________________
૧૦૯
પૂ. મુનિશ્રી સંતબાલજીઃ “ધર્મમૂઢતા અને સર્વધર્મ ઉપાસનાની વાતો હજુ વધારે વિગતવાર આપણે ગણીશું. આપણે અને હિંદને આદર્શ વિશ્વ વાત્સલ્ય છે. જેનધર્મના ખમીરમાં તે વધુ વણ, છણા, આચરાયે અને આચરાવાય છે. રેટી-બેટીના વહેવારોને ગણવામાં આવ્યા છે. એક જૈન મુસ્લિમ બહેનને પરણે અને જૈનમુનિના ઉપદેશથી તે દંપતિ આખા સમાજમાં અને કુટુંબમાં સમાઈ ગયા. આમાં નવું કંઈ નથી. ઈસ્લામ ધર્મને આપણે માનવાથી કે, ઈસ્લામી હિંદુધર્મને પિતાને માને, પ્રાર્થના કે નમાજ પડે તે કંઈ ફરજિયાત નથી. જોઈએ તે પ્રાર્થના કરે અને જોઈએ તો નમાજ ભણે અને ઈચ્છે તે બન્ને કરે. ખરી વાત તે જે ઝનૂન છે. અમાનવીય તત્ત્વ છે તે દૂર થવું જોઈએ; અને નિર્માસાહારનું તત્ત્વ ઉમેરવું જોઈએ. કુરેશી કુટુંબને દાખલો આપણું સામેજ છે. બાપુજીના ઉપદેશના કારણે નમાજ ને છેડી અને આ પવિત્ર ત ઉમેર્યા. તેવી જ રીતે હિંદુઓ સંધ્યા-વંદન પૂજન ન છેડે પણ ઈસ્લામની અદ્વૈતભાવના આચારમાં સાચવીને ઉતારે, આ છે સર્વધર્મ ઉપાસનાનું સાચું રહસ્ય.
(૧૮-૮-૬૧),
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com