________________
૫૮૧
પ્રાસ્તાવિક પરિચયપ્રસ ગા અભિમાન હતું તે નષ્ટ થઈને એવા પ્રેમ ઉત્પન્ન થયા કે આ ભાઇને હું મારા શરીરમાં ગાઢવી લઉ` કે સદા સ`કાળ તેમની સેવામાં રહું. એવે ભાવ જાણીને એકદમ ઊઠીને ઊભેા થયા અને ભાઈને બે હાથે છાતીએ દાખ્યા અને કકડીને ભેટથો (ખાથે ખાથ ભરીને). એકદમ પાઘડી ઉતારીને ભાઇના પગ ઉપર મૂકીને તેમના બે પગ પકડીને એ પગનું ચુંબન કર્યું, અને ભાઇ પાસે વિન ંતિ કરી-હવે તમેા કૃપા કરીને મને કાઇ ઉપદેશ કરીને આ ભયભ્રમણામાંથી મુક્ત કરે. તેનેા તેમણે કઇ ઉત્તર આપ્યા નહીં. મને કહ્યુ કે તમને સવારથી સાંજ સુધીમાં ગમે ત્યારે આવીને બેસવાની પરવાનગી છે. એવા ઉદૂંગાર સાંભળતાંની સાથે મારા મનમાં જે પુત્રમેાહની ઉદાસીનતા હતી તે એકદમ નષ્ટ થઇ ગઈ, અને મારી છાતીમાં કાળા મેદ હતા તે નષ્ટ થઈને એકદમ સૂર્યના તેજ જેવા પ્રકાશ કરવા લાગ્યા.' પછી એક બે ખીજા પ્રસંગ બન્યા હતા, તે નાનચંદભાઇના પોતાના જ શબ્દોમાં આ પ્રમાણે : (૧) એક દિવસ મેં પૂજ્યશ્રીને પૂછ્યું કે આપ વીતરાગ દશા ભોગવા છે અને વ્યવહાર કેમ ચલાવી શકેા છે ? ત્યારે તેના ઉત્તરમાં જણાવ્યું કે —એમાં શું છે ? એ તા સહજ છે. જાજરૂમાં ઝાડે જવાની પેઠે તેટલા પૂરતી જરૂર રાખી છે. જાજરૂમાં ઝાડે જઇએ છીએ પણુ જાજરૂમાં પ્રેમ રાખી કેાઇ બેસવા ઇચ્છતું નથી એવી રીતે જાણવું. તેથી વળગે નહિ. (૨) એક પ્રસંગે એવા પ્રશ્ન પૂછ્યો કે ભાઈ, આ તમે લાખે રૂપિયાના ધધા કરે છે તે ધંધાની અંદર કેટલાક વેપારી તમારી પાસે આવે છે. તે વેચવાની બુદ્ધિથી આવે છે ને કેટલાક લેવાની બુદ્ધિથી આવે છે. વેચનાર ધણી આપને આવીને કહે કે આ માલ કેટલી કિંમતના છે? જે ચેાગ્ય કિંમત હાય તે મને આપે। અને તમે લઇ લે. તે આપ કેમ કરો ? (શ્રીમદે જવાબ આપ્યા−)
આ માલની કિ`મત આંકેલી કે ખાંધેલી નથી, તેા એ માલની આપણી નજરથી જે ચેાગ્ય ક્રિ'મત લાગે તેમાં આશરે બે ટકા છૂટે એવું જાણીને આપણે માલ લીધે। હાયલીધા પછી ખજારભાવે તેજી મંદી થાય તેા તે કમની વાત—તે તેમાં દોષ લાગે નહીં; વ્યાજબી કિંમત કરી કહેવાય.
૩
શ્રી રણછોડદાસ ધારશીભાઇ પેાતાની પરિચયનોંધમાં લખે છે કે—(૧) પેાતે વાત કરવામાં ‘અમે' શબ્દ બહુ વાપરતા. એક વખતે એકાંતમાં સવાલ ક હતા કે આવી રીતનું ખેલવું એ ‘હુ પદપણું” સૂચવે છે. ત્યારે શ્રીમદ્નીએ તેના અર્થ સમજાવ્યેા હતેા કે—અનહી', મે =હું. તેથી અમે=હું નહીં એવા અર્થાંમાં ‘અમે’ શબ્દ વાપરીએ છીએ. આ વખતે તત્ત્વાતત્ત્વ સંબંધી કાંઇ મનના નિર્ણય થયેલ નહિં, તેથી એ અંનું મહત્ત્વપણુ' લાગ્યું નહેાતું. હવે એ શબ્દનું ગાંભીપણું અને તે શબ્દ વાપરવામાં કૃપાળુદેવની ખરી સ્થિતિનું ભાન કરાવે છે. (૨) શ્રીજી સાહેબને એક વખત સવાલ પૂછ્યો હતા કે જૈનધર્માંના ખેાધ પ્રમાણે તે કઈ સાધુ વિચરી શકે નહી', નભી શકે નહી, હાઇ શકે નહીં. આવા વખતે જૈનના અભિમત પ્રમાણે ચાલનાર કાઇ સાધુપુરુષ હશે ? જવાબ મળ્યા હતા કે હાઈ શકે'. (૩) શ્રીમદ્દ જેવા