________________
જીવનક્રમ અને જીવનસૂત્રેા
૨૦૫
વેગ પકડતી જઈ તે કેવી પરમ પરાકાષ્ઠાને પામી હતી, તેનું દિગ્દર્શીન અત્ર ગ્રંથમાં યથાસ્થાને કરાવતા રહેશું.
આમ પૂ` આત્મા દૃષ્ટિ અને પૂર્ણ આત્મા પ્રવૃત્તિ જેની પ્રારંભથી છે એવા પરમ આત્માથી –પરમ મુમુક્ષુ શ્રીમના આ સમસ્ત અધ્યાત્મજીવનક્રમનું પરમ રહસ્ય શ્રીમના જીવનમાં એકસૂત્રપણે આતપ્રેત થયેલ આ મુખ્ય જીવનસૂત્રરૂપે અમર વચનમાં પ્રાપ્ત થાય છે—‹ જગને રૂડું દેખાડવા અનતવાર પ્રયત્ન કર્યું; તેથી રૂડુ થયું નથી. કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુએ હજી પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ ને આત્માનુ રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તે અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વભાવે સમજ્યેા છુ; અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે.’ (અ. ૩૭)—આ કૈાત્કીણું જીવનસૂત્ર જ શ્રીમદ્ના પરમ અદ્ભુત પરમ અલૌકિક આત્મા પ્રધાન અધ્યાત્મ જીવનક્રમની રહસ્યચાવી (master-key) છે.
અંતરાત્મપરિણામી શ્રીમા અંતરાત્મા ઊંડા ગભીર તત્ત્વચિંતનપૂર્વક જીવન અને જીવનક્રમ (અ. ૮૪) અંગે ઊંડા વિચાર કરે છે અને અંતરાત્માને પ્રેરે છે—ભાઇ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે. દેહમાં વિચાર કરનારો એઠે છે તે દેહથી ભિન્ન છે ? તે સુખી છે કે દુઃખી ? એ સભારી લે.' તે કમ દુઃખથી દુઃખી છેઅને કદુઃખના કારણેા ટાળવાના ઉપાય તેથી બાહ્યાભ્ય’તરરહિત થવું' એવા જેને નિશ્ચય છે એવા આત્માનુભવી આ અંતરાત્મા ભાવે છે— રહિત થવાય છે. આર દશા અનુભવાય છે. એ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. તે સાધન માટે સ`સગપરિત્યાગી થવાની આવશ્યકતા છે. નિગ્રંથ સદ્ગુરુના ચરણકમળમાં જઇને પડવું ચેાગ્ય છે.’— આત્માનું કદુઃખ ટાળવા માટે તે દુઃખના કારણેાથી ખાહ્યાભ્યતર રહિત થવા સર્વસંગપરિત્યાગની આવશ્યકતા શ્રીમને સુપ્રતીત છે અને તેની જ પાતે ભાવના ભાવે છે, પરંતુ સાથે સાથે અંતરાત્મા પેાતાનું આંતનિરીક્ષણ કરે છે અને પેાતે પેાતાને તાવે છે. જેવા ભાવથી ચડાય તેવા ભાવથી સકાળ માટે રહેવાની વિચારણા પ્રથમ કરી લે.’— જેવા ભાવથી– પ્રવૃદ્ધ માન–વધતા જતા ભાવથી ચડાય તેવા ભાવ સદા અચલ અખ'ડિત અમાધિત રહેવા જોઈએ, અલગ રહેવા જોઇએ, કદી પણ પ્રતિજ્ઞાભંગ થાય એમ ન જ થવું જોઈએ, કદી પણ પાછા પડવું પડે એમ ન જ થવું જોઇએ, ચડતા પરિણામે ચડવું જોઇએ ને પ્રતિજ્ઞાત કા પૂર્ણ પણે ઠેઠ નિર્વાહવું જોઇએ; પ્રતિજ્ઞા નહિ. લેવી એ દોષ નથી, પણ પ્રતિજ્ઞા લીધા પછી તેને કંઈ પણ ખાધા પહેાંચવી કંઈ પણ ભગ્નપરિણામ થવું-ભંગ થયા, તે પ્રતિજ્ઞાભંગના દોષ મહા છે. માટે અત્યારે વમાન આત્મશક્તિનું -આત્મસામર્થ્યનું માપ લઇ પૂર્ણ વિચારથી પગલું ભરવું, નિહું તે મહાદોષનું કારણ થઈ પડે. એટલે જ કહે છે- જો તને પૂર્ણાંકમ મળવાન લાગતા હાય તેા અત્યાગી, દેશત્યાગી રહીને પણ તે વસ્તુને વિસારીશ નહીં.’– પૂર્વ પ્રારબ્ધોદય બળવાન હાય તે અવિરતિ–દેશિવરત રહીને પણ સમ્યગ્દષ્ટિપણે તે આત્મવસ્તુને વિસાર્યા વિના- આત્મ