________________
‘ઢનપ્રભાવક ઃ મેાક્ષમાળાનું મગલ સર્જન
,
“એહનું ફળ દાય ભેદ સુણીજે, અન ંતર અને પરંપર રે; આણાપાલન ચિત્તપ્રસન્ની, મુગતિ સુગતિ સુરમંદિર રે.” શ્રીઆન દઘનજી
૮૩
આ ગ્રંથની શિક્ષણપદ્ધતિ અંગે શ્રીમદ્દજી સ્વય' સ્વમુખે પ્રકાશે છે—પાઠક અને વાંચક વને મુખ્ય ભલામણ એ છે કે શિક્ષાપાઠ પાઠે કરવા કરતાં જેમ અને તેમ મનન કરવા; અને તેના તાપ અનુભવવાં. જે ન સમજી શકે, તેણે જાણનાર પાસેથી વિનયપૂર્ણાંક સમજવાના ઉદ્યમ કરવા. એવી યાગવાઈ ન મળે તે એ પાઠે પાંચ સાત વાર શાંતિપૂર્ણાંક વાંચી જવા. એક પાઠ વાંચી ગયા પછી અપઘડી તે પર વિચાર કરી અંતઃકરણને પૂછવું કે શું તાત્પ મળ્યું? તે તાત્ક માંથી હૈય (ત્યજવા યાગ્ય), જ્ઞેય (જાણવા ચેાગ્ય) અને ઉપાદેય (ગ્રહણ કરવા ચેાગ્ય) શું છે? એમ કરવાથી આખા ગ્રંથ સમજી શકાશે; હૃદય કામળ થશે; વિચારશક્તિ ખીલશે; અને જૈનતત્ત્વ ઉપર રૂડી શ્રદ્ધા થશે. આ ગ્રંથ કંઈ પઠન કરવારૂપ નથી, પણ મનન કરવારૂપ છે. અરૂપ કેળવણી એમાં ચેાજી છે; તે યાજના બાલાવબેાધરૂપ છે. વિવેચન અને પ્રજ્ઞાવબેાધ ભાગ ભિન્ન છે. આ તેમાંના એક ભાગ છે, છતાં સામાન્ય તત્ત્વરૂપ છે. સ્વભાષા સંબંધી જેને સારૂ જ્ઞાન છે અને નવતત્ત્વ તેમજ સામાન્ય પ્રકરણ પ્રથા જે સમજી શકે છે, તેવાઓને આ ગ્રંથ વિશેષ એધદાયક થશે. નાના ખાળકાને આ શિક્ષાપાઠાનું તાત્પ સમજણુપૂર્ણાંક સિવિધ આપવું.' આ શિક્ષણપદ્ધતિ અંગે આ આદ્રષ્ટા મહાગુરુએ આપેલી આ પરમ પ્રૌઢ ગંભીર વિવેકી શિક્ષા સામાન્યપણે કાઈ પણ ગ્રંથના અભ્યાસ કરતી વેળાએ લક્ષમાં લેવા ચેાગ્ય અને સત્ર હેય–જ્ઞેય-ઉપાદેયના વિવેકપૂર્વક સČકાળને માટે સને ઉપચેાગી થઈ પડે એવી અનુપમ અને અનુકરણીય શિક્ષા છે.
આવી પરમ પ્રૌઢિથી જેણે મુખમુદ્રાઆદિ આલેખેલ છે, એવા આ માત્ર સેાળ વર્ષોંની વયના પણ મહાજ્ઞાનવૃદ્ધ ખાલ મહાત્માના આ અલૌકિક ગ્રંથ મુખ્યપણે ખાલયુવાન અર્થે મુખ્ય પ્રયેાજનરૂપ છતાં, આખાલવૃદ્ધ સ કાઇને ઉપકારી થઈ શકે એવા છે, અને તે ગમે તે ધર્મના કે સંપ્રદાયના જનેાને ઉપયાગી થઈ શકે એવે સાવજનિક છે. અત્રે જૈન કે જિન શબ્દના પ્રયાગ આવે છે તેથી આ તે માત્ર જૈનાને જ ઉપયાગી છે વા જૈનેાના જ ગ્રંથ છે એવા સાંકડા વિચાર કરી આથી ભડકવાનું નથી કે મુખ મચકેાડવાનું નથી. કારણ કે જૈન અને જિન શબ્દો અત્ર મુખ્યપણે તત્ત્વદૃષ્ટિથી પ્રચાજિત છે. · જિન ' એ સંપ્રદાયવાચક શબ્દ નથી, પણ મહાન તત્ત્વવાચક શબ્દ છે. શ્રીમદ્નું જ વચન છે કે ‘જિન સેાહી હૈ આતમા, અન્ય હાઈ સાકર્મી : ક` કટે સે। જિન ખચન, તત્ત્વગ્યાનીકે મ. અર્થાત્ ‘જિન' એટલે શુદ્ધ આત્મા. આત્મા અને કના સનાતન યુદ્ધમાં ક કટકના પરાજ્ય કરી જે વિજયશ્રી વર્યાં છે એવા વીતરાગ પરમાત્મા તે જ જિન; અને તેના માને યથાપણે અનુસરનારો તે જૈન, અથવા તેણે (જિને) પ્રણીત કરેલું દન તે જૈનદન–વીતરાગદશન. અને ‘વીતાવમયોધ;’ ઈ. પદામાં વીતરાગના મુક્ત સ્વીકાર તેા ગીતાકારે પણ કર્યાં જ છે. એટલે બાહ્ય ભૂમિકા ભલે જૈનની દેખાતી હા, પણ તે ભૂમિકા પર અત્રે