________________
પંચમ કાળ–દુ:ષમ કળિકાળ અંગે પાકાર
૫૪૭
આ વતે છે, તે તેા મહા દુઃષમકાળ છે; અને સર્વ પ્રકારે વ્યરૂપ શ્રી સત્સંગ તે તે સવ કાળને વિષે પ્રાપ્ત કાળમાં પ્રાપ્ત થવા ઘણા ઘણા દુર્લભ હાય એમાં કઈ ૨૮૨).
આવ્યા છે; અને તેમાં પણ વિશ્રાંતિનું કારણ એવા જે થવા દુર્લભ છે. તે આ આશ્ચય કારક નથી. (અ.
"
જેને વિષે પરમા ધમની પ્રાપ્તિનાં કારણા પ્રાપ્ત થવાં અત્યંત દુષમ થાય તે કાળને તીર્થંકરદેવે દુષમ કહ્યો છે, અને આ કાળને વિષે તે વાત સ્પષ્ટ દેખાય છે. સુગમમાં સુગમ એવેા કલ્યાણના ઉપાય તે, જીવને પ્રાપ્ત થયે! આ કાળને વિષે અત્યંત દુષ્કર છે. મુમુક્ષુપણું, સરળપણુ', નિવૃત્તિ, સત્સંગ આદિ સાધને આ કાળને વિષે પરમદુલ ભ જાણી પૂર્વના પુરુષાએ આ કાળને હુંડાઅવસર્પિણી કાળ કહ્યો છે; અને તે વાત પણ સ્પષ્ટ છે. પ્રથમનાં ત્રણ સાધનાના સંચાગ તા કવચિત્ પણ પ્રાપ્ત થવા ખીજા અમુક કાળમાં સુગમ હતા; પણ સત્સંગ તે સ કાળમાં દુર્લભ જ દેખાય છે; તેા પછી આ કાળને વિષે સત્સંગ સુલભ કચાંથી હાય? પ્રથમનાં ત્રણ સાધન કઇ રીતે આ કાળમાં જીવ પામે તે પણ ધન્ય છે. (અ. ૪૩૩). આ કાળ સ્વભાવે કરી તીથ કરાદિકે દુષમ કહ્યો છે. તેમાં વિશેષ કરી પ્રત્યેાગે અનાય પણા ચેાગ્ય થયેલાં એવાં આવાં ક્ષેત્રો વિષે તે કાળ ખળવાનપણે વર્તે છે. લેાકેાની આત્મપ્રત્યયાગ્ય બુદ્ધિ અત્યંત હણાઇ જવા યેાગ્ય થઇ છે. એવા સર્વ પ્રકારના દુષમ ચેાગને લીધે વ્યવહાર કરતાં પરમાર્થીનું વિસરવું અત્યંત સુલભ છે, અને પરમાર્થાંનું અવિસરવું અત્યંત અત્યંત દુર્લભ છે. આનંદઘનજીએ ચૌદમા જિનના સ્તવનને વિષે કહ્યું છે, તેમાં આવા ક્ષેત્રનું દુષમપણ' એટલી વિશેષતા છે. અને આનંદઘનજીના કાળ કરતાં વતમાનકાળ વિશેષ દુષમપરિણામી વર્તે છે; તેમાં જો કોઈ આત્મપ્રત્યયી પુરુષને ખચવા ચેાગ્ય ઉપાય હાય તેા તે એક માત્ર નિરંતર અવિચ્છિન્ન ધારાએ સત્સંગનું ઉપાસવું એ જ જાય છે.' (અ. ૪૫૩).
ઇત્યાદિ પ્રકારે આ વમાનકાળની કરુણ સ્થિતિનું તાદ્દશ્ય ચિત્ર આલેખતા અને સત્સંગની પરમ દુલભતા પાકારતા શ્રીમના આ વેધક વચના સહૃદયાના હૃદય દ્રવીભૂત કરે એવા આ દુષમકાળ અંગે હૃદયભેદી પેાકાર પાડે છે.
આ
આમ આ કાળમાં મુખ્ય હાનિ સત્સંગની થઇ છે, અને પરમાર્થીની પ્રાપ્તિ તા પરમાર્થ પ્રાપ્ત સત્પુરુષના સત્સંગને આધીન છે. એટલે પરમા માની પ્રાપ્તિ આ ઢાળમાં દુર્લભ થઈ પડી છે; અને આ પરમામાગની દુ'ભતાને લઇને જ કાળની ‘દુઃષમ' સ’જ્ઞા છે, એની સૂક્ષ્મ શાસ્ત્રીય મીમાંસા કરતાં શ્રીમદ્ન દુઃખમ કાળ 'ગેના અમૃત પત્રમાં (અ'. ૪૨૨) પ્રકાશે છે—જિનાગમમાં આ કાળને દુસમ એવી સંજ્ઞા કહી છે, તે પ્રત્યક્ષ દેખાય છે, કેમકે દુસમ શબ્દના અર્થોં દુઃખે કરીને પ્રાસ થવા ચેાગ્ય એવા થાય છે. તે દુ:ખે કરીને પ્રાપ્ત થવા ચાગ્ય તે એવા એક પરમા મા મુખ્યપણે કહી શકાય; અને તેવી સ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવે છે. જો કે પરમાર્થ. માગનું દુલ્લભપણું તેા સર્વાં કાળને વિષે છે, પણ આવા કાળને વિષે તે વિશેષ કરીને