________________
વ્યાપાર-વ્યવસાયથી નિવૃત્તિ અને સ સંગત્યાગની તૈયારી
૬૫૧
અમલમાં મૂકવાના—તે પ્રત્યે લઇ જનારા સક્રિય પગલાં શ્રીમદે લીધા જ હતા અને લઇ જ રહ્યા હતા, તેની સાક્ષી તેમની હાથનોંધના (૧૯૪૫) આસસ ગત્યાગની પ્રતિજ્ઞા અંગેના આત્મસમ્મેાધનરૂપ હૃદયઉદ્ગાર પરથી મળે છે
હે જીવ! હવે તું સંગનિવૃત્તિરૂપ કાળની પ્રતિજ્ઞા કર, પ્રતિજ્ઞા કર ! કેવળસ`ગનિવૃત્તિરૂપ પ્રતિજ્ઞાના વિશેષ અવકાશ જોવામાં આવે તે અંશસંગનિવૃત્તિરૂપ એવા આ વ્યવસાય તેને ત્યાગ !
જે જ્ઞાનદશામાં ત્યાગાત્યાગ કઈ સંભવે નહીં તે જ્ઞાનદશાની સિદ્ધિ છે જેને વિષે એવા તું સ સંગત્યાગદશા અલ્પકાળ વેદીશ તા સંપૂર્ણ જગત્ પ્રસંગમાં વર્તે તે પણ તને માધરૂપ ન થાય. એ પ્રકાર વતે છતે પણ નિવૃત્તિ જ પ્રશસ્ત સર્વજ્ઞે કહી છે, કેમકે ઋષભાદિ સ પરમ પુરુષાએ છેવટે એમ જ કર્યું છે,'
અને એટલે જ સ વ્યવસાયપ્રસંગથી નિવતી સ`સગપરિત્યાગની પેાતાની ધારણાને અમલમાં મૂકવાને ઈચ્છતા શ્રીમદ્ પ્રારંભમાં જણાવ્યા પ્રમાણે ભાગીદારીમાંથી નિવૃત્ત થઈ તથારૂપ પ્રવૃત્તિ પણ આદરી જ ચૂકવ્યા હતા; અને ૧૯૫૩ના ફા. વદ ૧૨ના દિને 'ગીન કરેલા ધન્ય રે દિવસ'ના કાવ્યમાં અને તે જ દિને લખેલી હાથનાંધમાં (૧-૩૧) જણાવ્યા પ્રમાણે ‘કાંઇક ગૃહવ્યવહાર શાંત કરી, પરિમહાદિ કાય થી નિવૃત્ત થવું',—એવા દૃઢ સંકલ્પ કરી જ ચૂકા હતા; તદનુસાર શ્રીમદ્દ ગૃહવ્યવહારથી નિવૃત્ત થતા જઈ પરિગ્રહાર્ત્તિ પ્રપ’ચથી નિવૃત્ત થતા ગયા હતા, અને ૧૯૫૪ના જ્યેષ્ઠ માસમાં લખેલા એક પત્રમાં (અ. ૮૩૨) શ્રીમદે પેાતાની અંતરેચ્છા દર્શાવી છે તેમ—
પરમ ધ રૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવા પરિઅહ તેથી હવે હું વિરામ પામવાને જ ઇચ્છું છું. અમારે પિરમને શું કરવે છે? કશું પ્રયેાજન નથી.’-એવા પેાતાના દૃઢ આત્મસંકલ્પને અનુસરી શ્રીમદ્ પરિગ્રહથી સર્વથા વિરામ પામ્યા હતા, નિષ્પરિગ્રહ એટલે સુધી થયા હતા કે એક પાઈ કે ટિકીટ સુદ્ધાં પણ પેાતાની પાસે રાખતા નહિં,
અર્થાત્ આ આત્મસ'કલ્પ પ્રમાણે બાહ્ય વ્યવસાયના રહ્યા સહ્યા તાંતણા પણ છૂટવા લાગ્યા હતા અને ૧૯૫૫ના અંતે લગભગ તેા છેલ્લા તાંતણા પણ છૂટી જઈ શ્રીમદ્ સ' પરિગ્રહપ્રપંચથી—સ વ્યવસાયથી-સવ ગૃહવ્યવહારાદિથી સર્વથા નિવૃત્ત થઈ ગયા હતા; પ્રજ્ઞાચ વ્રત-નિષ્પરિગ્રહવ્રત ધારણ કરી કાંચન–કામિનીના ત્યાગી તે થઇ ચૂકચા હતા અને સવ`સંગપરિત્યાગની તૈયારીમાં જ હતા, ઘણા વર્ષોથી ઈચ્છેલી જગકલ્યાણુરૂપ જીવનધારા ફળીભૂત થવાની અણી પર હતી અને માતાજી દેવમાં અનુજ્ઞા આપે એટલી જ વાર હતી; ત્યાં ૧૯૫૬માં જગના દુર્ભાગ્યે રાગનું આક્રમણ આવી પડયુ' ને શ્રીમદ્દ દેહ વ્યાધિગ્રસ્ત થા, એટલે માતાજીએ આરોગ્ય અવસ્થા પ્રાપ્ત થયે અનુજ્ઞા આપવાનું જણાવ્યું.