________________
પર
અધ્યાત્મ રાજથકે
શ્રીમદ્દની પેાતાની તા પરમ યાગ્યતા છે, અને તે ખીજા જીવા પામે એવી પરમ અનુકપાયુક્ત તેવી પરમ ઇચ્છા પણ છે, પણ તે પામવાની–ઝીલી શકવાની ચેાગ્યતા ધરાવનારા જીવેાની ચેાગ્યતાની ન્યૂનતા છે. એટલે જ અત્ર મામિ કપણે લખ્યું છે કે જેવી અમારી અનુક ંપાસંયુક્ત ઈચ્છા છે તેવી પરમાથ વિચારણા અને પરમાથ પ્રાપ્તિ જીવાને થાય તેવા કોઈ પ્રકારે એછે જોગ થયા છે;' અને સ્પષ્ટપણે સૂચવ્યું છે કે બીજા જીવાને પરમાથ પ્રાપ્તિમાં ખળવાન કારણરૂપ થઈ પડે એ અથે` પેાતાનું ઉપાધિોગનું પ્રારબ્ધ જેમ અને તેમ શીઘ્ર નિવૃત્ત થાય એવી ગવેષણા પાતે કરી રહ્યા છે,-અને તે પણ નિષ્કામ–નિષ્કારણુ કરુણાના હેતુથી; અને તે પ્રારબ્ધ પણ સહેજે નિવારણ થઈ જાય અથવા વધારે ઉદયમાં આવી જલદી પૂરૂ' થાય એવી નિષ્કામ કરુણાની સ્થિતિ છે,-માત્ર પરમાથ સિવાય ખીજું કંઈ પણ પ્રયેાજન નથી એવી નિષ્કારણુ કરુણાની અખંડ વના છે. કારણ કે એમ નિરુપાધિ નિવૃત્તિોગ અને તે પરમા મા પ્રકાશની અનુકૂળતા થાય; પશુ જ્યાંલગી તેમ સહજ સ્વભાવે ન અને, ત્યાંલગી તે પ્રારüાય ઉદાસીનપણું–સમપણે વેદી લેવા એ શ્રીમદ્નની આત્મસંભાવના છે—અખ’ડ આત્મનિશ્ચય છે. આમ આ દુઃષમકાળમાં પરમા માની પ્રાપ્તિ જીવાને પરમ દુલ ભ થઈ પડી છે, પરમાનું ઘણું ઘણું ક્ષીણપશુ થયું છે, એ પ્રત્યે પરમ અનુક'પાથી અક્ષરે અક્ષરે ધબકતા આ અમૃત પત્રમાં પણ દુઃષમકાળ અંગે શ્રીમના હૃદયભેદી પાકાર સંભળાય છે.
પ્રકરણ ખ્યાશીમુ
મેાક્ષપુરુષાર્થની પ્રેરણા : ત્રણ પ્રવાહમાં ન પડવાની મુમુક્ષુને જાગૃતિ
આ દુઃષમકાળનું દુઃષમપણુ' કહ્યું છે, તે કાંઇ પુરુષાર્થહીન થવા અર્થ' નહિં, પણ પુરુષાથની જાગૃતિને અર્થે કહ્યું છે. કારણ કે દુઃષમકાળની દુઃષમતા મુખ્યપણે તે,-ગત પ્રકરણમાં વિવરી બતાવ્યું તેમ,-પરમા માગ ની પ્રાપ્તિની દુલભતાને કારણે છે; એ જ વસ્તુ ત્યાં ટાંકેલા દુઃષમકાળ અંગેના વિશિષ્ટ પત્રમાં (અ. ૪૨૨)શ્રીમરે નિષ્તષ પૃથક્કરણથી કેવી સમજાવી છે તે ત્યાં મતાવી આપ્યું છે; અને એ જ અમૃતપત્રના અંતે શ્રીમદે મુમુક્ષુને પરમ પુરુષાપ્રેરક ઉદ્બાધન કર્યું” છે કે—આ દુસમપણુ' લખ્યું છે તે જીવને પુરુષાર્થ રહિત કરવા અર્થે લખ્યું નથી, પણ પુરુષાથ જાગૃતિ અર્થે લખ્યું છે. અનુકૂળ સંચાગમાં તે જીવને કંઇક આછી જાગૃતિ હોય તે પણ વખતે હાનિ ન થાય, પણ જ્યાં આવા પ્રતિફળ યાગ વતા હાય ત્યાં અવશ્ય મુમુક્ષુ જીવે વધારે જાગૃત રહેવું જોઈએ, કે જેથી તથારૂપ પરાભવ