________________
૩
વનસ્પતિ, વાયુ, અગ્નિ, બધમાં જીવ માને છે અને તેની પણ રક્ષા કરવાનુ સૂચવે છે. પણ એકેન્દ્રિય જીવની રક્ષાને ખ્યાલ કરવા જતાં ક્યારેક માનવસેવા ચૂકાઇ જાય છે. એકવાર મૃદુલાબેને ગાંધીજીને *રિયાદ કરી હતી, “ અમારા જૈન સાધુએ સડક ઉપર રસ્તામાં પેશાબ નાખે છે તે સૂકાતું નથી અને ખીજાના પગ ખગયા કરે છે તે હિંસા છે કે હિંસા ! -
આ વાત તેા મના નામે અવિવેક કરવાની થઇ. ધમક્રિ એમ નથી કહેતું કે એકેદ્રિય જીવનની અહિંસા માટે માનવજીવની હિંસા કરી 1 તે તે વિવેકપૂર્વક દરેક કાર્ય કરવાનુ કહે છે. યતના-સાવધની–સતત સાવધાની રાખવાનુ તે સૂચવે છે. આજે ઘણા લાકા પશુવધના ધર્મના નામે વિરેધ કરે છે ત્યારે તેમની જવાબદારી ઘણી વધી જાય છે; તેમણે ત્યારે સુવાળા ચામડાંના જોડા, ચંપલ કે સામાન વાપરવા ન જોઇએ; સાથે જ પશુને મારીને તેની ચરખી લાગેલ કપડાં પણ ન પહેરવાં જોઇએ; એટલુ જ નહીં પન્નુજન્ય દવાઓ પણ ન વાપરવી જોઇએ.
આ બધી વાત જનસેવામાં નહીં આવે! ત્યાં લેાકેાનાં ભલાં માટે, સુખાકારી માટે, પશુ-પંખી અને અનેક જીવેાના નાશને ક્ષમ્ય ગણવામાં આવશે. યૂપ અને અમેરિકાના દેશમાં રૂપ સજ્જન માટે પણ અનેક નિર્દોષ પશુ-પ ંખીઓને મારી નાખવામાં આવે છે; શક્તિ વધારવામાં અનેક મરઘીનાં બચ્ચાં (Chickens)નુ લેાહી પીલવામાં આવે છે. તે છતાં એને માનહિતનું કારણ ઠરાવવામાં આવે છે. એટલે જનસેવા અને તે પણ અન્ય સૃષ્ટિ પ્રત્યે વિવેકસરની સાવધાની સાથેની જનસેવા એ ધર્મના અંશ થઇ શકે; પણ વ્યાપક ધર્મ બની શકતી નથી.
શા માટે જૂના ધર્મ અને ધર્મસંસ્થાપકો જોઇ એ ?
ધણા લેાકેા એમ કહેશે કે સર્વધર્મોપાસનામાં, બધા ધર્મોનાં સત્યાને તારવવાં; તત્ત્વાના સમન્વય કરવા; બધાને પોતીકાં માનીને તેમાં રહેલ દાષાને દૂર કરવા, ત્યાંસુધી તે ઠીક છે. પશુ, પાછા બધા ધર્મ સંસ્થાપકાના નામે!વાળી સ્તુતિ (પ્રાર્થના) શા માટે જોઇએ ! તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com