________________
૧૮૮
અધ્યાત્મ રાજચંદ્ર
પ્રમાણુ છે. જે મનુષ્યદેહે સિદ્ધિ પામ્યા તેના ત્રીજા ભાગ ઊણે તે પ્રદેશ ધન છે, એટલે આત્મદ્રબ્ય લેાકાલેાકવ્યાપક નથી પણ લેાકાલેાકપ્રકાશક એટલે લેાકાલેાકગાયક છે, લેાકાલાક પ્રત્યે આત્મા જતેા નથી, અને લેાકાલેાક કંઈ આત્મામાં આવતાં નથી, સર્વે પાતપાતાની અવગાહનામાં સ્વસત્તામાં રહ્યાં છે, તેમ છતાં આત્માને તેનું જ્ઞાનદન શી રીતે થાય છે? અત્રેજો એવું દૃષ્ટાંત કહેવામાં આવે કે જેમ આરીસામાં વસ્તુ પ્રતિબિંષિત થાય છે, તેમ આત્મામાં પણ લેાકાલેાક પ્રકાશિત થાય છે, પ્રતિખિખિત થાય છે, તેા એ સમાધાન પણ અવિધ દેખાતું નથી, કેમકે આરીસામાં તા વિસસાપરિણામી પુદ્ગલરસ્મિથી પ્રતિબિંષિત થાય છે. આત્માનેા અગુરુલઘુ ધમ છે, તે ધર્માંને દેખતાં આત્મા સર્વ પદાર્થને જાણે છે, કેમકે સવ દ્રવ્યમાં અગુરુલઘુ ગુણ સમાન છે. એમ કહેવામાં આવે છે, ત્યાં અગુરુલઘુ ધર્મના અર્થ શું સમજવા ?’ (હા.—નાં–૧–૬૪). આ અંગે પરમ રહસ્યભૂત વાર્તા શ્રીમદ્ પ્રકાશે છે.પરમાધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, એ રહસ્ય અનુપ્રેક્ષા કરવા ચેાગ્ય છે. અનાદિ અનંતકાળનું, અનંત એવા અલાકનું ? ગણિતથી અતીત અથવા અસંખ્યાતથી પર એવા જીવસમૃહ, પરમાણુસમૂહ અનંત છતાં અનંતપણાના સાક્ષાત્કાર થાય તે ગણિતાતીતપણું છતાં શી રીતે સાક્ષાત અનંતપણું જણુાય? એ વિરોધની શાંતિ ઉપર કહ્યાં તે રહસ્યથી થવા ચેાગ્ય સમજાય છે. વળી કેવળજ્ઞાન નિવિ પ છે, ઉપયાગને પ્રયાગ કરવા પડતા નથી. સહજ ઉપચેગ તે જ્ઞાન છે; તે પણ રહસ્ય અનુપ્રેક્ષા કરવા ચેાગ્ય છે. કેમકે પ્રથમ સિદ્ધ કાણુ? પ્રથમ જીવપર્યાય કર્યા ? પ્રથમ પરમાણુપર્યાય કચેા ? એ કેવળજ્ઞાનગેાચર પણ અનાદિ જ જાય છે; અર્થાત્ કેવળજ્ઞાન તેની આદિ પામતું નથી, અને કેવળજ્ઞાનથી કંઈ છાનું નથી એ એ વાત પરસ્પર વિરોધી છે, તેનું સમાધાન પરમાવિધની અનુપ્રેક્ષાથી તથા સહુજ ઉપયાગની અનુપ્રેક્ષાથી સમજાવાયેાગ્ય રસ્તા દેખાય છે.' (હાથનાંષ ૧–૭૦).
લાકપુરુષનું રહસ્ય એ પ્રકરણમાં (૪૦) આપણે લેાકના-જગના કાયડાના ઉકેલ શેાધવાના શ્રીમદે કેવા મહાપ્રયાસ કર્યો છે તે જોયું જ છે; તેમજ બ્રહ્માદ્વૈતવાદીઆદિ સિદ્ધાંતની પરીક્ષા પણ કેવી સૂમેક્ષિકાથી કરી છે તે જોયું જ છે, એટલે તેનું અત્ર પિષ્ટપેષણ કરવાની જરૂર નથી. આ વિશ્વવ્યવસ્થા અંગે શ્રીમના તત્ત્વનિ ય હાથનોંધમાં આ પ્રકારે દશ્ય થાય છે—વિશ્વ અનાદિ છે. જીવ અનાદિ છે. પરમાણુ પુદ્ગલા અનાદિ છે. જીવ અને કર્મના સ'ખ'ધ અનાદિ છે. સાગી ભાવમાં તાદાત્મ્ય અધ્યાસ હાવાથી જીવ જન્મમરણાદિ દુઃખાને અનુભવે છે. (હા.-નાં ૧-૨૮) પાંચ અસ્તિકાયરૂપ લેાક એટલે વિશ્વ છે. ચૈતન્યલક્ષણ જીવ છે. વણુ, ગંધ, રસ, સ્પર્શીમાન પરમાણુએ છે. તે સંબંધ સ્વરૂપથી નથી. વિભાવરૂપ છે. (હા.-નાં ૧-૨૮). વર્તમાનકાળની પેઠે આ જગત્ સવકાળ છે. પૂર્વકાળે ન હોય તેા વર્તમાનકાળે તેનું હોવું પણ હાય નહીં. વ માનકાળમાં છે તેા ભવિષ્યકાળમાં તે અત્યંત વિનાશ પામે નહીં. પદાર્થ માત્ર પરિણામી હાવાથી આ જગત્ પર્યાયાંતર દેખાય છે; પણ મૂળપણે તેનું સદા વ્રત માનપણું છે.' (હા.—નાં ૧–૬૬) ઇત્યાદિ.