Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 734
________________ વનક્ષેત્રસ્થિતિ કરતા અવધૂત યાગીન્દ્ર ૬૮૫ કર્યાં હતા; એકાંતવાસમાં વસતાં અષ્ટાંગયોગ સાધતા આ અપ્રમત્ત યાગીન્દ્ર સજ્ઞધ્યાન ધરતાં–આત્મઈહા કરતાં, આત્માપયેાગમાં—મૂળ આત્માપયેાગમાં–અપ્રમત્ત ઉપયાગમાં-કેવળ ઉપયેાગમાં-કેવળ આત્મામાં જ રમમાણ વત્તતાં અચિત્ત્વ સિદ્ધસ્વરૂપ ધ્યાવતા હતા; જિનચૈતન્યપ્રતિમા થઇ, સર્વાં ગસયમમાં એકાંત સ્થિર સયમમાં એકાંત શુદ્ધ સંયમમાં વતાં કેવળ માહ્યભાવનિરપેક્ષતા ધરતા આ અપ્રમત્ત ચેગીન્દ્ર, પૂર્ણ આભ્યંતર ભાન છતાં બાહ્ય ભાન ભૂલી ગયેલા પરમ અસંગ અવધૂત બન્યા હતા, દેહ છતાં દેહાતીત દશાએ વિચરતા વિદેહી અન્યા હતાં, સર્વ પરભાવ અને વિભાવથી વ્યાવૃત્ત થઈ નિજ સ્વભાવના ભાન સહિત અવધૂતવત વિદેહીવત્ જિનકલ્પીવત્ વિહરતા પુરુષ ભગવાનના સ્વરૂપનું ધ્યાન ધરતા હતા. આવા અદ્ભુત અપ્રમત્ત હતા આ ઉત્તર ખંડા વનક્ષેત્રે વિચરતા આ અવધૂત ચેાગીન્દ્ર! ૪. ખેડા વનક્ષેત્ર આમ ઉત્તરસ'ડા વનક્ષેત્રમાં વનવાસ કરતાં જે આ વનવાસી અવધૂત યાગીન્દ્રની અપ્રમત્ત મુનિચર્યાં આચરતી પ્રતિદિન દિનચર્યાં ચાલતી હતી, તે શ્રીમદ્દે પાતે અંતમાં અવધારેલ અભિગ્રહની અવધારિત અભિગૃહીત મુદ્દત પૂરી થયે મેાતીલાલને કહ્યું–કેમ ચાલીશું ? મેાતીલાલે કહ્યું-ખેડા તરફ. કારણકે મુનિ દેવકરણજી આદિએ મેાતીલાલને ભલામણ કરી હતી કે સાહેબજીનું આ તરફ ખેડા પધારવું થાય તે તેમ કરો. પછી શ્રીમદ્દે આજ્ઞા કરી–કાઈ હજામ હાય તા માકલેા. અભિગ્રહુ સમય દરમ્યાન હજામત-સ્નાન વગેરે આ અવધૂત ચેાગીન્દ્રે છેાડી દીધા હતા, એટલે હજામત એક મહિનાની વધી ગઇ હતી. મેાતીલાલ હજામને મેલાવી લાવ્યા અને જલદી પતાવવાની સૂચના કરી પેાતે પાણીની તજવીજ કરવા ગયા. દરમ્યાન હજામે તે। આ કાઈ મહાત્મા છે એવું જાણીને દાઢી-મૂછ-કેશ એ બધુંય મુંડી નાંખ્યું, પણ જેણે વિષય-કષાયની મુંડનક્રિયા કરી અંતર્ી મુંડ મુંડાવી નાંખી હતી એવા આ નિર્વિકલ્પ અવધૂત મહાસુની દ્ર તે મૌન જ રહ્યા ! બીજે દિવસે મેાતીલાલ ખેડા જવાની ગાડી ઠરાવી લાવ્યા. શ્રીમટે કહ્યું-કેમ ચાલીશું? મેાતીલાલ-હાજી. અભિગૃહીત મુનિચર્યા દરમ્યાન જેણે એક નાના પંચીયા સિવાય વસ્ત્રપરિધાન છેડી દીધું હતું, એવા આ અવધૂતને માતીલાલે પેાતાના કેટ કાઢી પહેરવા માટે આજીજી કરી, એટલે પહેર્યાં; ફ્રૂટા મૂકયો, એટલે તે ક્ટા વીડ્યો. પછી પરમ દયામૃત્તિ શ્રીમ, ઘેાડાને ચાબુક ન મારવા એવી ગાડીવાળા પાસે એલી કરાવી ગાડીમાં બેઠા અને બે કલાક પછી ખેડા આવ્યા. ત્યાં બંગલે મુકામ કર્યાં. ખેડામાં અંબાલાલભાઇ એ દિવસ ગામમાં રહ્યા હતા અને શ્રીમદ્નના દશનની આજ્ઞા મેળવવા પ્રયત્ન કરતા હતા; શ્રીમની આજ્ઞા થતાં દન કરવા આવ્યા. પછી ત્રીજે કે ચેાથે દિવસે સ્થળાંતર જવાના વખત થયા. અભિગ્રહ દરમ્યાન શ્રીમદ્ ઉઘાડે પગે-અડવાણે પગે ચાલતા, પગરખાં ન હતા, એટલે મેાતીલાલે પેાતાના નવા પગરખાં મૂકવાં ને શ્રીમદે પહેર્યા; પગરખાં નવાં હાવાથી ડંખ્યા તેનું ભાન આ આત્મમસ્ત અવધૂતને નહેાતું. માતીલાલની નજર તે પર પડવાથી ખખર પડી તેથી ઘણા ખેદ થયા કે અરે!

Loading...

Page Navigation
1 ... 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794