SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ - તેરમે દિવસે ત્યાં પહોંચાય છે. ત્યાં જોયું તે દેવી હિંદુના અને તેની પૂજારણ મુસ્લિમ ફકીરાણી હતી. શ્રી. પૂંજાભાઈ : “બહુચરા માતાજી આગળ પાયા હિંદુ અને કમાલિયા મુસ્લિમ ભક્ત હોય છે.” - શ્રી. બ્રહ્મચારીજી: સત્ય, અહિંસા, સદાચાર અને દાન એ મુદ્દાઓનું મહત્વ આપણે મુખ્ય ગણ્યું છે. એ સૌને માટે હોઈ આપણે પ્રયોગ સફળ થશેજ.” મુનિશ્રી સંતબાલજીએ જણાવ્યું: “આજે ધર્મો આંતરરાષ્ટ્રીય રાજકારણને આધીન થઈ ગયા છે. એટલે રાજકારણને વશ કરનારા વિશાળ અનુબંધ સહિત કાર્યક્રમ લેવા એ ખાસ યાદ રાખવું પડશે. તે જ સર્વધર્મ ઉપાસના સક્રિય થઈ શકશે !” (પ-૮-૬૧ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034807
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 04 Sarvdharmopasna
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy