Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०
अनुयोगद्वारसूत्रे
एकांश वलम्बनेन प्रतीतिपथं प्रापयतीति नयः, नयनम् = अनन्तधर्मात्मकस्य वस्तुनो नियत धर्मात्मतावलम्बनेन प्रतीतौ प्रापणं नयः । अनन्तधर्मात्मकस्य वस्तुन एकांशपरिच्छेदो नय इति ४ ।
अत्र नगरदृष्टान्तमाह-
यथा द्वाररहितं नगरं नगरमेव न भवति । यद्येकस्यामेव प्राच्यां दिशि द्वारं भवेत् तर्हि तत्र गजरथतुरगपदातीनां नगरवासिनां तदितरेषामागन्तुकानां जनानां च संघर्षे निर्गमः प्रवेशो वा दुष्करोऽनर्थ करश्च भवति । अवलम्बन से जो प्रतीति कराता है, इसका नाम नय है । नगर के दृष्टान्त से इन चारों द्वारों का स्पष्टीकरण इस प्रकार से है - जिस नगर कोर नहीं होता है वह वास्तव में नगर ही नहीं माना जाता है । जिस नगर में केवल पूर्वदिशा में ही द्वार हो तो वहां के रहनेवाले गज, तुरंग आदि जानवरों का मनुष्यो का, तथा बाहर से आये हुए प्राणियों का आने जाने में संघर्ष होने पर प्रवेश और निर्गम दुष्कर बन जाता है, तथा वह आना जाना अर्थोत्पादक भी होता हैं । इसी प्रकार से उस नगर में प्रवेश करने के लिये केवल पूर्व और पश्चिम दिशा में एक २ द्वार हो तो ऐसी स्थिति में यद्यपि पूर्व पश्चिम दिग्विभागवत प्राणियों को आने जाने में सरलता भले ही रहे, परन्तु जो और दिशाओं में वहां रहते हैं, उन्हें तथा बाहर से आनेवाले जो प्राणी हैं उन्हें और गज, रथ तुरग, आदि जो जानवर हैं - उन्हें संघर्ष
તેનુ નામ અનુગમ છે. અનેક ધર્માત્મક અર્થાત્ અનેક ધર્માંના સ્વભાવવાળી વસ્તુની જે એકાંશના અવલ ખનથી પ્રતીતિ કરાવે છે તેનુ' નામ નય છે.
નગરના દેષ્ટાન્ત દ્વારા આ ચાર દ્વારાનુ હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે
જે નગરને દરવાજો જ ન હેાય તેને વાસ્તવિક રીતે તેા નગર જ કહી શકાય નહી. કાઇ નગરને માત્ર પૂર્વાદિ કાઇ એક જ દિશામાં એક જ દરવાજો હાય, તે નગરમાં દાખલ થવાનું કે તે નગરમાંથી બહાર જવાનુ` કા` મુશ્કેલ ખની જાય છે, કારણ કે હાથી, ઘેાડા આદિ પ્રાણીઓ તથા મનુષ્ચાની અવરજવરમાં સ`ઘ થવાને કારણે તે નગરમાં પ્રવેશ કરવાનું કે તે નગરમાંથી બહાર નીકળવાનુ` કા` દુષ્કર મની જાય છે, તથા તે અવર-જવર કયારેક અનર્થાત્પાદક પણ બની જતી હાય છે. કાઇ નગરમાં પૂર્વ પશ્ચિમ એ દિશામાં એ દ્વારા હાય તે તે તે દિશામાં રહેલા પ્રાણીઓ અને મનુષ્યાને તે અવર જવર કરવાની અનુકૂળતા રહે છે, પરન્તુ અન્ય દિશાઓમાં જે પ્રાણીઓ અને મનુષ્યા રહેતા હાય છે, તેમને તે અવર-જવરમાં મુશ્કેલી જ પડે છે. અન્ય દિશાઓમાંથી નગરમાં પ્રવશ કરતાં હાથી, રથ ધાડા આદિ પ્રાણીઓ અને નગરની બહાર જતા પ્રાણીઓ વચ્ચે સંઘર્ષ થયા જ કરે છે, તે કારણે તે
For Private and Personal Use Only