________________
૪૬૦
અધ્યાત્મ રાજયક
સાગર છે, એ જ પરમ સત્તમ-પર્મ મહત્તમ શ્રીમદ્નનું પરમ સણું-પરમ મહપણું છે. અહા! જેને પરમાણુમાત્ર પણું સમયમાત્ર પણ માના રૂપ બાહ્ય માહાત્મ્યની ઇચ્છા નથી—સ્વમાંતરે પણ તેવી બુદ્ધિ પણ ઉપજવા દેવી નથી, એવા એકાંત પરમ આત્માથી –એકાંત પરમ પરમા પરમ પ્રભાવક પદ્મ પુરુષાત્તમ શ્રીમદનું અહ–મહ' વિલાપન કેવી પરાકાષ્ઠાને પામ્યું છે! ખરેખર ! દેહના અહુ થી ને તેને આધીન સ` અહુથી સ થા મુક્ત થયેલા આ જીવન્મુક્ત લેાકેાત્તર પુરુષના આ પરમ આશ્ચય કારી ચરિત્રથી આશ્ચયથી ટ્વિીંગ થઈ જવાય છે! ખરેખર! આત્મભાવનાની ‘પ્રભાવના’–પ્રકૃષ્ટ ભાવના જેણે આખા જીવનમાં કરી છે એવા આ પર્મ ભાવિતાત્મા શ્રીમદ્ પરમા માની જગમાં પ્રભાવના–પ્રકૃષ્ટ પ્રભાવમહિમા કરવા પરિપૂર્ણ પરમ સમ પુણ્યશ્લાક પુરુષ હાય એમાં આશ્રય શું?
પ્રકરણ એકાતેરમુ
સુધારસ : શાંતસુધારસજલધિ શ્રીમની આત્માની અમૃતાનુભૂતિ
વહુ સત્ય સુધા દરસાવહિં ગે, ચતુરંગુલ હું ઇંગસે મિલ હે; રસદેવ નિર’જનકે પિવહી, ગહિ જૉંગ ભ્રુગેાજીંગ સેા જીવહી. પર પ્રેમ પ્રવાહ મઢે પ્રભુસે, સમ આગમભેદ સુઉર ખસે; વહુ કેવલા ખીજ ગ્યાની કહે, નિજકે અનુભૌ અતલાય દિયે.’– ..’-શ્રીમદ્ રાજચંદ્ર શ્રીમદ્ સાથે સૌભાગ્યના પ્રથમ મિલનના પ્રકરણમાં ‘સુધારસ' સબંધી નિર્દેશ કરવામાં આવ્યા હતા અને આ અંગે વિશેષ વિવેચન આગળ પર અલગ પ્રકરણમાં કરવાનું ત્યાં જણાવ્યું હતું. આ સુધારસ સંબંધી ગૂઢ નિર્દેશ ધ્યમ નિયમ સંચમ આપ કિચે' એ અમર કાવ્યની વહુ સત્ય સુધા દરશાવહિંગે, ચતુર'ગુલ હૈ દેગસે' મિલ ' એ અમૃત પ'ક્તિમાં પણ પ્રાપ્ત થાય છે. તેને સામાન્ય શબ્દા તે એમ સૂચવે છે કે બન્ને દૃષ્ટિથી સમાંતરે-ચાર આંગળ દૂર જે મિલનસ્થાનનું બિન્દુ છે ત્યાં સુધારસનું કેન્દ્ર છે અને ત્યાંથી સુધારસ અવે છે. તે કઈ આત્માનુભવી ચેાગી સદ્ગુરુદ્વારા ગુરુગમથી પ્રાપ્ત ચેાગપ્રક્રિયાથી સદ્ગુરુચરણે આત્માપણુ-સર્વોપ ણ કરનારું આજ્ઞાંકિત સુશિષ્ય પ્રાપ્ત કરે છે, એમ એ કાવ્યના ધ્વનિ છે. ખાકી પત્રાંક ૯૧૭માં ચતુરાંગુલ હે દેગસે' મિલ હુ એ આગળ પર સમજાશે' એમ ઉલ્લેખ કર્યો છે, તે સ્પષ્ટ બતાવે છે કે આ વાત ગુરુગમગમ્ય છે. આ સુધારસ સંબંધી આ પ્રકરણમાં સૌભાગ્ય પરના શ્રીમના પત્રામાં આવતા ઉલ્લેખા પરથી યથાસ્થિત વસ્તુ રજી કરશું.