________________
રાજાશ્રિત ધર્મ માન્યતાને પડકારે છે. તે વખતે રાજાશાહીનું ઉપજયું હતું. લોકો ખુશામદ કરે, નેકરીઓ મેળવે અને શારીરિક સુખેની તુચ્છ પ્રાપ્તિ માટે કર્તવ્યની ઈતિશ્રી સમજે ત્યારે આવી વાત કરનાર આત્મા પાકે, ક્રાંતિ કરવાની વાતો ફેલાવે તે કયાંથી સહન થાય ?
પરિણામે શરીરની વેદના આત્માને ન લાગતી હોય, તે પછી ઈશુ પરીક્ષા આપે–તે મુજબ તેને કેસે તાણીને લઈ જવો અને ક્રોસ ઉપર ખીલે ઠોકાઈ જવાની સજા આપવામાં આવે છે. ઈશુ તેને પરીક્ષા ગણે છે. ક્રોસ ઉપર પિતે ખીલે ઠેકાઈ ગયેલ છે, શરીરમાંથી લોહી નીકળે છે, સ્ત્રીઓ રડી રહી છે ત્યારે ઈશું તેમને કહે છે: “તમે કોને. રડે છે ! ઈશું તો અમર છે તે પુનર્જન્મ પામી રહ્યો છે.” અને તે ક્રોસ ઉપર ચઢીને બલિદાન આપી દે છે.
કહેવાય છે કે ત્રણ ચાર વર્ષ બાદ એ ધર્મ પાછા જાગૃત થાય છે. ઈશુના બાર શિષ્ય હતા તેમને એક યહુદી નામને શિષ્ય જ બેવફા બની ઈશુને પકડાવે છે. પણ ઈશુના બલિદાનથી આખી પ્રજા જાગૃત થાય છે અને ઈશુના પગલે તેમના ઉપદેશને પ્રચાર કરી; વિલાસી રાજાશાહી અને કર્મકાંડી પુરોહિતશાહીને અવશેષ કરી નાખે છે. જે ઉપદેશ અનુભવોમાંથી નીકળ્યો હોય છે તે અસરકારક હોય છે. એટલે જ ઈશુને ઉપદેશ આજે જગતમાં વ્યાપક રીતે પ્રસરી ગયો છે. ઈશુના ઉપદેશે - ઈશુએ માનવજાતિ વચ્ચેથી ભેદભાવ મટાડવા માટે જે જમ્બર પુરૂષાર્થ કર્યો તે તેમણે ઉપદેશેલી નીચેની હકીકતો ઉપરથી સ્પષ્ટ થઈ જશે. જો કે આજે તેમના જ અનુયાયીઓ વચ્ચે કાળાધોળાને જે ભેદભાવ વર્તવામાં આવે છે તે ઈશુના ઉપદેશને અનુકુળ નથી.
ઈશુએ નીચેની બાબતો ઉપર ખાસ ભાર મૂક્યું હતું :
(૧) શ્રીમતે અને ગરીબ બને સમાન છે. તેમની વચ્ચેની , ભેદભાવની દિવાલ તોડવા માટે કહ્યું કે દરેકે પિતાના પરસેવાને જેટલો મેળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com