________________
પંચમ કાળ-ક્ષમ કળિકાળ અંગે પાકાર
૫૪૯
આલેખન કરે છે, અને આ કરુણ સ્થિતિથી ઉપજતી અનુક ંપા દર્શાવતી નિષ્કારણુ કરુણા પ્રકાશે છે—શાસ્ત્રોને વિષે આ કાળને અનુક્રમે ક્ષીણપણાં ચેાગ્ય કહ્યો છે; અને તે પ્રકારે અનુક્રમે થયા કરે છે. એ ક્ષીણપણું મુખ્ય કરીને પરમાર્થ સંબંધીનું કહ્યું છે. જે કાળમાં અત્યંત દલ્લભપણે પરમાર્થની પ્રાપ્તિ થાય તે કાળ દુસમ કહેવા ચેાગ્ય છે, જો કે સ કાળને વિષે પરમાથ પ્રાપ્તિ જેનાથી થાય છે એવા પુરુષાના જોગ દુલ્લભ જ છે, તથાપિ આવા કાળને વિષે તેા અત્યંત દુલ્લ હાય છે. જીવાની પરમા વૃત્તિ ક્ષીણપરિણામને પામતી જતી હાવાથી તે પ્રત્યે જ્ઞાનીપુરુષાનાં ઉપદેશનું બળ એછું થાય છે, અને તેથી પરંપરાએ તે ઉપદેશ પણુ ક્ષીણપણાને પામે છે, એટલે પરમાથ માગ અનુક્રમે વ્યવચ્છેદ થવા જોગ કાળે આવે છે.’—અત્રે મુખ્ય કરીને પરમાર્થ સંબંધીનું ક્ષીણુપણુ છે એ જ પચમકાળને દુઃખમ કહેવાનું અંતર્યંત મુખ્ય કારણુ છે એમ સ્પષ્ટ પ્રકાશ્યું છે; અને આ પરમા સંબ ંધીનું ક્ષીણપણું થવાનું મુખ્ય કારણ પણ જેને પરમા પ્રાપ્તિ થઇ છે એવા પરમાર્થ પ્રાપ્ત સત્પુરુષાના જોગ-સત્સંગ મળવા દુર્લભ થઈ પડ્યો છે એ છે, એટલે જીવાને પરમાથ પ્રાપ્તિ દુલભ થઇ પડી છે. અને તેનું પણ અંતગત કારણ એ છે કે હું પરમા પાસું એવી પરમા પ્રત્યે અનુકૂળ વલણુ–સાચી જિજ્ઞાસા ધરાવતી જીવાની પરમાર્થવૃત્તિ ક્ષીણ થતી ચાલી છે, એટલે તે પ્રત્યે જ્ઞાનીના ઉપદેશનું ખળ પણુ ક્ષીણુ થતું જાય છે અને ક્રમે કરીને પરમાથ માગ વ્યવચ્છેદ થવા જેવા—વચ્ચે છૂટી જવા જેવા— ભંગ પામવા જેવા કાળ આવે છે. આમ અંતર્વેદના દર્શાવી શ્રીમદ્ આ વમાનકાળની પરમાર્થ સંબંધી કરુણ પરિસ્થિતિ પેાકારે છે.
· આ કાળને વિષે અને તેમાં પણ હમણા લગભગના સૈકડાથી મનુષ્યની પરમાથ વૃત્તિ બહુ ક્ષીણપણાને પામી છે, અને એ વાત પ્રત્યક્ષ છે. સહજાન ંદ સ્વામીના વખત સુધી મનુષ્યામાં જે સરળ વૃત્તિ હતી, તે અને આજની સરળ વૃત્તિ એમાં મેાટો તફાવત થઈ ગયા છે. ત્યાંસુધી મનુષ્યાની વૃત્તિને વિષે કઈ કઈ આજ્ઞાંક્તિપણું, પરમાની ઈચ્છા, અને તે સંબંધી નિશ્ચયમાં દઢતા એ જેવાં હતાં તેવાં આજે નથી; તેથી તે આજે ઘણું ક્ષીણપણું થયું છે, જો કે હજી આ કાળમાં પરમાર્થવૃત્તિ કેવળ વ્યવચ્છેદ પ્રાપ્ત થઈ નથી, તેમ સત્પુરુષરહિત ભૂમિ થઈ નથી, તાપણુ કાળ તે કરતાં વધારે વિષમ છે, બહુ વિષમ છે; એમ જાણીએ છૈયે’.
સામ આ ચાલુ સૈકાના કાળની પરમાસબંધી કરુણુ સ્થિતિનું ઊંડુ દર્દ ભર્યું" ચિત્ર અત્ર શ્રીમદે આલેખ્યું છે, અને ખેદ દાખવ્યા છે કે લેાકેાની પરમાર્થ વૃત્તિ ઘણી ઘણી ક્ષીણ થઈ ગઈ છે, સરળવૃત્તિ ઘણી ચાલી ગઈ છે, આજ્ઞાંકિતતા, પરમાથ ઇચ્છાનિશ્ચયદૃઢતા ઘણાં ક્ષીણ થઈ ગયાં છે; આવે! આ ઘણુંા વિષમ કાળ આવી પડ્યો છે. આવું આ કાળનું કરુણ સ્વરૂપ દેખી પેાતાને ઉપજતી પરમ અનુક'પા–પરમ કરુણા દાખવતા પરમ કરુણાળુ શ્રીમદ્ પાકારે છે—
• આવું કાળનું સ્વરૂપ જોઇને મેાટી અનુકંપા હૃદયને વિષે અખડપણે વર્તે છે. જીવાને વિષે કાઈ પણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિના ઉપાય એવા જે સર્વોત્તમ