Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०२४ उ.१३ सू०१ अप्काये पृथिव्यादिजीवोत्पत्तिनि० १७५ संज्ञा भवन्ति ११, क्रोधमानमायालोभाख्या चत्वारः कषाया भवन्ति १२, केवलं स्पर्शनेन्द्रियवन्त एव इमे १३ वेदनाकषायमारणान्तिकाखयः समुदघाता भवन्ति १४, साताशात वेदनाद्वयवन्तो भवन्ति १५, नो स्त्रीवेदकाः नो पुरुषवेदकाः, अपि तु केवलं नपुंसक वेदका एव १६, अध्यवसानानि प्रशस्तानि अप्रशस्तानि च १७ इत्येवं सर्वमहानुसन्धेयं पूर्ववदेव, पूर्वापेक्षया यद्वैलक्षण्यं तद्दर्शयति- 'बरं' इत्यादि । 'ठि संवेह च जाणेज्जा' नवरं स्थिति संवेधं च भिन्नतया जानीयात् । तत्र स्थिति जघन्ये नान्तर्मुहूर्त प्रमाणा, उत्कर्षेण सप्तवर्षसहस्रप्रमिता १८ अनुबन्धः स्थिति
उत्तर में ये क्रोध, मान, माघा और लोभ इन चारों कषायों वाले होते हैं १२ इन्द्रिय द्वार सम्बन्धी प्रश्न के उत्तर में ये एक स्पर्शन इन्द्रियवाले ही होते हैं १३। समुद्घातद्वार सम्बन्धी प्रश्न के उत्तर में ये वेदना कषाय एवं मारणान्तिक इन तीन समुद्घातों वाले होते हैं १४। वेदनाद्वार सम्बन्धी प्रश्न के उत्तर में ये ज्ञात अशात दोनों प्रकार की वेदना वाले होते हैं १५। वेदद्वार सम्बन्धी प्रश्न के उत्तर में ये पुवेद और स्त्रीवेद वाले नहीं होते हैं । किन्तु एक नपुंसक वेद वाले ही होते हैं १६ । अध्यवसाय के प्रश्न के उत्तर में वे प्रशस्त और अप्रशस्त दोनों प्रकार के अध्यवसाय वाले होते हैं १७| ऐसा कथन जानना चाहिए। तथा-स्थितिद्वार में, अनुबंधद्वार में और कायसंवेधद्वार में पूर्वोक्त कथन की अपेक्षा जो भिन्नता है उसे अब सूत्रकार इस प्रकार से प्रकट करते हैं- 'नवरं ठि संवेह च जाणेज्जा' स्थिति यहां जघन्य से १ अन्तर्मुहूर्त्त की है
સ'જ્ઞાઓ વાળા હોય છે. કષાય દ્વાર સબધી પ્રશ્નના ઉત્તરમાં તેએ ક્રોધ, માન, માયા, અને લાભ આ ચારે પ્રકારના કષાયોવાળા હૈાય છે. ઇંદ્રિયદ્વાર સબધી પ્રશ્નના ઉત્તરમાં એક સ્પર્શ ઇંદ્રિયવાળા જ હાય છે. સમુદૂધાત દ્વાર સંબ'ધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ વેઠના, કષાય, અને મારણાન્તિક એ ત્રણ સમુદ્ધાતવાળા હોય છે. વેદના દ્વાર સંબધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ શાતા અને અશાતા અને પ્રકારની વેદનાવાળા હાય છે. વેદ્વાર સંબધી પ્રશ્નના ઉત્તરમાં તે પુરૂષ વેદ અને વેદ વાળા હાતા નથી પરંતુ નપુંસક વેદવાળા જ હાય છે, અધ્યવસાયદ્વારમાં તેઓ પ્રશસ્ત અને અપ્રશરત અને પ્રકારના અધ્યવસાયવાળા હોય છે, એ પ્રમાણેનું કથન સમજવું'. સ્થિતિ. દ્વારમાં, અનુખ ધદ્વારમાં અને કાયસ વેધદ્વારમાં પૂર્વોક્ત કથનની અપેક્ષાથી रे नुहायागु छे, तेने सूत्रार या प्रभावेना सूत्रपाथी अगर मेरे छे - 'णवरं
શ્રી ભગવતી સૂત્ર : ૧૫