Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२६४
भगवतीसूत्रे व्यम् तथाहि-एकसमयेन कियन्त उत्पधन्ते इति प्रश्नस्य हे गौतम ! जघन्येन एको वा द्वौ वा त्रयो वा उत्कृष्टतः संख्येया वा असंख्येया वा समुत्पश्चन्ते इत्यु. त्तरम् २ । कियत्पर्यन्तं द्वादशोदेशप्रकरण मिहानुसन्धेयं तत्राह-जाव' इत्यादि । 'जाक भवादेसोत्ति' यावद् भवादेश इनि भवादेशपर्यन्तं सर्वमिह वक्तव्यम् तथा च यावत्पदेन सेवार्तसंहननवन्त इमे ३ । शरीरावगाहना जघन्येन अंगलस्यासंख्ये. यभागम् उत्कृष्टतो योजनसहस्रम् ४ । हुण्डसंस्थानसंस्थिता इमे ५ । कृष्णनील कापोतिकलेश्यात्रयवन्त श्चमे ६। इमे सम्यग्दृष्टयोऽपि मिथ्यादृष्टयोऽपि न तु जैसे-एक समय में वे कितने उत्पन्न होते हैं ? तो इस प्रश्न के उत्तर में प्रभु नेगौतम से ऐसा कहा है। हे गौतम ! एक समय में वे जघन्य से एक अथवा दो अथवा तीन उत्पन्न होते हैं और उत्कृष्ट से संख्यात अथवा असंख्यात उत्पन्न होते हैं। इसी प्रकार से वे जीव किस सहनन वाले होते हैं ? तो इसका उत्तर यही है कि वे सेवात संहननवाले होते हैं। अधमोहना द्वार सम्बन्धी प्रश्न के उत्तर में वे जघन्य से अङ्गुल के असख्यातवें भाग प्रमाण और उत्कृष्ट से एक हजार योजन प्रमाण अवगा. हना वाले होते हैं। संस्थान द्वारसंबंधी प्रश्न के उत्तर में ये हुण्डक संस्थान पाले होते हैं। लेश्याहार संबंधी प्रश्न के उत्तर में ये कृष्ण, नील और कापोतिक लेश्या वाले होते हैं । दृष्टिबार संबंधी प्रश्न के उत्तर में ये सम्यग्दृष्टि भी होते हैं और मिथ्यादृष्टि भी होते हैं।
અહિયાં સમજવું જોઈએ. જેમકે–એક સમયમાં તેઓ કેટલા ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ ગૌતમસ્વામીને એવું કહ્યું કે-હે ગૌતમ! એક સમયમાં તેઓ જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે, અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. એ જ રીતે તે જીવે કયા સંહનનવાળા હોય છે ? આ પ્રશ્નને ઉત્તર એજ છે કે–તેઓ સેવા સંહનન વાળા હોય છે. અવગાહના દ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ જઘ. ન્યથી આંગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી એક હજાર
જન પ્રમાણુની અવગાહન વાળા હોય છે. સંસ્થાનદ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ હંડક સંરથાનવાળા હોય છે. લેહ્યાદ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ કૃષ્ણ, નીલ અને કાપતિક એ ત્રણ લેશ્યાવાળા હોય છે. દષ્ટિ. દ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ સમ્યમ્ દષ્ટિવાળા પણ હોય છે, અને મિશ્ય દષ્ટિવાળા પણ હોય છે સમ્યગૂ મિથ્યા દષ્ટિવાળા દેતા નથી, જ્ઞાન
શ્રી ભગવતી સૂત્ર : ૧૫