Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 778
________________ ૭૯ અસાધ્ય રોગનું આક્રમણ : પરમ ‘સ્વસ્થ' વીતરાગ દશા તદાકાર પ્રતિકૃતિ મુમુક્ષુને અપૂર્વ ભાવાત્પાદક થઈ પડી પ્રાયે એર વિશેષ ઉપકારી થઇ પડે એમ સહજ ભાસે છે. કારણ કે તેવી કૃત્રિમ કલ્પનાકૃતિ-કલાકૃતિ કરતાં આ ચિત્રપટરૂપ તદાકારસ્થાપના શ્રીમના સહજ વીતરાગ ભાવનું તાદ્દશ્ય દર્શન કરાવે છે. અને શ્રીમદ્નની આ પરમ અદ્ભુત ભાવવાહી પ્રતિકૃતિ પણ કેવી છે ? એક તંદુરસ્ત આરોગ્યસંપન્ન યુવાન પુરુષ પણ તેવા સમ સ્થિર ન રહી શકે એવી અડાલ ટટાર ચાગમુદ્રાથી-કાયાત્સગ મુદ્રાથી શ્રીમદ્દ ઘણી જ નાદુરસ્ત અનારાગ્ય ક્ષીણુ શરીરસ્થિતિમાં પણ ખડા ઊભા છે! આ અદ્દભુત પ્રતિકૃતિ દેખતાં જ સહૃદય દૃષ્ટાને સહજ અદ્ભુત ભાવ સ્ફુરે છે ને તે દૃશ્ય જગને જાણે પાકારીને દર્શાવે છે કે અહેા જગજીવા ! કાયાની વિસારી માયા,’ સ્વરૂપે સમાયા એવા નિંથના પંથને પૂર્ણ પણે પામી આ દેહ છતાં દેહાતીત કાચેાત્સ`દશામાં સ્થિત વીતરાગભાવનું દન કરાવતી આ વીતરાગમુદ્રા તમે ખા ! અડોલ આસન ને મનમાં નહિ' ક્ષેાલતા' એવી આ પરમ વીતરાગમુદ્રાની તમારા અંતઃકરણમાં સ્થાપના કરી ! એ મહાત્ આમ વઢવાણુ કૅમ્પમાં પરમશ્રુતપ્રભાવકૅમડળ અને વીતરાગમુદ્રાની જગતને ભેટ અણુ કરી શ્રીમદ્ કા. વદ ૫ ૧૯૫૭ના દિને અમદાવાદ પધાર્યા, અને ત્યાં ૨૭ દિવસ સ્થિતિ કરી. ગુણાનુરાગી ભક્તિમાત્ મુમુક્ષુ મહાનુભાવાએ સાખરમતીના તટે આગાખાનના મંગલે શ્રીમદ્ના નિવાસની સમસ્ત વ્યવસ્થા કરી હતી; અને પરમ બહુમાનથી શ્રીમદ્ની પધરામણી કરાવી હતી. શ્રી પોપટલાલભાઇ, સામચંદભાઈ આદિ ભાઈએ શ્રીમની સેવામાં સદા હાજર હતા. સેામચંદભાઇએ નોંધ્યું છે તેમ શ્રીમદ્ન વિશાલ એટલા પર આંટા મારતા અને ગાથા ખેલતા. એક વખત સેામચંદભાઈ એક પૈસામાં દાતણની નવ સેાટી લાવ્યા, શ્રીમદે કહ્યું- જાએ, ઉપર દાક્તરને બતાવા ને કહેજો કે એક પૈસામાં આ નવ સાટીએ દાતણની છે.' દાક્તર પ્રાણજીવનદાસ આશ્ચર્ય પામ્યા પણ મ` પામ્યા નહિ. શ્રીમદ્ જેવા ધ મૂત્તિ પુરુષ ઊંડા માઁ વિના આવી સાધારણ વાત કરે નહિ. દાક્તરે શું દાતણું દીઠા ન્હાતા કે તેને દેખાડવા મેકલે ? પણ આ દેખાતા સાધારણુ નાના પ્રસંગમાં પણ ધમૃત્તિ શ્રીમદ્ના મહાન્ મ ભર્યાં આશય રહ્યો જણાય છે કે—હૈ જીવ ! તું આ તુચ્છમૂલ્ય દાતણની સેાટી જેવા એકેન્દ્રિયમાં પણ જન્મ્યા છે, તે તું અહુંકાર શૅના કરે છે ? જીવે પાતાની ગમે તેવી પદવી આદિના લેશ પણ અહંકાર કે મેાહુમાન કરવા ચેાગ્ય નથી. એવા ઊંડા આશયવાળા મમ યુક્ત ધ ાધ શ્રીમદ્દે અત્ર આપ્યા જાય છે, પણ દાક્તરને સમજાય નહિં. એક વખત સુનિ લલ્લુજી–મુનિ દેવકરણજી આવ્યા, તેને ઉદ્દેશીને શ્રીમદ્દે દાક્તરને જણાવ્યું—આ મુનિ ચેાથા આરાના નમુના છે.' દાક્તર આશ્ચય બતાવી ચાલ્યા ગયા. શ્રી પોપટલાલભાઈ પણ એક પ્રસંગ નોંધે છે : એકવાર શ્રીમદે આ સહેજ મવચન ઉચ્ચાર્યા હતા—લાકે વાણીઆ નથી, ભૂલે છે. ચેાથા આરાનું મળે છે તે ભૂલે છે; ચેાથા આરામાં પણ ન મળે તે મળતાં પણ ભૂલે છે.’—અત્રે આત્મસામર્થ્યના યથાર્થ નિરભિમાન ભાનથી નિષ્કારણુ

Loading...

Page Navigation
1 ... 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794