________________
૮૫
અધ્યાત્મ રાજય',
રાખી તે પર જ્ઞાન-તત્ત્વજ્ઞાન અને સચ્ચારિત્ર-સશીલની ભવ્ય પ્રાસાદભૂમિકાએના ચણતરના હવે અનુક્રમે ઉપક્રમ કરે છે.
આમ દયાથી કામળ, મુમુક્ષુતાથી સરળ, પુરુષાથ થી પ્રબળ, વૈરાગ્યથી નિમ`ળ, શ્રદ્ધા-ભક્તિથી સખળ બનેલા વિનમ્ર મુમુક્ષુને રખેને સાંસારિક મેટાઈમાં ન પડી જાય તે માટે • ખરી મહત્તાનું ભાન કરાવ્યું છે કે આત્માની મહત્તા તેા સત્ય વચન, દયા, ક્ષમા, પરોપકાર અને સમતામાં રહી છે. લક્ષ્મી ઇ. તેા ક`મહત્તા છે. X X શુદ્ધ પંચમહાવ્રતધારી ભિક્ષુકે જે રિદ્ધિ અને મહત્તા મેળવી છે, તે બ્રહ્મદત્ત જેવા ચક્રવત્તીએ લક્ષ્મી, કુટુંબ, પુત્ર કે અધિકારથી મેળવી નથી, એમ મારૂ માનવું છે !' માન–મેાટાઈ એ મેાક્ષમાગ માં આડા અવરોધરૂપ-પ્રતિબંધક કાટરૂપ છે તે સમજાવવા,વાંચનાર ! જીએ ! માન એ કેવી દુરિત વસ્તુ છે' એ ઠસાવવા, બાહુબલ સ્વામીનું દૃષ્ટાંત સુંદર રાચક શૈલીમાં આપ્યું છે. પછી ચતુ′તિરૂપ સંસારથી છૂટવારૂપ મેાક્ષની ઇચ્છા ખળવાન્ અને અને વૈરાગ્યની વિવૃદ્ધિ થાય એ અથે ચાર ગતિનું તાદૃશ્ય વર્ણન કરી, મહાસમુદ્ર–અગ્નિ-અધકાર અને શકટચક્ર એમ સંસારને ચાર ઉપમા આપી, બાર ભાવનાનું સક્ષિપ્ત સાર સ્વરૂપ પ્રકાશ્યું છે. અત્રે દ્વાદશ ભાવનાથી ભાવિત દ્વાદશવૃત્તધારી કામદેવ શ્રાવકનું ગૃહસ્થાને પ્રેરણારૂપ સુમેાધક ઉત્તમ ચરિત્ર વણુ વી—તેનું દૃઢધીપણું વખાણી, ‘સત્ય ધર્મ અને સત્ય પ્રતિજ્ઞામાં પરમ દૃઢ રહેવું' એમ એધ્યું છે; છેવટે માર્મિક ટકાર કરી છે કે- – પાઈ જેવા દ્રવ્ય લાભ માટે ધમ શાખ કાઢનારથી ધર્મોમાં દૃઢતા કયાંથી રહી શકે ? અને રહી શકે તેા કેવી રહે ? એ વિચારતાં ખેદ થાય છે.' આના અનુસ ́ધાનમાં સત્ય એ જગતનું ધારણ છે એમ વસુ રાજાના દૃષ્ટાંતથી સમર્થન કરી, સત્યની મહાપ્રતિષ્ઠા કરી છેવટે જણાવ્યું છે કે જે પાંચ મહાવૃત્ત ભગવાને પ્રણીત કર્યાં છે, તેમાંના પ્રથમ મહાવૃત્તની રક્ષાને માટે બાકીનાં ચાર વૃત્ત વાડરૂપે છે. અને તેમાં પણ પહેલી વાડ તે સત્ય મહાવૃત્ત છે;' અને આના જ અનુસંધાનમાં ૨૪ મા પાઠમાં— સત્સંગ એ સર્વાંસુખનું મૂળ છે, સત્સંગ એ આત્માનું પરમ હિતકારિ ઔષધ છે, ' ઇ. પ્રકારે સત્સંગની મુક્ત કંઠે સ્તુતિ કરી છે. આ સત્સંગ સર્વ સુખનું મૂળ છે અને જે પ્રાણીને પરિગ્રહની મર્યાદા નથી તે પ્રાણી સુખી નથી અને તે સ`સુખના મૂળરૂપ સત્સ’ગના લાભ લઈ શકતા નથી, માટે પરિગ્રહને સકોચવા’ —પરિગ્રહની મર્યાદા મુમુક્ષુએ કત્તવ્ય છે, તે વસ્તુ પરિગ્રહની જાલમાં ફસાયેલા સુમ ચક્રવત્તીના દૃષ્ટાંતથી સમર્થિત કરી છે.
-
પ્રત્યેક કાર્યોં તાત્ત્વિક સમજણપૂર્વક–વિવેકપૂર્વક કરવા યોગ્ય છે એ માટે ‘તત્ત્વ સમજવું ” ચેાગ્ય છે. એમ ‘ પરમ ચેતતીય લહ્યું ' ઇ. કચ્છી ભાઇઓના રમુજી દૃષ્ટાંતથી ઉપદેશી, ‘ જેમ વિવેક એ ધર્માંનું મૂળ તત્ત્વ છે, તેમ યતના એ ધનું ઉપતત્ત્વ છે' એટલા માટે · પ્રત્યેક કામ યતનાપૂર્વક જ કરવું, એ વિવેકી શ્રાવકનું કવ્ય છે,' એમ જીવનમાં સત્ર યતનાનું વિધાન કરી, હિંસા-રાગાદિ કારણે રાત્રિભાજનના સથા નિષેધ કર્યાં છે; અને યા જેવા એકે ધર્મ નથી, દયા એ જ ધમનું સ્વરૂપ