Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०२४ उ.१२ सू०५ मनुष्यजीवानामुत्पत्तिनिरूपणम् ११९ खलु भदन्त ! एकसमयेन कियन्त उत्पद्यन्ते इति प्रश्नस्य द्वीन्द्रियप्रकरणवदेव उत्तरम् तथाहि-जघन्येन एको वा द्वौ वा त्रयो वा उत्कर्षतः संख्याता वा असंख्याता वा समुत्पद्यन्ते इत्युत्तरम् । सेवासिंहननवान् असंज्ञिमनुष्यः । शरीरावगाहना जघन्येनागुलस्यासंख्येयभागम् उत्कृष्टतोऽपि अगुलस्याऽसंख्येयभागप्रमाणा पश्च न्द्रियाणि श्रोत्रादिस्पर्शनान्तानि भवन्ति, स्थित्यनुबन्धौ जघन्येनान्तर्मुहूर्तम् उत्कृष्टतः पूर्वकोटिः, एतदतिरिक्तं सर्व दृष्टिज्ञानाज्ञानादिकं द्वीन्द्रियवदेव ज्ञातव्यम् कायसंवेधो भवापेक्षया भवद्वयग्रहणरूपः, उत्कृष्टतोऽष्ट भवग्रहणात्मकः कालापेक्षया जघन्येन अन्तर्मुहूर्तद्वयात्मक उत्कृष्टतोऽष्टाशीतिवर्ष सहस्राणि होते हैं ? तो इसका उत्तर ऐसा है कि द्वीन्द्रिय प्रकरण के जैसे वे वहां एकसमय में जघन्य से तो एक अथवा दो अथवा तीन उत्पन्न होते हैं
और उस्कृष्ट से संख्यात अथवा असंख्यात उत्पन्न होते हैं। इनके सेवार्त्त संहनन होता है, शरीरावगाहना इनकी जघन्य से अंगुल के असंख्यातवें भाग प्रमाण होती है और उत्कृष्ट से भी वह अंगुल के असंख्याततवें भाग प्रमाण होती हैं, इनके पांचों इन्द्रियां होती हैं, स्थिति और अनुषन्ध जघन्य से एक अन्तर्मुहूर्त और उत्कृष्ट से भी अन्तर्मुहूर्त का होता है। इनके अतिरिक्त दृष्टि ज्ञान अज्ञान आदि सव दीन्द्रिय के जैसे ही होते हैं। काय संवेध भव की अपेक्षा जघन्य से दो भवग्रहण रूप और उत्कृष्ट से आठ भवगहण रूप है-तथा काल की अपेक्षा वह जघन्य से दो अन्तर्मुहर्त्त का और उत्कृष्ट से चार છે. આ રીતે તે અસંશી મનુષ્ય એક સમયમાં ત્યાં કેટલા ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે–બે ઈન્દ્રિયવાળા જીવોના પ્રકરણમાં કહ્યા પ્રમાણે તેઓ એક સમયમાં જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. તેમને સેવાત સંહનન હોય છે. શરીરની અવગાહના તેમની જઘન્યથી આંગળના અસં.
ખ્યાતમાં ભાગ પ્રમાણુની હેાય છે. અને ઉત્કૃષ્ટથી તે આંગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુવાળી હોય છે. તેઓને પાંચ ઈન્દ્રિય હોય છે. સ્થિતિ અને અનુબંધ જઘન્યથી એક અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ એક અંતર્મુહતનો હોય છે. આ સિવાય દષ્ટિજ્ઞાન, અજ્ઞાન, વિગેરે સંબંધી તમામ કથન બે ઇંદ્રિય જીવના કથન પ્રમાણેનું જ છે. કાયસંવેધ ભવની અપેસાથી જઘન્યથી બે ભવ રહણ રૂપ અને ઉત્કૃષ્ટથી આઠ ભવ ગ્રહણ રૂપ છે. તથા કાળની અપેક્ષાએ તે જઘન્યથી બે અંતર્મુહૂર્તનો અને ઉત્કૃષ્ટથી ચાર અન્તમુહૂર્ત અધિક ૮૮ અઠયાસી હજાર વર્ષ છે. આટલા કાળ સુધી તે
શ્રી ભગવતી સૂત્ર : ૧૫