________________
૧૦
અધ્યાત્મ રાજય$
લખ્યું છે—ક્ષાયિક ચારિત્રને સભારીએ છીએ ’,—જડપરિણતિને ત્યાગ જ્યાં કરાય છે એવી ક્ષાયિક ચારિત્રદશાનું શ્રીમદ્ સ્મરણ કરી રહ્યા છે, તેમ જ પત્રાંક ૩૧૫ માં પણ સ્પષ્ટ કથે છે—આત્મસંયમને સંભારીએ છીએ, યથારૂપ વીતરાગતાની પૂર્ણતા ઇચ્છીએ છીએ.’
આ વીતરાગતાની પૂર્ણતાની જ ઇચ્છા-કામના સિવાય જેને ખીજી કોઈ ઇચ્છાકામના નથી એવા પૂર્ણકામ શ્રીમદ્ સુભાગ્ય પરના પત્રમાં (અ’૩૬૦). ‘જ્યાં પૂર્ણ કામતા છે ત્યાં સજ્ઞતા છે,' એ મથાળું મૂકી લખે છે—જેને મેાધબીજની ઉત્પત્તિ હાય છે તેને સ્વરૂપસુખથી પરિતૃપ્તપણું વતે છે અને વિષય પ્રત્યે અપ્રયત્નદશા વર્તે છે. જો જીવને પરિતૃપ્તપણું વાઁ કરતું ન હાય, તેા અખ`ડ એવા આત્મધ તેને સમજવા નહીં.’ આનું સ્પષ્ટીકરણ કરતાં બીજા પત્રમાં શ્રીમદ્ સુભાગ્યને લખે છે—અત્રે આત્મતા હૈાવાથી સમાધિ છે. અમે પૂર્ણ કામપણા વિષે લખ્યું હતું તે એવા આશયથી લખ્યું છે કે જે પ્રમાણે જ્ઞાનનું પ્રકાશવું થયું છે, તે પ્રમાણે શબ્દાદિ વ્યાવહારિક પદાને વિષેથી નિસ્પૃહપશુ વતે છે; આત્મસુખે કરી પરિતૃપ્તપણુ વતે છે; અન્ય સુખની જે ઈચ્છા નહીં થવી, તે પૂજ્ઞાનનું લક્ષણ છે, આ પરથી પૂર્ણ કામ શ્રીમદનું ચિત્ત કેવું નિર્વિષય છે તે સમજાય છે; અને એ જ શ્રીમદ્નના ઇંદ્રિયસયમ છે, જેને યથાથ એપ ઉપજ્યેા છે એવા યથાર્થ એધસ્વરૂપ મૂર્ત્તિમાન્ એધપુરુષ શ્રીમદ્દ એ સ્વરૂપમાં જX નિત્ય રત છે, એમાં જ નિત્ય તુષ્ટ છે, એમાં જ નિત્ય પતૃિપ્ત છે, અને એ સ્વરૂપસુખમાં જ નિત્ય નિમગ્ન છે, એને અન્ય ઇંદ્રિયજન્ય પૌદ્ગલિક સુખની કામના કયાંથી હેાય ? સચલ સ`સારી ઇંદ્રિયરામી. મુનિ ગુણુ આતમરામી રે; મુખ્યપણે જે આતમરામી, તે કહિયે નિષ્કામી રે,’—સકલ સ`સારી ઇંદ્રિયરામી હાય છે, પણ મુનિગુણ આત્મારામીડાય છે, મુખ્યપણે કથનમાત્ર નહિં પણ પરમા સપણે જે આત્મરામી છે તે જ નિષ્કામી છે.
શ્રીમદ્ ભાવથી આવા મુખ્યપણે આત્મારામી નિષ્કામી મહામુનિ છે, જેના સવ કામ પૂર્ણ વિરામ પામ્યા છે એવા પૂર્ણ કામ-નિષ્કામ પરમ ભાવિવરિત ભાવસાર્યુ છે. આવા આત્મારામી શ્રીમના વિષયવિરાગજન્ય ઇન્દ્રિયસચમ અનન્ય છે; અને જેના રામમાં પણ રાગદ્વે જિન્ય હિંસાના ઉદ્દભવ જ નથી અને જેના પ્રદેશે પ્રદેશે અનત કરુણા જ ભરી છે એવા પરમકૃપાળુ ભાવદ્યાસાગર પદ્મ અહિંસક શ્રીમના પ્રાણુસંયમ તા અનન્ય હાય એમાં પૂછ્યું જ શું? આવા પરમ સૉંચમી પરમ વિરાગી આત્મારામી આત્માનંદી શ્રીમદ્ પત્રાંક ૬૦૩માં લખે છે— જ્ઞાનીપુરુષને જે સુખ વતે છે, તે નિજસ્વભાવમાં સ્થિતિનું વર્તે છે. બાહ્ય પદ્મા'માં તેને સુખબુદ્ધિ નથી, માટે તે તે પદાર્થીથી જ્ઞાનીને સુખદુઃખાદિનું વિશેષપણું કે ઓછાપણું કહી શકાતું નથી. × ૪ વાયુફેર હાવાથી વહાણુનું બીજી તરફ ખેંચાવું
×
<<
एदरिदो णिचं संतुट्ठो होहि णिश्वमेदा ।
ટ્રેન દોદ્િ તિનો હોદ્દ તુરૢ વત્તમં સોમ્નું । ’સમયસાર ગા. ૨૦૬