________________
મેાક્ષના માગ એ નથી ’ : મતભેદાતીત મેાક્ષમાગ ની એકતા
૧૯૭
ઊંડાણમાંથી સહજ નિરૂપ આ આત્મભાષા સરી પડી છે. આત્માને જાણી શ્રદ્ધી આત્મામાં જ વવું એ જ એક અખંડ વિશ્વવ્યાપી સર્વગ્રાહી મેાક્ષમાર્ગ છે, અને મેહગ્રંથિને છેદી જે સભ્યદૃષ્ટિ જ્ઞાની પુરુષ આત્મામાં જ વત્તું છે, ‘આત્મત્વને’-શુદ્ધ આત્માપણાને પામ્યા છે તે જ ખરેખરા નિથ વીતરાગ છે; એટલે આત્મત્વને પામેલા સભ્યદૃષ્ટિ જ્ઞાની વીતરાગ આત્માએ આચરેલા નિગ્રંથ વીતરાગમાં એ જ એક વાસ્તવિક મેાક્ષમાર્ગ છે, આત્મા આત્માને જાણી-શ્રદ્ધી આત્મામાં જ વત્તે એ જ મેાક્ષમાગ છે, તેમાં ભેદની સંભાવના જ નથી અને એટલે જ મેાક્ષના માળ એ નથી' એ શબ્દોથી પ્રારંભાતા, અમર પત્રમાં (અ. ૫૪) પરમ ભાવિતાત્મા શ્રીમદ્ નિર્ગ'થ મહાત્માઓને નમસ્કાર
કરી લખે છે—
"
મેાક્ષના માર્ગ એ નથી, જે જે પુરુષો મેક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા સત્પુરુષો એક જ મા`થી પામ્યા છે, વર્તમાનકાળે પણ તેથી જ પામે છે; ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. તે માગ માં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદાભેદ નથી, માન્યામાન્ય નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિમા છે, તથા તે સ્થિર માર્ગ છે, અને સ્વાભાવિક શાંતિસ્વરૂપ છે. સકાળે તે માનું હોવાપણું છે, જે માન સને પામ્યા વિના કોઇ ભૂતકાળે મેક્ષ પામ્યા નથી, વર્તમાનકાળે પામતા નથી, અને ભવિષ્યકાળે પામશે નહી.'
જો આમ છે તે પછી જિને ઉપદેશેલ આટલી બધી ક્રિયાએ અને ઉપદેશેાનું પ્રયેાજન શું ? તેનું પરમ રહસ્ય પ્રકાશતાં શ્રીમદ્ન લખે છે— શ્રી જિને સહસ્રગમે ક્રિયાએ અને સહસ્રગમે ઉપદેશે એ એક જ માગ આપવા માટે કહ્યાં છે અને તે માને અર્થે તે ક્રિયાએ અને ઉપદેશે બહુણ થાય તે સફળ છે અને એ માને ભૂલી જઈ તે ક્રિયાઓ અને ઉપદેશેા ગ્રહણ થાય તે સૌ નિષ્ફળ છે.' આટલું લખી તે માનું ત્રણે કાળમાં અભેદ એકપણુ દર્શાવતા ટંકેત્ઝીણુ અમૃત વચના પ્રકાશે છે—
· શ્રી મહાવીર જે વાટેથી તર્યા છે તે વાઢેથી શ્રીકૃષ્ણ તરશે. જે વાઢેથી શ્રીકૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યાં છે. એ વાટ ગમે ત્યાં બેઠાં, ગમે તે કાળે, ગમે તે શ્રેણમાં, ગમે તે ચેાગમાં જ્યારે પમાશે, ત્યારે તે પવિત્ર, શાશ્વત, સત્પદના અનંત અતી'દ્રિય સુખને અનુભવ થશે તે વાત સ` સ્થળે સંભવિત છે. ચેાગ્ય સામગ્રી નહીં મેળવવાથી ભવ્ય પણ એ મા પામતાં અટકથા છે, તથા અટકશે અને અટકચા હતા.’
જો આ મેક્ષમાગ આવા અભેદ એકરૂપ છે તે મુમુક્ષુએ શું કરવું ? તેના ઉત્તરમાં કેઈપણુ ધમ સબધી મતભેદ રાખવા છેડી દઈ એ જ એક માર્ગ શેાધન કરવેા એવા પરમ આશયગંભીર વચને આલેખે છે: ‘કોઈપણ ધર્માંસંબંધી મતભેદ રાખવા છેડી દઇ એકાગ્રભાવથી સભ્યાગે જે મા સ ંશોધન કરવાના છે, તે એ જ છે. માન્યામાન્ય, ભેદાભેદ કે સત્યાસત્ય માટે વિચાર કરનારા કે એધ દેનારાને, માક્ષને માટે જેટલા ભવનેા વિલંબ હશે, તેટલા સમયને (ગૌણુતાએ) સ ંશાધક ને તે