________________
૭૫
-
તેરમે દિવસે ત્યાં પહોંચાય છે. ત્યાં જોયું તે દેવી હિંદુના અને તેની પૂજારણ મુસ્લિમ ફકીરાણી હતી.
શ્રી. પૂંજાભાઈ : “બહુચરા માતાજી આગળ પાયા હિંદુ અને કમાલિયા મુસ્લિમ ભક્ત હોય છે.” - શ્રી. બ્રહ્મચારીજી: સત્ય, અહિંસા, સદાચાર અને દાન એ મુદ્દાઓનું મહત્વ આપણે મુખ્ય ગણ્યું છે. એ સૌને માટે હોઈ આપણે પ્રયોગ સફળ થશેજ.”
મુનિશ્રી સંતબાલજીએ જણાવ્યું: “આજે ધર્મો આંતરરાષ્ટ્રીય રાજકારણને આધીન થઈ ગયા છે. એટલે રાજકારણને વશ કરનારા વિશાળ અનુબંધ સહિત કાર્યક્રમ લેવા એ ખાસ યાદ રાખવું પડશે. તે જ સર્વધર્મ ઉપાસના સક્રિય થઈ શકશે !”
(પ-૮-૬૧ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com