________________
૧૧૬
(૪) થાપણ ન પચાવે: કોઈએ વિશ્વાસે રાખેલી રકમને ઉચાપત ન કરો કારણ કે ખુદાને કેવળ યકીનવાળા ઈમાનદાર લોકો જ પસંદ છે.
(૫) સીનું સન્માન કરે: તેના ચરણમાં સ્વર્ગ છે માટે તેની પ્રતિષ્ઠા કરે. તે વખતે ગુલામ અને તેમાંય સ્ત્રી ગુલામેની પ્રથા હતી. માત્ર અરબસ્તાનમાં જ નહીં, આખા યુરોપમાં અને એશિયામાં પણ તે ફેલાયેલી હતી. જેનેના અતિયારેમાં પશુ-પંખી જેમ દાસદાસીની મર્યાદાને ઉલ્લેખ છે.
(૬) પવિત્ર રહે! (૭) બંદગી કરે. (૮) રહેમ કરે
તેમણે નેકરને પણ ભાઈની જેમ ગણવાનું કહ્યું ગુલામોને પણ બિરાદર માનવા કહ્યું; તેમજ ખાન-પાન અંગે કોઈ પણ પ્રકારને વેર-વચે ન રાખી એકતા સાધવાનું કહ્યું. દારૂને નિષેધ:
ઈસ્લામના પવિત્ર આદેશમાં એક આદેશ એ પણ છે કે સાચે મુસલમાન કયારે પણ દારૂને અડશે નહીં. દારૂ પીને પિતાની જાતને ભૂલી જવાય છે ત્યારે તેવી વ્યક્તિ કઈ રીતે ખુદાને યાદ કરી શકે ? એટલે દારૂ પીવાની સદંતર મનાઈ ઈસ્લામે કરી છે. વધુ સ્ત્રીઓ શા માટે?
તે વખતે ખ્રિસ્તી લોકો અને આરબ વચ્ચે ધર્મની બાબતમાં અણબનાવ ચાલતો હતે. ધીમે-ધીમે તે યુદ્ધ સુધી પહોંચે. આવાં ર૭ યુદ્ધો થયાં એટલે ઘણું પુરુષે ભરાયા અને સ્ત્રીઓ વિધવા બની. હવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com