Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसरे किन्तु नपुंसकवेदकाः १६ । स्थितिर्जघन्येनान्तर्मुहूर्तमात्रा, उत्कर्षेण पूर्वकोटि ममिता१७ । अध्यवसाया प्रशस्ता अपि, अप्रशस्ता अपि १८ । अनुबन्धः स्थितिसडेश-जघन्येन अन्तमुहूर्तम् उत्कर्षेण पूर्वकोटिः १९। भवादेशेन जघन्येन दे भवग्रहणे, उत्कर्षेण अष्ट भवग्रहणानि। एतत्सर्व पृथिवीकायातिदेशगर यावत्पदेन संगृहोतं भवतीति। अथ सूत्रमाह-कालादेसेणं' कालादेशेनकालापेक्षया कायसंबन्धः 'जहन्नेणं दो अंतोमुहुत्ता' जघन्येन द्वे अन्तर्मुहूर्त वाले होते हैं। स्त्रीवेद और पुरुषवेद वाले नहीं होते हैं। स्थितिबार सम्बन्धी प्रश्न के उत्तर में इनकी जघन्य से स्थिति एक अन्तर्मुहर्त की होती है और उत्कृष्ट से एक कोटिपूर्वकी होती है। अध्यवसाय सम्बन्धी प्रश्न के उत्तर में इनके प्रशस्त भी अध्यवसाय होते है और अप्रशस्त भी अध्यवसाय होते हैं। अनुषन्ध सम्बन्धी प्रश्न के उत्तर में इनके स्थिति के जैसा ही अनुबन्ध होता है अर्थात् जघन्य से एक अन्तर्मु. इत्त का और उत्कृष्ट से एक पूर्वकोटि का अनुबन्ध होता है ? भव की अपेक्षा जघन्य से दो भवों को ग्रहण करने रूप और उहष्कृट से आठ भयों को ग्रहण करने रूप कायसंवेध होता है । यद्यपि यह सब कथन यहां सूत्र में नहीं किया गया है। फिर भी पृथ्वीकाय के अतिदेशगत पावत्पद से यह सब कथन संगृहीत हुआ है । काल की अपेक्षा कायसंवेध जघन्य से दो अन्तर्मुहूर्त का और उत्कृष्ट से पूर्वकोटि पृथक्त्य હોય છે. તેઓ સ્ત્રી અને પુરૂષ વેવાળા દેતા નથી. સ્થિતિદ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની હોય છે અને ઉત્કૃષ્ટથી એક પૂર્વકેટિની હોય છે. અધ્યવસાય સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓને પ્રશસ્ત અધ્યવસાય પણ હોય છે અને અપશસ્ત અધ્યવસાય પણ હોય છે. અનુબંધ દ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓને સ્થિતિ પ્રમાણેને જ અનુબંધ હોય છે. અર્થાત્ જઘન્યથી એક અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી એક વિકેટિનો અનુબંધ હોય છે. ભવની અપેક્ષાથી જઘન્યથી બે ભાને ગ્રહણ કરવા રૂપ અને ઉત્કૃષ્ટથી આઠ ભ ગ્રહણ કરવા રૂપ કાયસંવેધ હોય છે. જો કે આ તમામ કથન અહિયાં મૂળ સૂત્રમાં કહેલ નથી. તે પણ પૃથ્વીકાયના અતિદેશ (ભલામણથી) થી આવેલ યાત્પદથી આ કથનને સંગ્રહ કરાવે છે. કાળની અપેક્ષાથી કાયસધ-જઘન્યથી બે અંતર્મુહને અને ઉલ્લણથી પૂર્વકેટિ પૃથક્વ અધિક પલ્યોપમના અસંખ્યાતમાં ભાગને છે. તે આ
શ્રી ભગવતી સૂત્ર : ૧૫