Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०२४ उ.१९ सू०१ चतुरिन्द्रियजीवोत्पत्यादिनिरूपणम् २११ जानीयात् स्थितिसंवेधातिरिक्तं सर्वमपि त्रीन्द्रियपकरणवदेव चतुरिन्द्रयाणामपि ज्ञातव्यम् । सेवं भंते ! सेवं भंते ! ति तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति, हे भदन्त ! चतुरिन्द्रियाणामुत्पादपरिमाणादिविषये यद्देवानुप्रियेण कथितं तत्सर्वमपि एवमेव-सर्वथा सत्यमेव इति कथियित्वा गौतमो भगवन्तं तीर्थकरं वन्दते नमस्यति वन्दित्वा नमस्थित्वा, संयमेन तपसा आत्मानं भावयन् यथा सुखं विहरतीति ।मु०१॥
चतुर्विंशतितमे शतके एकोनविंशतितमोद्देशकः समाप्तः ।। संवैध के कथन में पूर्व प्रकरण की अपेक्षा इस प्रकरण में भिन्नता हैबाकी का और सब कथन चौइन्द्रियों का तेइन्द्रिय प्रकरण के जैसा ही है। 'सेवं भंते ! सेवं भंते ! त्ति' हे भदन्त ! चौइन्द्रिय जीवों के उत्पाद परिमाण आदि के विषय में जो आप देवानुप्रियने कहा है। वह सब सर्वथा सत्य ही है २, ऐसा कह कर उन गौतमने प्रभु को वन्दना की
और उन्हें नमस्कार किया। वन्दना नमस्कार कर फिर वे संयम और तप से आत्मा को भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये ॥१॥ કરે છે આ સૂત્રપાઠથી એ સમઝાવ્યું છે. કે-કેવળ સ્થિતિ અને સંવેધના કથનમાં તેઈ દ્રિના પ્રકરણ કરતાં આ ચાર ઈન્દ્રિયેના પ્રકરણમાં જુદાપણું છે, તે સિવાયનું ચાર ઈદ્રિયેનું તમામ કથન ત્રણ ઈદ્રિના પ્રકરણમાં કહા પ્રમાણે જ છે. તેમ સમજવું.
___ 'सेवं भंते ! सेवं भंते ! त्ति' हे समन् या२ द्रिया योना पात, પરિમાણ વિગેરેના સંબંધમાં આપી દેવાનુપ્રિયે જે પ્રમાણે કથન કર્યું છે, તે તમામ કથન સર્વથા સત્ય છે. આ૫ દેવાનુપ્રિયનું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ પ્રભુને વંદના કરી નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ તપ અને સંયમથી પિતાને આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા સૂ. ૧
શ્રી ભગવતી સૂત્ર : ૧૫