________________
૧૦૦
વો જોઈએ, ખા જોઈએ. ઈશુના આ સિદ્ધાંતને સારો એવો પ્રચાર થયે. ઈસ્લામના પણ કેટલાક બાદશાહે મહેનત કરીને રોટલે ખાતા. સીરાજદૌલા ટેપીઓ ભરત, ઔરંગજેબ શ્રમ કરતા, ખલીફા ઉમ્મર ચટાઈ ઉપર સૂતો.
(૨) ગરીબોમાંથી લાધવ ગ્રંથિ કાઢવા માટે ગરીબેને કહ્યું કે “દેવેનું રાજ્ય તમારૂં છે.” એના અનુસંધાને તેણે મહત્વની એક બીજી વાત એ કરી કે “સાયના નાકામાંથી કદાચ ઊંટ પસાર થઈ જાય તે શક્ય છે પણ શ્રીમતાને સ્વર્ગ મળવું અશક્ય છે.” આમ કહીને તેણે દરિદ્રને બિરદાવ્યા અને સ્વર્ગ ઉપર તેમને અધિકાર પણ બતાવ્યું. આથી રાજા, શ્રીમંત અને પૈસાપાત્ર અભિમાની ન બને તે રસ્તે પણ તેણે ચી.
(૩) ભેદભાવની રેખા તેડવા માટે ત્રીજી વાત કરી કે દરેકને રોટલો મેળવવાને સરખે અધિકાર છે. આ સંસ્કાર આજે સામ્યવાદ રૂપે રહ્યા છે. તેઓ એમ કહે છે કે હવે અમે કોઈને રોટલાની ચિંતા નહીં રહેવા દઈએ; શિક્ષણ, આરોગ્ય અને રહેઠાણને મફત પ્રબંધ કરશું. બધા એજ વાત વિચારે છે પણ ઈશુએ તે વાત મૂળરૂપે ધર્મની રીતે કહી જ છે.
હિંદુસ્તાનમાં આ અંગે વિશેષ વિચાર થયે નથી, કારણ કે અહીં તે પરિગ્રહને જ અધર્મ માન્ય છે. અહીં પ્રજાને મુખ્ય માનવામાં આવી છે અને રાજ્યને ગૌણ માનવામાં આવ્યું છે, એટલે અહીં શ્રીમંત અને રાજાઓ માટે પણ સર્વસ્વ ત્યાગીને જવાની ભાવનારૂપ સન્યાસ અને હમણાં સાધુવૃત્તિ શ્રેષ્ઠ ગણવામાં આવી છે. પશ્ચિમમાં પુરોહિતશાહી રાજાતિ હતી અને રાજા માટે અંત સમયે-અધ જિંદગી બાદ વાનપ્રસ્થ કે સન્યાસને સ્વૈચ્છિક નિયમ ન હતા.
ઈશુના જીવનમાંથી “દરેકને રોટલો મેળવવાનો અધિકાર ભાવ” રશ્કિને લીધે. તેને “અબ્દુ ધીસ લાસ્ટ” નામના પુસ્તકમાં લખ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com