________________
૧૩૮
અધ્યાત્મ રાજચંદ્ર
કાઈ પ્રસંગેાની નેાંધ પણ મળે છેઃ (૧) પદમશીભાઈ ઠાકરશીએ પેાતાની પરિચયનાંધમાં નોંધ્યું છે કે-સાયલામાં ૧૯૫૩ના જેઠ વદ ૧૦ના દિને શ્રી સેાભાગના દેહ જે વખતે છૂટયા તે જ વખતે સવારના દશ-અગીયારના સુમારે પૂજ્યશ્રી (શ્રીમદ્) ઠંડા પાણીએ પહેરેલા લુગડા સહિત નાહ્યા હતા,જોકે તેઓ હુંમેશ ગરમ પાણીથી નહાતા હતા. તે પછી આશરે એક કલાક રહી શ્રી સેાભાગભાઈના દેહ છૂટવાના સમાચાર તારથી મળ્યા હતા. આ પ્રસંગ સૂચવે છે કે સેંકડો માલ દૂર અનેલેા શ્રીસેાભાગના દેહેાત્સગ પ્રસંગ શ્રીમદે તત્ક્ષણુ જ સ્વયં જ્ઞાનખળથી જાણ્યેા હતેા. (૨) કાવિઠાવાળા શેઠ ઝવેરભાઇ ભગવાનભાઇએ જાતિઅનુભવના એક પ્રસંગ નાંખ્યા છે--૧૯૫૩ના પાષમાં વવાણીયા જવા વૃત્તિ થઈ. સગાંસંબંધી તથા મુમુક્ષુ સર્વે મળી લગભગ ૨૪ા ટીકીટ થઈ હતી; ત્યાં મારખી માણસ સામેા મળેલ, તેણે કહ્યું કે સાહેબજી અત્રે છે, તમને તેડવા માકલેલ છે. મેં કહ્યુ...–તેમણે શાથી જાણ્યું ? તેણે કહ્યું-તે હું કંઈ જાણતા નથી. ફક્ત ગુજરાતીને વવાણિયે જતા રોકી અહીં લાવા એમ કહેલ છે. ઝવેરચંદભાઈએ કોઇને ખખર આપ્યા ન હતા ને એ તે વવાણીયે જવા માગતા હતા, શ્રીમદ્ન મેારીમાં બિરાજમાન હતા એની તેમને ખબર પણ ન હતી, ત્યાં વચ્ચે મેારખી જ તેમને ઉતાર્યા, તે જ્ઞાનબળે તેમનું આગમન જાણનારા શ્રીમના અદ્રિય જ્ઞાનના જ ચમત્કાર હતા.
આ બધા પ્રસંગેા સૂચવે છે કે શ્રીમમાં અતદ્રિય જ્ઞાનશકિત લઘુવયથી જ હતી અને તે ઉત્તરાત્તર વૃદ્ધિંગત થતી જતી હતી. મતિ–શ્રુતઆદિ પાંચ જ્ઞાનમાં મન— ઈંદ્રિયની સહાયથી ઉપજતા મતિ-શ્રુત જ્ઞાન પરાક્ષ ગણાય છે; અને મન-ઇંદ્રિયની સહાય વિના આત્માને પ્રત્યક્ષ સાક્ષાત્ ઉપજતા અવધિ-મનઃપવ–કેવળજ્ઞાન પ્રત્યક્ષ ગણાય છે. રા જ્ઞાના કાંઈ કલ્પિત કે કલ્પનારૂપ નથી, પણ યથા પરમા સત્ છે, એના સત્ય કાર આપણને શ્રીમદ્નના આ અદ્ભુત આત્મચારિત્રમય ચરિત્ર પરથી થાય છે. આવા અત ંદ્રિય જ્ઞાનના ગુપ્ત ચમત્કારને પામેલા કેાઈ અલૌકિક દિવ્ય જ્ઞાની પુરુષ જ લખી શકે એવા આ આત્મખલસંપન્ન ટ ંકેત્લી અનુભવસિદ્ધ વચન જે શ્રીમદે આગળ ઉપર સૌભાગ્યલાઈ પરના પત્રમાં (અ. ૬૭૯) લખ્યા છે, તે આની સાક્ષી પૂરે છે–
જિનાગમમાં મતિશ્રુતઆદિ જ્ઞાનના પાંચ પ્રકાર કહ્યા છે. તે જ્ઞાનના પ્રકાર સાચા છે, ઉપમાવાચક નથી. અવધિ, મનઃપ વાદિ જ્ઞાન વત્તમાનકાળમાં વ્યવચ્છેદ જેવાં લાગે છે, તે પરથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવાં ચે।ગ્ય નથી. એ જ્ઞાન મનુષ્ય જીવેાને ચારિત્રપર્યાયની વિશુદ્ધ તારતમ્યતાથી ઉપજે છે. વત્તમાનકાળમાં તે વિશુદ્ધ તારતમ્યતા પ્રાપ્ત થવી ફુલ્લભ છે, કેમ કે કાળનું પ્રત્યક્ષ સ્વરૂપ ચારિત્રમેાહનીય આદિ પ્રકૃતિના વિશેષ બળસહિત વત્ત તું જોવામાં આવે છે. સામાન્ય આત્મચારિત્ર પણ કેાઈક જીવને વિષે વત્ત વા ચાગ્ય છે, તેવા કાળમાં તે જ્ઞાનની લબ્ધિ વ્યવચ્છેદ જેવી હાય એમાં કંઈ આશ્ચય નથી, તેથી તે જ્ઞાન ઉપમાવાચક ગણાવા ચાગ્ય નથી. આત્મસ્વરૂપ વિચારતાં તેા તે જ્ઞાનનું ક'ઈ પણ અસંભવિત– પશું દેખાતું નથી. સર્વાં જ્ઞાનની સ્થિતિનુ ક્ષેત્ર આત્મા છે, તેા પછી અવિધ, મનઃપ વાદિ જ્ઞાનનુ' ક્ષેત્ર આત્મા હાય એમાં સંશય કેમ ઘટે ?’
"