________________
શ્રીમા જીવન્મુક્તદ્દશાની અમૃતાનુભવ
૩૪૩
એટલે મેાક્ષ જો ન જ હાય તેા પછી તે માટે પ્રયત્ન પણ શા માટે કરવા જોઈએ ? એવા સહજ પ્રશ્ન ઊઠે. આનું સમાધાન કેમ થઈ શકે? એ ગૂઢ પ્રશ્નનું સમાધાન કરતાં શ્રીમદ્ સૌભાગ્ય પરના આ જ પત્રમાં સ્યાદ્વાદશૈલીએ અદ્ભુત ખુલાસેા કરે છે
‘નીચે એક વાકયને સહેજ સ્યાદ્વાદ કર્યું છે. “આ કાળમાં કાઈ મેાક્ષે ન જ જાય.” “ આ કાળમાં કોઈ આ ક્ષેત્રથી મેાક્ષે ન જ જાય.” આ કાળમાં કાઈ આ કાળના જન્મેલા આ ક્ષેત્રથી મેક્ષે ન જાય.” “આ કાળમાં કાઈ આ કાળને જન્મેલે સર્વથા ન મુકાય.” “ આ કાળમાં કાઈ આ કાળને જન્મેલે સવક થી સવ થા ન મુકાય.”—હવે એ ઉપર સહજ વિચાર કરીએ. પ્રથમ એક માણુસ મેલ્યા કે આ કાળમાં કાઈ મેાક્ષે ન જ જાય. જેવું એ વાકચ નીકળ્યું કે શંકા થઈ. આ કાળમાં શું મહાવિદેહથી મેાક્ષે ન જ જાય? ત્યાંથી તેા જાય, માટે ફરી વાકચ ખેલા. ત્યારે બીજી વાર કહ્યું—આ કાળમાં કાઇ આ ક્ષેત્રેથી મેક્ષે ન જાય. ત્યારે પ્રશ્ન કર્યુ કે જમ્મૂ, સુધર્માસ્વામી ઇત્યાક્રિક કેમ ગયા? એ પણ આ જ કાળ હતા, એટલે ફરી વળી સામેા પુરુષ વિચારીને ખેલ્યા : આ કાળમાં કાઈ આકાળના જન્મેલેા આ ક્ષેત્રેથી મેાક્ષે ન જાય. ત્યારે પ્રશ્ન કર્યું કે, કેાઇનું મિથ્યાત્વ જતું હશે કે નહીં? ઉત્તર આપ્યા –હા જાય. ત્યારે ફ્રી કહ્યું કે, તે મિથ્યાત્વ જાય તે મિથ્યાત્વ જવાથી મેાક્ષ થયે કહેવાય કે નહીં? ત્યારે તેણે હા કહી કે એમ તેા થાય. ત્યારે કહ્યું : એમ નહીં પણ એમ હશે આ કાળમાં કોઈ આ કાળના જન્મેલેાસ કર્યાંથી સથા ન મૂકાય.— આમાં પણ ઘણા ભેદ છે; પરતુ આટલા સુધી કદાપિ સાધારણ સ્યાદ્વાદ માનીએ તે એ જૈનનાં શાસ્ત્ર માટે ખુલાસે થયેા ગણાય.
"
આટલે ખુલાસેા કરી શ્રીમદ્ આગળ લખે છે. વેદાંતાદિક તેા આકાળમાં સથા સČકમ થી મુકાવા માટે જણાવે છે. માટે હજી પણ આગળ જવાનું છે. ત્યારપછી વાકયસિદ્ધિ થાય. આમ વાકય ખેલવાની અપેક્ષા રાખવી એ ખરૂં.' અર્થાત્ આ સ` અપેક્ષાએ લક્ષમાં રાખી સ્યાદ્વાદને માધ ન આવે એમ વાકચ ખેલવું જોઈ એ, ત્યારે જ પછી આ વાચ અરાબર છે એમ સ્યાદ્વાદ અનેકાંતપ્રમાણથી હજી વાકચસિદ્ધિ થાય, સાક્ષાત્ મેાક્ષપ્રાપ્તિરૂપ વસ્તુસિદ્ધિ' તા થાય ત્યારે ખરી ! આમ આ કાળમાં મેાક્ષ ન જ હોય એ એકાંતિક વાકય પણુ સહસા વગર વિચારે નિરપેક્ષપણે ન ખેલતાં અવિકલ અનેકાંતિક સ્યાદ્વાદશૈલીએ કેવી અપેક્ષા રાખી મેલવું જોઇએ તે અત્ર નિષ્ણુષ યુક્તિથી બતાવી આપી શ્રીમદ્દ લખે છે. પરંતુ જ્ઞાન ઉપયા વિના એ અપેક્ષા સ્મૃત થાય એમ બનવું સંભવિત નથી. કાં તેા સત્પુરુષની કૃપાથી સિદ્ધિ થાય.’ આ ઉપરથી એમ સૂચવ્યું કે સ્યાદ્વાદદશી અમને તે તથારૂપ વસ્તુસિદ્ધિરૂપ જીવન્મુક્તદશાનું સાક્ષાત્ અનુભવજ્ઞાન ઉપજયું છે, એટલે જ આ બધી સ્યાદ્વાદશૈલીની અપેક્ષા પણ મૃત થાય છે, અને બીજાને પણ તથારૂપ સત્ન પામેલા સત્પુરુષની કૃપાથી સિદ્ધિ થાય.
છેવટે થાડુ' લખ્યું ઘણું કરી જાણજો. ઉપર લખી માથાકૂટે લખવી પસંદ નથી'