Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०२५ उ.१ सू०४ नैरयिकाणां सविषमयोगत्वम् ५४१
योगाधिकारादेवेदमाह-दो भंते ! नेरइया' इत्यादि । ___ मूलम्-दो भंते! नेरइया पढमसमयोववन्नगा किं समजोगी किं विसमजोगी? गोयमा! सिय समजोगी लिय विसमजोगी। से केणट्रेणं भंते! एवं वुचइ सिय समजोगी सिय विसमजोगी? गोयमा! आहारयाओ वा, से अणाहारए, अणाहारयाओ वा, से आहारए सिय हीणे सिय तुल्ले सिय अब्भहिए। जइ हीणे असंखेज्जइभागहीणे वा संखेज्जइभागहीणे वा संखेज्जगुणहीणे वा असंखेज्जगुगहीणे वा। अह अब्भहिए असंखेज्जइभागमब्भहिए वा संखेज्जइभागमभहिए वा, संखेजघन्य और उत्कृष्ट भेदों को लेकर २८ अठाईस भेद हो जाते हैं । इस सूत्र में उस योग के अल्पबहुत्व का ही प्रतिपादन किया गया है। इनमें से जो सूक्ष्म अपर्याप्तक एकेन्द्रिय जीव होते हैं उनके जो जघन्य योग होता है-वह सब की अपेक्षा बिलकुल कम ही होता है। क्योंकि उसका शरीर सूक्ष्म होता है । तथा अपर्याप्तावस्थापन्न होने से वह पूर्ण भी नहीं होता है ! इसलिये सर्वयोगों की अपेक्षा उसका योग सर्व से अतिशय कम होता है। तथा-वह योग कार्मण शरीर द्वारा औदारिक पुद्गलों के ग्रहण करने से प्रथम समय में ही होता है। इसके बाद हर एक समय में योग की वृद्धि होती है। इस प्रकार वही योग उत्कृष्ट योग पर्यन्त बढता है । ॥४०३॥
ઉત્કૃષ્ટ ભેદને લઈને ૨૮ અઠયાવીસ ભેદે થઈ જાય છે. આ સૂત્રમાં તે અ૮૫ બહુપણાનું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેમાંથી જે સૂકમ અપર્યાપ્તક એક ઈન્દ્રિયવાળા જ હોય છે. તેઓને યોગ હોય છે. તે બધા કરતાં બિલકુલ કમ હોય છે. કેમકે-તેમનું શરીર સૂક્ષમ હોય છે. તથા અપર્યાપ્ત અવસ્થાવાળા હોવાથી તે પૂર્ણ પણ હેતું નથી. તેથી બધા ભેગે કરતાં તેનો યોગ સર્વથી અત્યંત જઘન્ય-કમ હોય છે. તથાતે યુગ કાર્માણ શરીર દ્વારા દારિક પુદ્ગલેના ગ્રહણ કરવાથી પહેલા સમયમાં જ હોય છે. તે પછી દરેક સમયમાં ગની વૃદ્ધિ થાય છે. આ રીતે એજ યોગ ઉત્કૃષ્ટ યોગ સુધી વધતો રહે છે. સૂ૦ ૩
શ્રી ભગવતી સૂત્ર : ૧૫