Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३३०
भगवतीसूत्रे कायिकेषु उत्पद्यते इति कृत्वा यावदीशानदेवस्येत्युक्तमिति १ । असुरकुमाराणां च एवं लब्धिः , तत्र-परिमाणे एकसमयेन जघन्यत एको वा द्वौ वा त्रयो वा उत्कर्षेणाऽसंख्येया एकसमयेन पञ्चन्द्रियतिर्यग्योनिकेषु उत्पधन्ते २। तथासंहननाभावः३। भवधारणीयावगाहना जघन्येनाङ्गुलासंख्येयभागप्रमाणा तथा-उत्कर्षतः सप्तहस्तममाणा भवति । उत्तरवैक्रियकी अवगाहना तु जघन्यतोइगुलासंख्येयभागममाणा, उत्कर्ष उस्तु लक्षयोजनप्रमाणा भाति ४ । संस्थान परिमाण आदि द्वारों की बक्तव्यता का कथन जोनना चाहिये। यहां जो ईशान देवलोक तक की वक्तव्यतो का कथन किया गया है। सो उसका कारण यह है कि ईशानान्त देव ही पृथिवीकायिकों में उत्पन्न होते हैं। __असुरकुमारों के सम्बन्ध में लब्धि इस प्रकार से विचारनी चाहिये
परिमाण द्वार में वे एक समय में जघन्य से एक अथवा दो अथवा तीन उत्पन्न होते हैं और उत्कृष्ट से वे पश्चन्द्रिय तिर्यश्चों में असंख्यात उत्पन्न होते हैं २॥ संहनन द्वार में इनके कोई सा भी संहनन नहीं होता है ३॥ अवगाहना द्वार में इनके भवधारणीय अव. गाहना जघन्य से अङ्गुल के असंख्यातवें भाग रूप होती है और उत्कृष्ट से सात हाथ प्रमाण होती है। तथा उत्तर वैक्रिय की अवगा. हना इनकी जघन्य से अङ्गुल के असंख्यातवें भागप्रमाण होती है और उत्कृष्ट से एक लाख योजन प्रमाण होती है । संस्थान द्वार में इनके ઉત્પન્ન થવાવાળા યાવત્ ઈશાન દેવ છેક સુધીના દેવસંબંધી નવે ગામોમાં પણ પરિમાણુ વિગેરે દ્વારા સંબંધીનું કથન સમજી લેવું. અહિયાં જે ઈશાનદેવલેક સુધીનું કથન કરવામાં આવ્યું છે, તેનું કારણ એ છે કે-ઈશાન સુધીના જ દે પૃથ્વીકાચિકેમાં ઉત્પન્ન થાય છે.
અસુરકુમારના સંબંધમાં લબ્ધિ આ નીચે પ્રમાણે કહેવી જોઈએ
પરિમાણ દ્વારમાં તેઓ એક સમયમાં જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી તેઓ સંજ્ઞીપંચેન્દ્રિયતિયામાં અસંખ્યાતપણે ઉત્પન્ન થાય છે. સંહનનદ્વારમાં તેઓને કોઈ પણ સંહનન હોતું નથી. અવગાહના દ્વારમાં તેઓને ભવધારણીય અવગાહના જઘન્યથી આંગળના અસંખ્યાતમાં ભાગ રૂપ હાય હાય છે. અને ઉત્કૃષ્ટથી સાત હાથ પ્રમાણુની અવગાહના હોય છે. તથા ઉત્તર વૈકિય અવગાહના તેઓને જઘન્યથી આગળના અસંખ્યા તમા ભાગ પ્રમાણુવાળી હોય છે. અને ઉત્કૃષ્ટથી એક લાખ જન પ્રમા
શ્રી ભગવતી સૂત્ર : ૧૫