Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 752
________________ શ્રીમદ્દની અપ્રમત્ત યાગધારા ૭૦૩ વારંવાર તેને ચિંતવી, તેજ મામાં પ્રવૃત્તિની ઇચ્છા કર્યાં કરો એવા ઉપદેશ કરી આ પત્ર પૂરા કરૂં છું, વિપરીત કાળમાં એકાકી હેાવાથી ઉદાસ ! ! ! '—મીમદ્ રાજ, અં. ૩૫૩, ૩૭૭, ૪૬૬. આમ આવિપરીત–દુઃષમ કાળમાં જેને પેાતાની હેડીના કે પેાતાની આત્મદશાને સમજી શકનારા(સૌભાગ્ય શિવાય) કાઈ ન મળવાથી એકાકીપણું વેદાતું હતું એવા અપ્રમત્ત યાગી શ્રીમને આવી અદ્ભુત સહજાત્મસ્વરૂપસ્થિતિરૂપ અપ્રમત્ત દશા તેા ઉદયઉપાધિ પ્રસંગમાં અને ગૃહાવાસમાં પણ વત્તતી હતી—કવચિત્ બાહ્ય સંગ—પ્રસંગને લઇ તેમાં ખાહ્ય અંતરાય આવી પડે તે ભલે, ભાવથી ૬-૭ ગુણસ્થાન વચ્ચે વારંવાર આરોહઅવરાહ કરવા પડ્યો હાય તે ભલે, પણ તે અપ્રમત્ત દશાનું શીઘ્ર સહજ અનુસ ́ધાન જ થઈ જતું, એવું સહજાત્મસ્વરૂપ પર સહજાત્મસ્વરૂપસ્વામી શ્રીમનું અદ્ભુત સ્વામિત્વ સિદ્ધ થઈ ચૂકયું હતું. આ પ્રારÛાયજનિત બાહ્ય ઉપાધિપ્રસંગનું બંધન ન હેાત તે અખંડ અપ્રમત્ત આત્મસ્થિતિમાં પ્રમત્તપણાના લેશ પણ સમયમાત્ર પણ અવકાશ ન હતા. અને આમ ગૃહાવાસમધ્યે-પ્રાર્ઉદયઉપાધિમધ્યે પણ અખંડ આત્મસમાધિ જાળવી શ્રીમદ્દે કેવા અલૌકિક રાધાવેધ સાધ્યા હતા, ધાર તરવારની’ સેાહલી કરી બતાવી અખંડ ચરણુધારારૂપ તરવારની ધાર પર નાચવાનું કેવું અદ્દભુત આત્મપરાક્રમ કરી ખતાવ્યુ હતું, તે આપણે તે તે પ્રકરણેામાં (૫૪, ૫૫, ૫૬ આદિ, ૬૦-૬૧ આદિ) પૂર્વે અવલેાકી ગયા જ છીએ. અને હવે તા માહ્ય ઉપાધિનું રહ્યું સહ્યું બંધન પણ છૂટી ગયું હતું, ગૃહવ્યવહારના સંગપ્રસંગથી નિવૃત્ત થવાનું બની ગયું હતું, એટલે અપ્રમત્ત યાગની સાધનામાં-સ્થિતિમાં અવરોધ કરનારૂં ખાહ્ય કોઈ કારણ રહ્યું ન હતું, એટલે કર્માંની સામે અપ્રમત્તઆત્મપરાક્રમથી ઝઝૂમતા અપ્રમત્ત શૂરવીર શ્રીમદ્ અપ્રમત્ત યેાગધારામાં કેવા અપુર્વ આત્મપરાક્રમથી પ્રવૃત્ત થયા તે આપણે અવલેાકશું. ક*–પ્રમાદ સામે યુદ્ધ કરતા સમ્યગ્દર્શની-સમ્યજ્ઞાની-સમ્યક્ચારિત્રી અપ્રમત્ત ચેાગી શ્રીમદ્ ગુણસ્થાનક્રમમાં આગળ વધતા પેાતાના આત્માને અપ્રમત્તતા અર્થે આત્મપુરુષાની પ્રેરણા કરતાં સ’એધન કરે છે— હું સમ્યગ્દર્શની ! સમ્યક્ચારિત્ર જ સમ્યક્દનનું ફળ ઘટે છે, માટે તેમાં અપ્રમત્ત થા. જે પ્રમત્તભાવ ઉત્પન્ન કરે છે તે ક બંધની તને સુપ્રતીતિના હેતુ છે. હું સમ્યક્ચારિત્રી! હવે શિથિલપણું ઘટતું નથી, ઘણા અંતરાય હતા તે નિવૃત્ત થયેા, તેા હવે નિરંતરાય પદમાં શિથિલતા શા માટે કરે છે ? (હાથનેાંધ ૨-૭). અપ્રમત્ત શૂરવીર થા. (હા. નાં. ૨--૧૮). હું મુનિએ ! જ્યાંસુધી કેવળ સમવસ્થાનરૂપ સહજ સ્થિતિ સ્વાભાવિક ન થાય ત્યાંસુધી તમે ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહેા. ×× ઉદયના ધક્કાથી તે ધ્યાન જ્યારે જ્યારે છૂટી જાય ત્યારે ત્યારે તેનું અનુસ ́ધાન ઘણી ત્વરાથી કરવું. વચ્ચેના અવકાશમાં સ્વાધ્યાયમાં લીનતા કરવી. સર્વ પરદ્રવ્યમાં એક સમય પણ ઉપયોગ સંગ ન પામે એવી દશાને જીવ ભજે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય.’ (હાથનોંધ. ૨–૯). પેાતાના હૃદયદર્પણુ સમી આ હાથનેાંધમાં

Loading...

Page Navigation
1 ... 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794