Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०२४ उ.२३ स०२ सनत्कुमारदेवोत्पत्तिनिरूपणम् ५०५ जघन्यस्थितिको जघन्यकालस्थितिकेषु जातः एषैव वक्तव्यतेति पञ्चमो गमः५ । स एवात्मना जघन्यकालस्थितिक उत्कृष्टकालस्थिनिकेंषु जातः एषैत्र वक्तव्यतेति षष्ठो गमः ६। स एवाश्मनोत्कृष्टकालस्थितिको जाता, क्षेत्र वक्तव्यतेति सप्तमो गमः ७। स एव आत्मनोत्कृष्ट कालस्थितिको जघन्यकालस्थिति केप्त्पन्ना, कितने काल की स्थितिवाले आनतदेवों में उत्पन्न होता है ? तो इस सम्ब न्ध में भीयही पूर्वोक्त वक्तव्यताकहने योग्य है ४ । वही पर्याप्त संपात. वर्षायुष्क संज्ञी पवेन्द्रिय जीव मनुष्य जो जघन्य काल की स्थिति को लेकर उत्पन्न हुआ है कितने काल की जघन्य स्थितियाले मानत नाम के देवलोक में देव पने से उत्पन्न होता है ? तो इसकी वक्तव्यता में भी यही पूर्वोक्त वक्तव्यता कहने योग्य है ५ । वही पर्याप्त संख्यातवर्षायुष्क संज्ञी पश्चेन्द्रिय मनुष्य जो कि जघन्यकाल की स्थिति को लेकर उत्पन्न हुआ है और उत्कृष्ट काल की स्थितिवाले आनतदेवों में उत्पन्न होने के योग्य है, तो वह कितने काल की स्थितिवाले आनतदेवों में उत्पन्न होता है ? तो इस सम्बन्ध में भी यही पूर्वोक्त वक्तव्यता कहने योग्य है ६ । वही पर्याप्त संख्यात वर्षायुष्क संज्ञी मनुष्य जो कि उत्कृष्ट काल की स्थिति को लेकर उत्पन्न हुआ है और आनतदेवों में उत्पन्न होने के योग्य है तो वह कितने कालकी स्थितिवाले आनतदेवों में उत्पन्न
એ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળે સંજ્ઞી પંચેન્દ્રિય જીવ-મનુષ્ય જે જઘન્ય કાળની સ્થિતિથી ઉત્પન્ન થયો છે, તે કેટલા કાળની સ્થિતિવાળા આનત દેવોમાં ઉત્પન્ન થાય છે? તો આ સંબંધમાં પણ આ પૂર્વોક્ત કથન કહેવું જોઈએ. જો તે પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળે સંજ્ઞી પંચેન્દ્રિય જીવમનુષ્ય જે જઘન્ય કાળની સ્થિતિને લઈને ઉત્પન્ન થયો છે, તે કેટલા કાળની જઘન્ય સ્થિતિવાળા આનત નામના દેવલેકમાં દેવપણાથી ઉત્પન્ન થાય છે? તે આ કથનમાં પણ આ પૂર્વોક્ત કથન કહેવાને ચગ્ય છે. પિા એ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળો સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય કે જે જઘન્ય કાળની સ્થિતિને લઈને ઉત્પન્ન થયે છે, અને ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા આનત દેવોમાં ઉત્પન્ન થવાને ગ્ય છે. તે તે કેટલા કાળની સ્થિતિવાળા આનત દેવેમાં ઉત્પન્ન થાય છે? તે આ સંબંધમાં પણ આ પૂર્વોક્ત કથન જ કહેવું જોઈએ. દા
એ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળે સંજ્ઞી મનુષ્ય કે જે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિથી ઉત્પન્ન થાય છે, અને આનતમાં ઉત્પન્ન થવાને ગ્ય છે, તે આ સ્થિતિમાં તે કેટલા કાળની સ્થિતિવાળા આનદેવમાં ઉપન્ન થાય
શ્રી ભગવતી સૂત્ર: ૧૫