________________
અંતરાત્માની સમશ્રેણી
તેના અસર લેખ આપણને શ્રીમદ્દે સ. ૧૯૪૬માં લખેલા એક આત્મસંભાષણરૂપ (soliloquy) લેખમાં: પ્રાપ્ત થાય છે (અ. ૧૦૮)
હું જીવ, તું ભ્રષા મા, તને હિત કહું છું. અંતરમાં સુખ છે, બહાર શોધવાથી મળશે નહી. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે; સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થીનું વિસ્મરણ કર, આશ્ચર્ય ભૂલ. સમશ્રેણી રહેવી બહુ દુર્લભ છે; નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચિલત થઈ જશે; ન થવા અચળ ગંભીર ઉપયાગ રાખ. આ ક્રમ યથાયાગ્ય પણે ચાલ્યેા આવ્યે તા તું જીવન, ત્યાગ કરતા રહીશ, મુંઝાઈશ નહીં, નિ ય થઈશ. મા મા, તને હિત કહું છું.
66
અધ્યાત્મનિમગ્ન શ્રીમદ્ પાતાના અંતરાત્માને ઉદ્દેશીને આત્મહિતની—સાચા સુખની વાત કરે છે— હે જીવ! અંતમાં સુખ છે ને તે અ ંતી સમશ્રેણીમાં છે, તે દુલ ભ સમશ્રેણી રાખવા બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કરી- આશ્ચય ભૂલી ખાહ્ય નિમિત્તોને આધીન વત્તત્તી વૃત્તિ ચલાયમાન ન થવા દેવા ‘અચળ ગભીર ઉપયાગ રાખ,’— તું અચળ જેવા અચળ અને સાગર જેવા ગભીર શુદ્ધોપયેાગમાં એવી સ્થિતિ કર કે તે ગમે તેવા ખાદ્ય નિમિત્તોથી પણ ચલાયમાન Àાભાયમાન ન થાય. 'मोहक्खो विहीणो परिणामो अप्पणो हु समो ' મેાહુ-ક્ષેાવિહીન આત્માના પરિણામ એ જ સમ એવા આ સમશ્રેણીના પરિણામધારારૂપ ‘ક્રમ' જેમ રાખવા ઘટે છે તેમ યથાયેાગ્યપણે અખંડ એકધારાથી ચાલ્યા આવ્યેા, તે ‘તું જીવન ત્યાગ કરતા રહીશ,' ત્હારૂં જીવન નિરાખાધપણે નિરાકુલપણે પસાર કરતા રહીશ, માહ્ય વ્યવહારની જગાલમાં મુંઆઈશ નહી', આત્મપરિણામની ચંચલતારૂપ ભયથી રહિત ‘નિર્ભય' થઈશ.
""
પણ વિષમ માહ્યનિમિત્તસંજોગામાં સમશ્રણી કેમ રાખવી ? એ ક્રમ કેમ જાળવવે? ઉપયેાગ કેમ સંભાળવા ? તે માટે નિવિકલ્પ થવું જોઇએ એવી અંતર્ભાવનાથી પરમ ભાવિતાત્મા શ્રીમદ્ ઉક્ત પ્રકારે પેાતાના આત્માને પેાતાના ઉપયેાગ સભાળવાની હિતશિક્ષા આપી નાના પ્રકારના વિકલ્પા ત્યજવાની ભાવના ભાવે છે—
આ મારૂં છે એવા ભાવની વ્યાખ્યા પ્રાચે ન કર. આ તેનું છે એમ માની ન એસ, આ માટે આમ કરવું છે, એ ભવિષ્યનિય ન કરી રાખ. આ માટે આમ ન થયું હાત તા સુખ થાત એમ સ્મરણ ન કર. આટલું આ પ્રમાણે હેાત તા સારૂ એમ આગ્રહ ન કરી રાખ. આછું મારા પ્રતિ અનુચિત કર્યું એવું સંભારતા ન શીખ. આણે મારા પ્રતિ ઉચિત કર્યું" એવું સ્મરણ ન રાખ. આ મને અશુભ નિમિત્ત છે એવા વિકલ્પ ન કર. આ મને શુભ્ર નિમિત્ત છે એવી દૃઢતા માની ન એસ. આ ન હેાત તે હું અધાત નહીં એમ અચળ વ્યાખ્યા નહીં કરીશ. પૂર્વક બળવાન છે, માટે આ મધા પ્રસંગ મળી આવ્યા એવું એકાંતિક ગ્રહણ કરીશ નહીં. પુરુષા ના જય ન થયા એવી નિરાશા મરીશ નહી’
૨૩૩
આમ મારા–તારા સંબંધી, ભૂત-ભવિષ્યત સંબંધી, ઉચિત-અનુચિત સંબંધી, શુભ્ર નિમિત્ત-અશુભ નિમિત્ત સંબંધી, પૂર્ણાંક -પુરુષાર્થ સંબંધી વિકલ્પાથી આત્માને
24-30