Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०२४ उ.१२ सू०६ नागकुमारेभ्यः समुत्पादादिनि०
१६३
T
सिस्स गमगा' एवं यथा ज्योतिष्कस्य गमकाः, ज्यौतिष्कदेवानां यथा नव गमकाः प्रदर्शिता स्तथैव इहापि नवगमका वक्तव्याः, हे भदन्त ! सौधर्मदेवः fareकालस्थितिक पृथिवीकायिकेषु समुत्पद्यन्ते इति प्रश्नस्य जघन्यतोऽन्तर्मुहूर्तस्थितिकेषु तथोत्कृष्टतो द्वाविंशतिवर्षं सहस्रस्थितिकेपृत्पद्यन्ते इत्युत्तरम् । ते जीवा एकसमयेन कियन्त उत्पद्यन्ते इति प्रश्नस्य जघन्येन एको वा द्वौ वा त्रयो वा उत्कृष्टतः संख्याता वा असंख्याता वा इत्युत्तरम् एवमेव संहननावगाहनाहोता है ? इसके उत्तर में प्रभु कहते हैं-' एवं जहा जोइसियस्स गमगा' हे गौतम जिस प्रकार से ज्योतिष्क देवों के नौ गमक दिखलाये गये हैं उसी प्रकार से यहां पर भी नौ गमक कहना चाहिये, तथा चहे भदन्त ! सौधर्म कल्प का देव कितने काल की स्थिति बालें पृथिवीकायिकों में उत्पन्न होता है तो इस प्रश्न के सम्बन्ध में प्रभु का गौतम से ऐसा कहना है कि हे गौतम! वह जघन्य से एक अन्तर्मुहर्त्त की स्थिति वाले पृथिवीकाधिकों में उत्पन्न होता है और उत्कृष्ट से वह २२ हजार वर्ष की स्थिति वाले पृथिवीकायिकों में उत्पन्न होता है, पुनः गौतम का ऐसा यह द्वितीय प्रश्न है कि हे भदन्त । ऐसे वे जीव एक समय में कितने वहां उत्पन्न होते हैं ? तो इसके सम्बन्ध में प्रभु ने ऐसा कहा है कि हे गौतम! ऐसे वे जीव एक समय में जबन्य से एक अथवा दो अथवा तीन उत्पन्न होते हैं, और उत्कृष्ट से संख्यात अथवा असंख्यात उत्पन्न होता है। इसी प्रकार से
તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના उत्तरमा प्रलुछे है- ' एवं जहा जो हसियस्स गमगा' हे गीतभ ! રીતે જન્મ્યાતિષ્ણુ દેવાના નવ ગમા કહેવામાં આવ્યા છે, એજ રીતે અહિયાં પણ નવ ગમકા કહેવા જોઈએ. તથા હે ભગવન્ સોધમ કલ્પના દેવા કેટલા કાળની સ્થિતિવાળા પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના સબધમાં પ્રભુએ ગૌતમસ્વામીને એવું કહ્યુ` છે કે-હે ગૌતમ ! તે જઘન્યથી એક અતસુહૃતની સ્થિતિવાળા દેવામાં ઉત્પન્ન થાય છે, અને ઉત્કૃષ્ટથી તે ૨૨ બાવીસ હજાર વર્ષની સ્થિતિ વાળા પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમ સ્વામી એવું પૂછે છે કે-હે ભગવન્ એવા તે જીવ એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ એવુ કહ્યુ` છે કે હૈ ગૌતમ ! એવા તે જીવા એક સમયમાં જઘન્યથી એક અથવા એ અથવા ત્રણુ ઉત્પન્ન થાય છે અને ઉત્કૃષ્ટથી સખ્યાત અથવા અસખ્યાત ઉત્પન્ન થાય છે. એજ
શ્રી ભગવતી સૂત્ર : ૧૫