________________
૫૦૨
અધ્યાત્મ રાજક
આમ અનંતકાળના પરિભ્રમણમાં સત્પુરુષ સદ્ગુરુને ચેગ જીવને અનેકવાર થઈ ગયા છે, પણ તેની સ્વરૂપમેળખાણુ વિના તે અફળ ખાલી ગયા છે, પામ્યા ન પામ્યા ખરાખર થયેલા આ ચેાગ અયેાગ થયા છે, સ્વરૂપલક્ષથી ચૂકેલા આ ચેાગ વાંચક થઈ પડચો છે; ‘વહેંચક' એટલે સ્વરૂપલક્ષથી ચૂકવનાર, છેતરનાર, ઠગનાર, છળનાર અન્યા છે; અને યાગ વાંચક થયેલ છે એટલે ક્રિયા પણ વાંચક અને ફલ પણ વાંચક થયેલ છે. એટલે યથા સદ્ગુરુજ્યેાગ વિનાના પૂર્વના જીવને જે જે ચેગ થયા છે, જીવે જે જે ક્રિયા આચરી છે, જીવને જે જે ફળ મળ્યા છે, તે તે ખધાય વહેંચક-ઠગની જેમ ઠગનારા છેતરનારા થયા છે; મૃત્તિ`માત્ સતસ્વરૂપ સત્પુરુષના ચાગ વિના, ‘સંત ચરણુ આશ્રય વિના’, સ્વરૂપના લક્ષ્ય નહિ થયે। હાવાથી, તે સવ` સાધના લક્ષ્ય વિનાના બાણુ જેવા થયા છે—પરમાર્થે નિષ્કુલ ગયા છે. તે તે સાધન સ્વરૂપે સાચા છતાં, જીવની ઊંધી સમજણને લીધે, અથવા મમત્વને લીધે, અથવા દુષ્ટ અભિમાનને લીધે જીવને બંધન થઈ પડયા છે ! સૌ સાધન ધન થયા !' એવી કરુણ સ્થિતિ થઈ પડી છે. વીશ લાખ દોહરા કરતાં ભાવઅપેક્ષાએ જેને ભાવ અનેકગણેા અધિક છે એવા પરમ આશયગંભીર સુપ્રસિદ્ધ પ્રાતઃસ્મરણીય વીશ દેહરામાં પરમ કરુણાળુ શ્રીમદે આ અમર શબ્દોમાં ઉદ્દેાખ્યું છે તેમ—
અનત કાળથી આથડચો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિં ગુરુ સંતને, મૂકયું નહિ' અભિમાન. સંત ચરણુ આશ્રય વિના, સાધન કર્યાં અનેક; પાર ન તેથી પામિયેા, ઊગ્યા ન અંશવિવેક. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય; સત્ સાધન સમજ્યેા નહિં, ત્યાં ખંધન શું જાય ?’
પણ સત્પુરુષને સત્પુરુષસ્વરૂપે એળખી—તેનું ‘તથાદન’ કરી જીવ ો સત્પુરુષ આશ્રયે સાધન સેવે તે તે ખરેખરા સસાધન થઈ પડે; સત્પુરુષનું જેવું સત્ સ્વરૂપ છે તેવા——તથા' દનરૂપ—સ્વરૂપએળખાણુરૂપ ખરેખર સદ્ગુરુજ્યેાગ જીવ સાધે, તેા તે ચેાગ અવચક’ (યાગાવ’ચક) હાય, અને પછી લક્ષપૂર્ણાંકના બાણુની જેમ તે સ્વરૂપલક્ષને અનુલક્ષીને થતી ક્રિયા પણ અવાંચક (ક્રિયાવચક) હાય અને ફૂલ પણ અવ'ચક (ફ્લાવÜચક) હાય, એટલે જ તેમાં મૂળભૂત આ સ્વરૂપએળખાણુરૂપ સદ્ગુગુરુજ્યેાગ પર સાક્ષાત્ સમ્રૂત્તિ શ્રીમદ્દે અત્ર આટ્લે બધા ભાર મૂકયો છે. કારણ કે સતપુરુષ મૂત્તિ મત પ્રગટ સત્સ્વરૂપ છે, સાક્ષાત્ પ્રત્યક્ષ મૂર્ત્તિ`મત પ્રગટ સસ્વરૂપના ચેાગ પામેલ પ્રગટ ચેાગી’ છે, એટલે આવા સાક્ષાત ચેતનમૃત્તિ-સજીવનમૂત્તિ ચેાગી સત્પુરુષના જીવતા જાગતા જવલંત આદદ નથી ન ભૂંસાય એવી ચમત્કારિક છાપ સુમુક્ષુ આત્મામાં પડે છે,—જેથી એકાંત સ્વરૂપલક્ષી સત્પુરુષનું પરમ અદ્ભુત આત્મચારિત્ર દેખી, તેને આત્મા સહેજે સ્વરૂપલક્ષ્ય ભણી ઢળે છે અને પછી તેની બધી પ્રવૃત્તિ તે સ્વરૂપલક્ષી જ હાય છે, આત્માર્થ સાધક થઈ સાધનરૂપ થાય છે; પણ આ સદ્ગુરુ