Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१८२
भगवतीसरे पृथिव्यतिदेशेन तेजस्कायिको निरूपित स्तथा तेनैव प्रकारेण वायुकायिकोऽपि निरूपणीयः। तेजस्कायिकोदेशकापेक्षया यद्वलक्षण्यं वदर्शयति-'णवरं' इत्यादि, 'णवरं ठिई संवेहं च जाणेज्जा' नवरम्- केवलं स्थिति संवेधं च भिन्नभिन्नतया यथायोगं जानीयात् अत्रापि देवा नोत्पद्यन्ते । 'सेवं भंते ! सेवं भंते ! ति तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति, हे भदन्त ! वायुकायिकविषये यदेवानुपियेण कथितं तत्सर्वमेवमेव-सर्वथा सत्यमेव इति कथयित्वा भगवन्तं वन्दते नमः स्थति वन्दित्वा नमस्यित्वा संयमेन तपसा आत्मानं भावयन् विहरतीति ।मु०१॥
॥ इति चतुर्विंशतितमे शतके पश्चदशोद्देशकः समाप्तः॥ अतिदेश से तेजस्कायिक का निरूपण किया गया है उसी प्रकार से वायुकायिक भी निरूपणीय है पर तेजस्कायिकोदेशक की अपेक्षा से जो इसमें भिन्नता है वह स्थिति और कायसंवेध की अपेक्षा से है-यही बात 'णवर ठिई संवेधं च जाणेज्जा' इस मूत्रद्वारा सूत्रकार ने प्रकट की है -यहां परभी देवों से आकरके जीव उत्पन्न नहीं होते हैं। 'सेवं भंते ! सेवं भते ! त्ति जाव विहरई' हे भदन्त ! वायुकायिक के विषय में जो आप देवानुप्रिय ने कहा है, वह सब सर्वथा सत्य है २ इस प्रकार कहकर गौतम ने प्रभु को वन्दना की और उन्हें नमस्कार किया बन्दना नमस्कार करके फिर वे संयम और तप से आत्मा को भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये। इस प्रकार से यह १५ वां उद्देशक है ॥१॥
पंद्रहवां उद्देशक समाप्त ॥२४-१५॥ જે પ્રમાણે તેજસકાયિકાનું નિરૂપણ કરવામાં આવ્યું છે, એજ રીતે વાયુકાયિકોનું પણ નિરૂપણુ સમજી લેવું. પરંતુ તેજસઠાયિકના ઉદ્દેશાની અપેક્ષા એ આ વાયુકાયના કથકમાં જે જુદાપણું છે, તે સ્થિતિ અને सधमा छ. मेन पात सूत्रारे ‘णवरं ठिई संवेधं च जाणेज्जा' આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરેલ છે. આ વાયુકાયિકોમાં પણ જીવ દેવોમાંથી मावीन उत्पन्न यता नथी. 'सेव भते! सेव भैते ! त्ति जाव विहरह' ल. વન વાયુકાયિકના સંબંધમાં આપી દેવાનુપ્રિયે જે પ્રમાણે કહ્યું છે. તે તમામ કથન સર્વથા સત્ય છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુને વંદના કરી નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. આ પ્રમાણે આ પંદમે ઉદ્દેશ કહો છે. ૧૧
પંદરમે ઉદ્દેશ સમાપ્ત ૨૪-૧૫
શ્રી ભગવતી સૂત્ર : ૧૫