Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 751
________________ ૭૧ અધ્યાત્મ રાજચંદ્ હાય તે અમુનિ. આ અંગે અપ્રમત્ત ચેાગી શ્રીમના જ આ પરમ તત્ત્વરહસ્યભૂત ટકાત્કીણુ . વચનામૃત છે કે— શ્રી જિન આત્મપરિણામની સ્વસ્થતાને સમાધિ અને આત્મપરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે; તે અનુભવજ્ઞાને જોતાં પરમ સત્ય છે. આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે, આત્મપરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થંકર અસમાધિ કહે છે. આત્મપરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે. આત્મપરિણામની કંઈ પણ ચપળ પિરણત થવી તેને શ્રી તીર્થંકર કમ કહે છે. જે જીવા મેાહનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે; નિરંતર આત્મવિચારે કરી મુનિ તે જાગૃત રહે; પ્રમાદીને સવથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી એમ શ્રી જિને કહ્યું છે. સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે, તેને શ્રી જિને તીવ્રજ્ઞાનદશા કહી છે. પ્રમાદને × તીથંકરદેવ ક કહે છે, અને અપ્રમાદને તેથી બીજી એટલે અક રૂપ એવું આત્મસ્વરૂપ કહે છે. તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનીનું સ્વરૂપ છે; (કહ્યું છે.)’—શ્રીમદ્ રાજચદ્ર, અ. ૫૫૧, ૫૬૮, ૫૬૯, ૫૭૨, ૪૮૬. આવા આ અપ્રમત્તે શબ્દના વિશાળ મૂળ અર્થાંમાં સહજ આત્મસમાધિરૂપ સ્વસ્થતાના અનુભવ કરનારા, તીવ્ર જ્ઞાનદશા સ ંવેદનારા, પરમ ધમૂર્ત્તિ, સ્વરૂપસ્થિત ઇચ્છા રહિત પદ્મ ભાવમુનિ શ્રીમદ્ પ્રથમથી જ અપ્રમત્ત દશાના વારંવાર અનુભવ કરતા આવ્યા જ છે,—એ આપણે પૂર્વ પ્રકરણેામાં યથાપ્રસ ંગે જોયું જ છે, એટલું તેનું અત્ર પિષ્ટપેષણ કરતા નથી; પણ એક-બે વસ્તુ પ્રત્યે સુજ્ઞ વાંચકનું ધ્યાન ખેંચી તેની સ્મૃતિને સહજ તાજી કરીએ છીએ. સહાત્મસ્વરૂપમાં સુસ્થિત, કેવલ શુદ્ધ જ્ઞાનદશાને અનુભવતા શ્રીમદે પેાતાના આત્માની અપ્રમત્તધારાનું સૂચન કરત! આ અનુભવઉદ્ગાર પ્રકાશ્યા છે સમય પણ અપ્રમત્તધારાને નહિં વિસ્મરણ કરતું એવું જે આત્માકાર મન તે વર્તમાન સમયે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે; અને જે કાઈ પણ પ્રકારે વર્તાય છે, તેનું કારણ પૂર્વે નિધન કરવામાં આવેલા એ ઉય છે, તે ઉદ્દયને વિષે પ્રીતિ પણ નથી, અને અપ્રીતિ પણ નથી. સમતા છે. કરવા યાગ્ય પણ એમ જ છે. નિરાશ્રય એવા જ્ઞાનીને અર્ધુંય સમ છે, અથવા જ્ઞાની સહજપાિમી છે, સહજસ્વરૂપી છે, સહજપણે સ્થિત છે; સહુજપણે પ્રાપ્ત ઉદય ભાગવે છે. સહજપણે જે કઈ થાય તે થાય છે, જે ન થાય તે ન થાય છે, તે કત્તવ્યરહિત છે; કવ્યભાવ તેને વિષે વિલયપ્રાપ્ત છે. મન, વચન, કાયાના જોગમાંથી જેને કેવળી સ્વરૂપ ભાવ થતાં ગયા છે, એવા જે જ્ઞાનીપુરુષ તેના પરમ ઉપશમરૂપ ચરણારવિંદ તેને અહુ ભાવ મટી નમસ્કાર કરી, X “ પમાય જન્મનાદનું, અપ્પમાય તફાવĆ । સમાયેલો પતિ પાછે વંચિયેય 51 ॥ ’-સૂત્રકૃતાંગ ૧-ન્ત્ર, ૮ મ૰, ૩ ગાથા

Loading...

Page Navigation
1 ... 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794