________________
૧૯૪
અહીંથી સીધે મેાક્ષ થઈ જશે. દઇ શ્રીમદ્ પાસે આવી બેઠા.
અધ્યાત્મ રાજય
આ સાંભળી તે શેઠ તરત ઊભા થઈ ખીડી નાખી
જીવનકળા”માં નોંધેલા કેટલાક પ્રસ ંગા અત્ર સાભાર નાંધીએ છીએ—(૧) એક દિવસ શ્રીમદ્ ક્રવા ગયા હતા. સ્મશાનની જગા આવી ત્યારે તેમણે તેમની સાથે હતા તે ભાઈને પૂછ્યું—આ શું છે? તે ભાઈએ જવાખ આપ્ચા—સ્મશાન’, શ્રીમદ્દે કહ્યું—અમે તેા આખી મુંબઇને સ્મશાન સમાન જોઈએ છીએ.’ (૨) શ્રીમદ્ના એક પાડાશીએ તેમના અતિશયા તથા સ્વાધ્યાયના રંગ દેખીને પૂછ્યું કે તમે આખે દિવસ ધની ધૂનમાં રહેા છે તે ખશ્રી ચીન્તને શું ભાવ થશે તે જાણતા હાવા જોઈ એ. શ્રીસદે કહ્યું અમારા દી ઊઠયો નથી કે સ્વાધ્યાય ભાવ જાણવા કરીએ.' (૩) દિગ`ખર પંડિત શ્રી ગેાપાળદાસજી ખરૈયાએ શ્રીમદ્ દિગંબર મંદિરમાં સ્વાધ્યાય કરતા હતા ત્યારે વિન ંતિ કરેલ કે ગામ≠સારના અનુવાદમાં જે ત્રુટિઓ જણાય છે, તે પૂરી કરી દેશે ? શ્રીમદે ઉત્તર આપ્યા— અમે તેા શાસ્ત્ર માત્ર આત્માને અર્થે વાંચીએ છીએ.’ (૪) માંડવી દેરાસરમાંથી ‘લેાકપ્રકાશ' અને ષોડશક' મંગાવી ચારેક દિવસમાં હસ્તલિખિત તે મેાટા ગ્રંથા વાંચી તેની પાનવાર વિગત કહી ખતાવતા. (૫) એક દિવસ મુંબઈ તારદેવને રસ્તે ફરવા ગયેલા; રસ્તામાં ચાલતાં ચાલતાં ગ્રંથનું નામ, તેના કર્તાનું નામ, તે ગ્રંથના પ્રથમ શ્લોક અને છેલ્લા શ્લેાક; પછી ખીજા ગ્રંથનું નામ આદિ, એમ એક કલાક ફર્યાં ત્યાં સુધી એકલતા જ ગયા. (૬) મેારખીનેા વતની લલ્લુ નામના નાકર ઘણાં વર્ષે તેમને ત્યાં રહેલા. મુંબઇમાં તેને ગાંઠ નીકળી હતી. શ્રીમદ્ તેની જાતે સારવાર કરતા. પેાતાના ખેાળામાં તેનું માથું મૂકી અંત વખત સુધી તેની સંભાળ લીધી હતી.
જીવનરેખા'માં શ્રી મનઃસુખભાઇ કંદ મહીપતરામ રૂપરામ નીલક સાથેના શ્રીમના સચાટ મેધપ્રદ વાર્તાલાપના પ્રસંગ નોંધે છે. તે આ પ્રકારે :—
આ ભારતવષઁની અધોગતિ જૈનધમ થી થઇ એમ મહીપતરામ રૂપરામ કહેતા, લખતા. દશેક વરસ પર અમદાવાદમાં મેળાપ થતાં મહીપતરામને પૂછ્યું.
મહીપતરામને શ્રીમના પ્રશ્ન-ભાઈ! જૈનધમ અહિંસા, સત્ય, સંપ, દયા, સત્ત્વાનુકંપા, સ`પ્રાણીહિત, પરમાથ, પરોપકાર, ન્યાય, નીતિ, આરોગ્યપ્રદ આહારપાન, નિર્વ્યસન, ઉદ્યમ આદિને બેધ કરે છે?
(મહીપતરામનેા) જવામ—હા.
પ્રશ્ન—ભાઈ! જૈનધમ હિંસા, અસત્ય, ચારી, કુસંપ, ક્રૂરતા, સ્વાથ પરાયણતા, અનીતિ, અન્યાય, છળ-કપટ, વિરુદ્ધ આહાર-વિહાર, મેાજશેાખ, વિષયલાલસા, આળસ, પ્રમાદ આદિના નિષેધ કરે છે?
જવામ—હા,