________________
બલવયનું સાહિત્યસર્જન
આવ્યું. દેશ પર દુઃખ, રાજ પર પણ જો આન્યુ, પણ તે જુએ ન લેશ, કરે સૌએ મન ફાવ્યુ ઊગ્યા આથમ્યા તણું, નથી કંઈ ભાન કશાનું; જન જાગી નવ જુએ, ભાન આવે પછી શાનું ? આય પ્રજાની એથી અવદશા આજે આવી, છે કેાઇ માડીપૂત, શકે કે એ બદલાવી ? ઊગ્યું તે આથમે, ફૂલ્યું તે કરમાવાનું, ચઢયુ પડે નિશ્ચયે, થવાનું તે થાવાનું; થયુંન મિથ્યા થાય, થયું થાવાનું ભાવી, હવે જાગીને જોઈ, દશા આ દા બદલાવી.
અજ્ઞાન અને આળસ ત્યાગી; ઘેારની માં અઘારી ઊઘા, જીએ ઊંઘમાંથી જાગી. ધન દોલતમાં પૂર્ણ હતા વળી, પંકાતા પરદેશ મહી, વિદ્યા હુન્નર આ તણું હતું, આ ભૂમિ સમ કાઈ નહી; એ જ ભૂમિ ને એ જ આ પણ, હાલહવાલ દીસે આજે; આભ જમીન સમ અંતર આજે, જોઈ અંતર્ મારૂ દાઝે. અરે હાય એ કયાં વાલ્મિક મનુ, વસિષ્ઠ વ્યાસ મુનિ કયાં છે ? પરશુરામ ને દ્રોણ પત ંજલ, વીર જ્ઞાનીએ તે કયાં છે ?
(લાવણી) જુએ જુએ સૌ આજના
૪૩
રામ, કૃષ્ણ, હરિશ્ચંદ્ર, યુધિષ્ઠિર, જનક, કુપદ, રાજા ક્યાં છે? અરે, હાય, એ ઉદ્યમ, શૂર, ધન, સત્ય ઉદ્દેશ ગયા કયાં છે ? ' સન્નીતિ–સદ્ધે ધને લગતા કાવ્યેામાં દૃષ્ટાંતિક દેહરા (૨૦), પ્રાસ્તાવિક દેહરા (૨૨), સદ્નેાધસૂચક પ્રાસ્તાવિક કાવ્ય (૬૫) એ આદિ છે. જાણે કાઈ પ્રૌઢ ઋષિ જગત્ત્ને પેાતાના જ્ઞાનનું દાન કરતા હાય એમ આ કાવ્યેા પદે પદે અનુભવના અ જેવા ( Essence of experience) અને ડહાપણના ભંડાર (treasure of wisdom ) જેવા છે. જેમ કે
6 વણ વાપરતાં વિદ્વત્તા, ઝટપટ ઝાંખી થાય; કાટ ચડે કરવાલને, જો પડતર રહી જાય. અલ્પ શક્તિના ચેાગથી, મહદ્ કાર્ય નવ થાય; કેટ તૂટે ન કિયે, કારણ હીન ઉપાય. પૂર્ણ પ્રત્યેાજન શક્તિથી, મહદ્ કાર્ય ઝટ થાય; મહા કાટ પણ કારમા, તાપે તૂટચેા જાય. કામિની કરતાં કાવ્યનું, ઉત્તમપણું અપાર; હાડમાંસની કામિની, કાવ્ય સુધા સુખકાર. ઊંડા તર્ક વિના અતિ, બિગડે કામ બનેલ;