________________
૫૬૮
અધ્યાત્મ રાજય
ભવ વધરાવવા નથી. (૪) વૈશાખ સુદ ૬-૭ વીરમગામ જતાં અમદાવાદ સ્ટેશને શ્રીમદે પ્રકાસ્યું–લેકે જે રૂપે અમને જોશે, તે રૂપે એળખશે; અર્થાત્ જ્ઞાનીરૂપે જુએ તે જ્ઞાનીરૂપે, ત્યાગીરૂપે જુએ તા ત્યાગીરૂપે, ગૃહસ્થીરૂપે જુએ તે ગૃહસ્થીરૂપે, ઇત્યાદિ
પ્રકારે ઓળખશે.
૧૯૫૬ના શ્રાવણ વદ ૧૧ થી પયુ ણુમાં તથા પછી ૧૯૫૭ના કા. શુદ્ર ૫ સુધી ૪૯ દિવસ શ્રી વઢવાણુ કાંપમાં શ્રીમનું મિરાજવું થયું હતું. શ્રી વનમાળીદાસભાઇનું શરીર અમદાવાદમાં અનારાગ્ય હાઈ ભાદ્રવા સુદ ૫ ના દિને તેઓ દેહમુક્ત થયા. પછી– ભાદ્રવા સુદ ૫ પછી શ્રી પાપટલાલભાઇનું વઢવાણુકાંપ આગમન થયું. પેાપટલાલભાઈ લખે છે-(૧) એકવાર સાંજે સન્મુખ બેઠા. શ્રી આનદઘનજીનાં સ્તવન મેાલાવ્યાં. શ્રીમદે પૂછ્યુ’-અમદાવાદથી અહીં આવતાં શાંતિ થઈ ? મેં કહ્યું-જી, હા; અને પ્રશ્ન કર્યાંઆપના જેવા કોઇ પુરુષ હશે ? (શ્રીમદ્ની ક્ષીણુ શરીરપ્રકૃતિને ઉદ્દેશી આ પ્રશ્ન હતા). કોઈ ગૂઢ મમ માં શ્રીમદે કહ્યું—તારે છ માસ સુધી આંખમાંથી આંસું ન સુકાવા જોઈ એ.’ (૨) રાત્રે વચનામૃતની પ્રાપ્તિ થઈ. શ્રીમદે પ્રકાશ્યું—આ વચના જગનુ કલ્યાણ કરશે, પણ તમારૂં' તે જરૂર કલ્યાણ કરશે.’એમ કહી શ્રી વચનામૃતની પ્રસાદી આપી. (૩) એક પ્રસ ંગે શ્રીમદે કહ્યું-કાઇનું મૃત્યુ સાંભળ્યા-મૃત્યુની વાત સાંભળ્યા પછી અમે આહાર લેતા નથી. એમ આહાર લેવા નિષ્વ"સ પરિણામજનક છે.
પછી ૧૯૫૭ના કાર્તિક વક્ર ૫, શ્રીમદ્ શ્રી અમદાવાદ આગાખાનના મંગલે પધાર્યા. (૧) ત્યાં પાપટલાલભાઈના વ્હેન શ્રી ગંગાબ્ડેન ને આવેલ હતા, તે શર માતા હતા. શ્રીમદે કહ્યું-શરમાઓ છે. શા માટે? પાપટની મ્હેન તે અમારી મ્હેન; પૂજા કરી છે ? જિનપૂજા–સેવા કરો. શ્રી ચેાગાષ્ટિની સજ્ઝાય તથા આનંદઘનજીના સ્તવના મુખપાડે કરી વિચારશે. (૨) એકવાર પૂનાવાળા શ્રી ગગલભાઈ હાથીભાઈ આવેલ, તે શ્રીમદ્ સાથે વાત કરતા હતા; શ્રી ખાલાલભાઈ જરા દૂર સામે ઊભા. હતા. શ્રીમદ્દે પૂછ્યું-શા માટે એમ છેટા ઊભા છે ? અખાલાલભાઇએ કહ્યું-આપ એકાંતમાં હતા તેથી. શ્રીમદે કહ્યું-કેમ પેાપટ, આ ઠીક કહે છે ? પોપટલાલભાઇએ કહ્યુંશું કહેવું ?જવાખમાં શ્રીમદે અર્ધો કલાક વિવેચન કર્યું ને કહ્યું-જ્ઞાનીને એકાંત (ગુપ્ત વાત) કેવી ? અધિકારી પરત્વે વાત થતી હતી તેથી એમ ઉભેા હતા, એમ કહેવું જોઈ એ. (૩) ત્યારપછી ફરવા જતાં, કેાઈ માણુસ ચામડાનું પાકીટ લઈ આવતા હતા, તે જોવા લાવવા કહ્યું; લાવ્યા; પછી કહે પાછું આપી આવેા, અને હાથ ધેાઇ નાંખેા. (તાત્પય કે ચામડાંની વસ્તુને અડતાં હાથ ધેાઇ નાંખવાના વ્યવહાર જાળવવા આડકતરા મેધ દીધા.) (૪) એકવાર શંખપર શ્રી લલ્લુજીમુનિ પાસે જતાં શ્રીમદે કહેલ કે—લાકા વાણીઆ નથી; ભૂલે છે; ચેાથા આરાનું મળે છે તે ભૂલે છે; ચાથા આરામાં પણ ન મળે તે મળતાં પણ ભૂલે છે !' (આ માર્મિક ઉલ્લેખ શ્રીમદ્ન પેાતાને ઉદ્દેશીને છે તેનું સ્પષ્ટીકરણ આગળ પર યથાસ્થાને કરશું.)
પાપટલાલભાઈ ખીજા એક–એ પ્રસંગ નાંધે છે—(૧) એકવાર કાઈ પ્રસંગવિશેષે