________________
પ૦
અધ્યાત્મ
રાજચંદ્ર
સમાધિસ્થિત મહાકવિ-બ્રહ્મા રાજચન્દ્રે રાળજ નિવૃત્તિક્ષેત્રે સ્થિરતા કરતાં કર્યું, શ્રીમદ્નની આવી આ અમર કૃતિઓના તત્ર સર્જનથી નિવૃત્તિક્ષેત્ર રાળજ પણ ઇતિહાસ પ્રસિદ્ધ અમર ક્ષેત્ર બની ગયું! રાજની ચરણરજથી રાળજની રજ પાવન બની ગઈ !
ર
નિવૃત્તિક્ષેત્રસ્થિતિ: ઉપદેશામૃતધારા
નિવૃત્તિપ્રિય શ્રીસદે ૧૯૪૭ના પર્યુષણના સમયમાં રાળજ નિવૃત્તિક્ષેત્રે સ્થિતિ કરી હતી, તે આપણે પૂર્વ અગે જોયું, પણ પછી તે વ્યવહારઉપાધિને ભીડા વધતા ગયે. એટલે નિવૃત્તિની પૂરેપૂરી ઝંખના છતાં શ્રીમદ્ ૧૯૪૮માં મુંબઇથી બ્હાર નિકળી શકયા નહિં,-૧૯૪૮ના મા. શુ.થી ૧૯૪૯ના શ્રા. વ૪ સુધી શ્રીમદ્નની સ્થિતિ મુંબઇમાં જ હતી, એટલે ૧૯૪૮ના પર્યુષણ મુંબઈમાં જ વ્યતીત થયા. પછી ૧૯૪૯ના પર્યુષણમાં તેઓશ્રી માત્ર થોડા દિવસની જ નિવૃત્તિ લઈ શકથા; પર્યુષણુ વડાદરા કરી, એ–ચાર દિવસ પેટલાદમાં ને અઠવાડિયું ખંભાતમાં તેઓશ્રીએ સ્થિરતા કરી હતી. પુનઃ ૧૯૪૯ના આશે। સુદ ૧થી માંડી -૧૯૫૧ના મહા સુદ ૯ સુધી વ્યવસાયઉપાધિના કારણે શ્રીમને મુંબઈમાં જ સ્થિતિ કરવી પડી, એટલે ૧૯૫૦નું પર્યુષણ પર્વ પણ મુંબઈમાં જ વ્યતીત થયું. પછી ૧૯૫૧ના માહ શુદ ૧૦ થી ફા. શુ. ૧૦ સુધી એક માસ કઠાર-મારખી– વવાણીઆ, વગેરે સ્થળે સ્થિતિ કરી શ્રીમદ્દે ફા. શુ. ૧૧થી શ્રા. શુદ ૩ સુધી મુંખઈમાં સ્થિરતા કરી; અને શ્રા. સુદ ૪થી ભાદ. સુ. ૧૨ સુધી વવાણીઆમાં સ્થિતિ કરી ૧૯૫૧ના પર્યુષણ વવાણીઆમાં વ્યતીત કર્યાં; પછી મેારખીમાં અઠવાડિઉં, સાયલામાં અઠવાડિઉ, હડમતાલા-રાણપુર આદિ સ્થળે અઠવાડિઉં, વડવા-ખંભાત-ઉંદેલ આદિ સ્થળે અઠવાડિઉ સ્થિતિ કરી ધમ`ભૂત્તિ શ્રીમદ્દે મુમુક્ષુઓને મહાધમ લાભ આપ્યા, પરમાર્થાં
મેઘની વર્ષો વર્ષાવી.
પછી ૧૯૫૧ના આશા સુદ ૧૧થી ૧૯૫૨ના વૈ. સુ. ૯ સુધી મુંબઈમાં સ્થિરતા કરી, શ્રીમદ્દે ૧૯૫૨ના વૈ. સુ. ૧૦થી વૈ. વ. ૧૨-૧૫ દિવસ વવાણીઆ-મારખી જઈ આવી. ૧૯૫રના હૈ. વ. ૧૩થી શ્રા. સુ. ૧૫ સુધી પુનઃ મુંખઈમાં સ્થિતિ કરી; પછી શ્રીમદે રા–રા માસ આ પ્રમાણે નિવૃત્તિક્ષેત્રે સ્થિતિ કરીઃ—૧૯૫૨ના શ્રા. વ. ૧થી શ્રા. વદ ૬ કાવિઠા, શ્રા. વ. ૬થી ભા. સુ. ૧૦ રાળજ-પર્યુષણ રાળજમાં, ભા. સુ. ૧૦થી ભા. સુ. ૧૨ વડવા, ભા. સુ. ૧થી ભા. વ. ૦)) ખંભાત, આશા સુદૃ ૧થી આ, સુ. ૧ર આણંદ, આ. સુ. ૧રથી આશેા વદ ૦)) નડિયાદ, એમ શા–રા માસ નિવૃત્તિક્ષેત્રે શ્રીમદ્રે સ્થિતિ કરી. આ સ્થિતિ દરમ્યાન ૧૯૫૨ના આશા વદ ૧ના ધન્ય દિને આત્મસિધ્ધિશાસ્ત્રનું અમર સર્જન શ્રીમટે નડિયાદ ક્ષેત્રે કર્યું. આ મઢી માસની નિવૃત્તિક્ષેત્રસ્થિતિ પછી પણ લગભગ છ માસ શ્રીમદે આ પ્રકારે નિવૃત્તિમાં જ ગાળ્યા—૧૯૫૩ના કાર્તિક સુદ ૬ મહુધા, કા. સુ. છથી મહા સુ. ૪ વાણી, મહા સુદ ૪થી મહા સુદ છ મેારખી, મહા વદ ૭થી ચૈત્ર વદ ૧૩ વવાણીઆ, ચૈ. વ. ૧૪થી વૈ. વ. ૪–૫ મેારખી, વચ્ચે દશ દિવસ સાયલા, હૈં. વદ ૬થી વૈ. વદ ૮ વીર