Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 785
________________ ૭૩૬ અધ્યાત્મ રાજક સૂક્ષ્મશરીરરૂપ તૈજસ અને કાણુ શરીરરૂપ દ્રવ્યકમથી પણ જૂદો છે,—એમ દેહથી, તૈજસ અને કાણુ શરીરથી પણ ભિન્ન-પૃથક્-જૂદો અવલેાકવાની જ઼િ સાધ્ય કરવી જોઇએ. તે સાધ્ય કરી; (૨) આમ દેહ-નાકમ અને કમ' આત્માથી જૂદા છે એવી ત્રણે કાળમાં ન ચળે એવી નિશ્ચળ નિશ્ચયતત્ત્વદૃષ્ટિ સિદ્ધ કરી, તે તે ઔયિક ભાવા મ્હારૂં સ્વરૂપ નથી તે સાથે તન્મય ન થતાં ચૈતન્યમય મ્હારૂ' સ્વરૂપ છે એમ સ્પષ્ટ સમજી, પૂર્વ સંચેાગથી પ્રાપ્ત તે કર્માંના ઉદય તેા વેદવેા પડે એમ જ છે અને ચૈતન્યાત્મક સ્વભાવ’—ચૈતન્યમય સ્વભાવવાળા આત્મા નિરંતર વેદન કરે એવા વેદક સ્વભાવવાળા હાવાથી તે કમ ઉદય વેઢે એમ જ છે,—અખંધ દશાને સંપ્રાપ્ત ન થાય— સભ્યપણે પામે નહિ ત્યાંસુધી શાતા-અશાતારૂપ અનુભવ વેદ્યા વિના રહેવાના નથી, એમ નિશ્ચય કરવા જોઇએ, તે નિશ્ચય કરી; (૩) આમ પૂર્ણાંકમÖજન્ય શાતા-અશાતા ઉદય વેઢવા પડે છે તેા હવે તે ઉદય પુનઃ વેદવા ન પડે એ અર્થે મારે શું કરવું? શુભ પરિણામથી શાતાનેા અને અશુભ પરિણામથી અશાતાને ખંધ થાય છે, માટે મારે હવે શુભાશુભ પરિણામ નથી કરવા એમ દૃઢ કરી, જે શુભાશુભ પિરણામધારાની પરિણિત વડે તે આત્મા શાતા-અશાતાના સંબંધ’—સારી પેઠે વેઢવા ભેાગવવા પડે એવા બંધ કરે છે તે શુભાશુભ પરિણામધારા પ્રત્યે ઉદાસીન થવું જોઇએ,—તે શુભાશુભ પરિણામધારા પહેાંચી ન શકે-સ્પશી ન શકે એમ તેનાથી અસ્પૃશ્ય (untouchable)પર ‘ઉદ્’–ઉંચા શુદ્ધ આત્માના આસનમાં ‘આસીન'–બિરાજમાન એવા ઉદાસીન થવું જોઇએ,—એમ શુભાશુભ પરિણામ સાથે લેવાદેવાના સખ'ધ છેડી શુદ્ધ દ્રષ્ટા-જ્ઞાતાભાવમાં ખરાજમાંન–ઉદાસીન થઇ; (૪) આમ દેહાદિથી અર્થાત દેહથી-નાક થી, દ્રવ્યક'થી, ભાવકમ`થી ભિન્ન-પૃથક્--જૂદા અને ‘સ્વરૂપમર્યાદામાં રહેલા’–પાતાના આત્મસ્વરૂપની મર્યાદાથી–સીમાથી બહાર નહિં જતાં સ્વરૂપની સીમા ધરી રહેલા-‘સીમાધર’ એવા સ્વસમયની મર્યાદામાં જ વત્તતા આત્મામાં જે રાગાદિ વિભાવજન્ય ચલ-ચંચલઅસ્થિર પરિણામધારા છે તેના આત્ય ંતિક-સથા વિયાગ કરવાના સન્માર્ગ ગ્રહણુ કરવા જોઇએ, તે ગ્રહણ કરી; (૫) અને આમ શુદ્ધ આત્માને દેખવા-જાણવા-અનુચરવારૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન—ચાશ્ત્રિમય સન્માર્ગ ગ્રહણ કરી, પરમ શુદ્ધ ચૈતન્યસ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કમ ચાગથી સકલંક-કલકયુક્ત પરિણામ—ચૈતન્ય-વિકારરૂપ વિભાવ પરિણામ દર્શાવે છે તેથી વિરામ પામવારૂપ ઉપરામ થવું જોઇએ, તે ઉપરામ થઇ;—એમ આ પંચ કલમવાળા પાંચસૂત્રમાં દર્શાવેલી જ્ઞાનીઓના પાંચમગતિ પામવા માટેના સનાતન સન્માની વિધિ સભ્યપણે અનુસરી–આચરી, જેમ ઉપમિત થવાય— કષાયાદિના ઉપશમ–ઉપશાંતિ પામી આત્મા સ્વરૂપમાં શમાય, તે ઉપયાગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય,—તે જ નિર ંતર લક્ષમાં રાખવા ચાગ્ય લક્ષ, જ નિરંતર ભાવવા ચાગ્ય ભાવના, તે જ નિરંતર ચિંતવવા ચાગ્ય ચિંતવના અને તે જ નિરંતર સહજ સ્વભાવભૂત અની જાય એવા સહજ સહજાત્મસ્વરૂપ પરિણામરૂપ સ્વભાવ કરવા ચેાગ્ય છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા-શિખામણ-સાધ છે.

Loading...

Page Navigation
1 ... 783 784 785 786 787 788 789 790 791 792 793 794