________________
૧૦૭
પ્રભુનું
ખિંબ ન બનાવાય.
૮મા કરારની આજ્ઞા એવી છે કે કારણ કે તે નિર ંજન–નિરાકારની પ્રતિમા ક્યાંથી હાય ! પશુ ૮-૧૦ આ છે આજ્ઞાઓ એવી છે કે આ દેવ સિવાય બીજા કાઈને ન માનીશ; નહીં તેા તને હેરાન-પરેશાન (દેવ) કરી મૂકશે. અહીં ધ ઝનૂન દેખાય છે. આમ તે દરેક ધર્મમાં સંકુચિતપણું આવ્યું જ છે. પણ બીજા દેવ તરફ દુશ્મનાવટની વાત યહુદી ધર્માંમાં વિશેષ કહેવામાં આવી હાઈ તે તેણે વધુ પડતી સંકુચિતતા અને ઝનૂન ઊભાં કર્યાં છે. પરિણામે આજે યહુદીઓને સારી પેઠે સહન પણ કરવુ પડયુ છે.
પણ, ઈશુએ પેાતાને દેવ-પુત્ર કહીને દેવ અને માનવના સંબંધ બતાવ્યે; આમ દેવ અંગેની અંધશ્રદ્ધા, ભયને તેણે દૂર કર્યાં. શુએ જે કઈ ઉપદેશ આપ્યા—માનવ માનવ વચ્ચેની દિવાલ દૂર કરી જે આદર્શ આપ્યા તે આમ તે મુસાના ઉપદેશના અનુસંધાનમાં જ આપ્યા છે. પણ, તે વખતે શુને ક્રેસ પર ધરપાઈ જવાનું કારણ આપણને મળે છે. આદમ અને ધ્રુવને જે ઉપદેશ દેવ તરફથી અપાયાનું જૂના કરારમાં કહેવાયું છે તે ઉપદેશ—તે અને ભૂલ્યાં અને તેમણે ફળ ખાધું. આ ફળ એટલે અહંકાર-સ્વાથ' અને હલકા પ્રકારનુ અભિમાન છે. તેમાં “હું જ જીવુ 1 હું જ સૌના મુખ્ય રહું” આવી ટૂંકા સ્વાર્થીની ભાવના છે. આવા અહંકારના લાંછનને ધાવા માટે લોહી આપવુ જોઈએ. તે શુના મહત્ત્વના ઉપદેશ હતા. તે માટે શુએ જાતે લેાહી આપીનેઅલિદાન દઇને બતાવી આપ્યું કે લેહીનુ ટીપે ટીપુ ઊગી નીકળ્યુ છે. ગાંધીજીએ તેને પાયે બનાવ્યેા અને ગાંધીજીનુ ખલિદાન પણ નિષ્ફળ નહીં બય; એ આવતા ઇતિહાસ જરૂર કહેશે.
બલિદાન સિવાય પણ શુએ બીજા એ સિદ્ધાંત આપ્યા; તે છે, (૧) શ્રદ્ધા અને (૨) ઉદારતા. ખલિદાન વ્યર્થ જતું નથી; તે આખરે ઊગશે. એટલે જગતની માનવજાત માટે ઉદાર :હાથે તું તારી પાસે જે કંઇ છે તે પીરસ. આનું જ નામ Faith, Hope અને Charity
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com