Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०२४ उ.२० सू०५ मनुष्येभ्यः प.. तिरश्चामुत्पातः ३१५ उबवज्जति' नवरं केवलं परिमाणम् उत्कर्ष तः संख्ये या उत्पद्यन्ते तत्र संज्ञिपञ्चे न्द्रियतिर्यग्योनिकस्य पञ्चेन्द्रियतिर्यग्धोनिकेत्पद्यमानस्य परिमाणद्वारे उत्कर्षतोऽसंख्येया उत्पद्यन्ते इत्युक्तम् अत्र तु संज्ञि अनुष्याणां संख्येयत्वेन संख्येया उत्प द्यन्ते एवं परिमाणद्वारे वक्तव्यम्, एतावानेव भेदः। संहननादिद्वाराणि तु यथा तत्रोक्तानि तथाऽत्रापि वक्तव्यानि तानि चैम्-तेषां षट् संहननानि३ । शरीरावगाहना जघन्योत्कृष्टाभ्यामगुलाऽसंख्येयभागमात्रपमागा ४ । संस्थानानि-वज्र परिमाणं उक्कोसेणं संखेन्जा उववज्जति' इस सूत्र का कथन करते हैंइसके द्वारा उन्होंने यह समझाया है कि पूर्वोक्त गमत्रय के परिमाण से यहां के मध्यम गमत्रय में परिमाण में भिन्नता है. क्योंकि यहां परिमाण की अपेक्षा वे उत्कृष्ट से संख्यात उत्पन्न होते हैं पञ्चेन्द्रिय तियग्योनिकों में उत्पद्यमान संज्ञि पश्चेन्द्रिय तिर्यग्योनिक के परिमाण द्वार में वे उस्कृष्ट से असंख्यात उत्पन्न होते हैं ऐसा कहा गया है। परन्तु यहां संज्ञो मनुष्यों का संख्यात होने के कारण वे संख्यान उत्पन्न होते हैं। ऐसा इनके परिमाण द्वार में कह लेना चाहिये। अतः इस परिमाण द्वार की ही अपेक्षा पूर्वोक्त गमत्रय के परिमाण द्वार से भिन्नता है ओर कोइ बार में भिन्नता नहीं है क्योंकि संहनन आदि द्वार जैसे वहां कहे गये हैं वैसे ही वे यहां पर भी कहे गये हैं। जैसेउनके ६ संहनन होते हैं। शरीरावगाहना यहां जघन्य और उववज्जति' मा सूत्र५४ उस छे. सूत्र५४ी तयाये मे समा युछे કે-પૂર્વોક્ત ત્રણ ગમેના પરિમાણના કથનથી અહિયાંના ત્રણ ગમેના પરિ. માણુ વિગેરે દ્વારના કથનમાં જુદાપણુ આવે છે. કેમકે અહિયાં પરિમાણની અપેક્ષાથી તેઓ ઉત્કૃષ્ટથી સંખ્યાત પણાથી ઉત્પન્ન થાય છે. પંચેન્દ્રિયતિવૈચ નિકમાં ઉત્પન્ન થનારા સંજ્ઞી પંચેન્દ્રિય તિયચનિકને પરિમાણ દ્વારમાં તેઓ ઉત્કૃષ્ટથી અસંખ્યાત પણે ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે કહે વામાં આવ્યું છે. પરંતુ અહિયાં સંજ્ઞી મનુષ્યો સંખ્યાતપણે હોવાના કારણે તેઓ સંખ્યાત ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે અહિં પરિમાણ દ્વાર સંબં. ધમાં કહેવું જોઈએ. આ રીતે આ પરિમાણ દ્વારના સંબંધમાં પહેલા કહેલ ત્રણ ગમોના પરિમાણ દ્વારથી જુદાપણુ આવે છે. તે સિવાય બીજા કઈ દ્વારના કથનમાં જુદાપણું આવતું નથી. કેમકે સંહનન વિગેરે દ્વારા જે પ્રમાણે ત્યાં કહ્યાં છે. એજ રીતે તે અહિયાં પણ કહ્યા છે. જેમકે તેઓને છ સંહનો હોય છે. અહિયાં શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટથી
શ્રી ભગવતી સૂત્ર : ૧૫