Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०२४ उ.२१ सु०२ आनतादिदेवेभ्यः मनुष्येषूत्पत्तिः ३८७ सहस्रारदेवातिदेशेन-'एवं जहेव' इत्यादि । 'एवं जहेव सहस्रारदेषाणं वत्ताया एवं यथैव सहस्रारदेवानां वक्तव्यता सहस्रार देवानां परिमाणविषये या वक्तव्यता कथिता सेव वक्तव्यता आनत देवपकरणेऽपि वक्तव्या । तथाहि-परिमाणं जघन्येन एको वा द्वौ वा त्रयो वा उत्कर्षेण संख्याता उत्पद्यन्ते इति । 'नार ओगाहणा ठिअणुबंधे य जाणेज्जा' नारं केवलं सहस्रारदेवापेक्षया एतदंशे वैलक्षग्यमागन्तव्यम् शरीरावगाहनास्थित्यनुबन्धांश्च पार्थक्येन जानीयात् 'सेस तं चेव' ____ अब गौतम परिमाण द्वार को लेकर प्रभु से ऐसा पूछते हैं-'ते णं भंते ! जीवा एगसमरण केवया उपनि ' ऐसे वे आनतदेव जीव जो कि मनुष्यों में उत्पन्न होने के योग्य होते हैं एक सनय में मनुष्यगति में कितने उत्पन्न होते हैं ? इसके उत्तर में प्रभु कहते हैं-'एवं जहेव सह. स्सारदेवाणं वत्तव्यया' हे गौतम! सहस्रार देवों के परिमाण के विषय में जैसी वक्तव्यता कही गई है वही वक्तव्यता आननदेव प्रकरण में भी कह लेनी चाहिए। जैसे कि वे जघन्य से एक अथवा दो अथवा तीन उत्पन्न होते हैं। इसी प्रकार से ये भी जघन्य से एक अथवा दो अथवा तीन उत्पन्न होते हैं और उत्कृष्ट से संख्यात उत्पन्न होते हैं केवल सहस्रार देवों की वक्तव्यता से जितने अंशों में यहां भिन्नता है, अब सूत्रकार उसे प्रकट करने की इच्छा से-'नवरं ओगाहणा ठिह अणुबंधे य जाणेज्जा' ऐसा सूत्रपाठ कहते हैं-इसके द्वारा वे यह समझा रहे हैं कि सहस्रार देवों की अपेक्षा से आनतदेवों के प्रकरण में अवगाहना, स्थिति, अनुबंध, - હવે ગૌતમસ્વામી પરિમાણ દ્વારના સંબંધમાં પ્રભુને એવું પૂછે છે કે 'ते णं भंते जीवा एगसमएणं केवइया उत्रवज्जति' मे ते मानत हेक्समधी છે કે જેઓ મનુષ્યમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય છે, એક સમયમાં મનુષ્ય ગતિમાં કેટલા ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે'एवं जहेव सहस्सारदेवाणं वत्तव्वया' गौतम ! ससा२ देवान नमा પરિમાણુના સંબંધમાં જે પ્રમાણેનું કથન કર્યું છે, એજ પ્રમાણેનું કથન આનત દેવના સંબંધમાં પણ કહી લેવું. જેમકે–તેઓ જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે. એ રીતે આ પણ જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે. અને ઉત્કટથી સંખ્યા ઉત્પન્ન થાય છે. કેવળ સહસ્ત્રાર દેવોના કથન કરતાં જે અશમાં આ કથનમાં જુદાપણું છે, हवे सत्र २ ते मतावानी नछाथी 'नवर ओगाहणाठिई अणुबंधे य जाणेज्जा' આ પ્રમાણેને સૂત્રપાઠ કહે છે. આ સૂત્રપાઠથી તેઓ એ સમઝાવે છે કેસહસ્ત્રાર દે કરતાં આનદેવના પ્રકરણમાં અવગાહના સ્થિતિ, અનુબંધ,
શ્રી ભગવતી સૂત્ર: ૧૫