________________
ભર્યા કે આ છોકરો અપશુકનિયાળ છે. એ ઉપરથી રાજાએ મુસાને મારી નાખવાને હુકમ કર્યો. તેની મને ખબર પડી એટલે તે છોકરાને એક પેટીમાં મૂકી નદીમાં મૂકી આવી. આ પેટી રાજાની કુંવરીના હાથમાં આવી અને યોગાનુયોગે એની એક દાસીના હાથે મૂસાને ઉછેર થયું. તેમણે પ્રજામાં ઉત્સાહ ભર્યો.
તે વખતે રાજાશાહીને કાયદે વિચિત્ર હતા. ગુલામ ભાગી ન શકે. નહીંતર જીવતા સિંહ આગળ છોડી દેવામાં આવે. એક આંખ ફોડે તેની આંખ ફડવી અને દાંત તેઓ એના દાંત તોડવાની વાત હતી. આવી નીતિમાં મોટો ફેરફાર ઈશુએ કર્યો. ઈશુને જન્મ :
ત્યાર પછીના હજાર વર્ષ બાદની આ વાત છે. ત્યારે અરબસ્તાનમાં સીરિયા નામના પ્રાંતની જેરૂસલેમ રાજધાની હતી. ત્યાં હેરડ નામને રાજા રાજ્ય કરતો હતો. તેનું ઉપજણ ઘણું હતું. તેને ખબર પડી કે મારો કોઈ દુશ્મન પેદા થયો છે. એટલે તેણે હુકમ કર્યો કે આ ગામનાં બે વરસની ઉમ્મરનાં તમામ બાળકોને ઠાર કરવાં. બધાને આ સાંભળી ખૂબ દુ:ખ થયું. અંદરો અંદર વાત કરવા લાગ્યા, પણ રાજાશાહીની સામે કોઈ માથું ઊંચકીને વિરોધ ન કરી શક્યા. એટલે બેથલ હેમનાં બધાં બાળકોને મારી નાખવામાં આવ્યા. ઈશુને બચાવવા મા–બાપ નાસી છૂટયા.
ઈશુને જન્મ કુંવારી માતાને પેટે થાય છે. માતાનું વેવિશાળ જોસેફ નામના સુથાર સાથે થયું હતું. પણ કુંવારી કન્યાને બાળક જન્મે એટલે તે વખતે લોકો માનતા કે તે દેવે આપે છે. આવું કર્યું બાબતમાં પણ આપણે ત્યાં મહાભારતમાં છે કે કુંવારી કુંતીને બાળક જન્મતાં તેને સૂર્ય ભગવાનનો આશીર્વાદ માનવામાં આવેલો. ગમે તે હેય પણ મેરી અને જોસેફ ઈશુને લઈને નાશી છુટે છે.
આમ ઈશને જન્મ શ્રમ કરનાર સુથારને ત્યાં થાય છે, પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com