________________
અવધાન કાવ્યાનું રસદર્શન અને શતાવધાની કવિનું ભવ્ય વ્યક્તિત્વ ૧૧૫
સુગધ પ્રસરાવે છે–ફેલાવે છે. (૬) કમળ પરથી કવિએ અન્યાક્તિ કરી છે : (ભમરી જાણે કમળને કહે છે—). હે કમળ! તને મનરંજનના માહ થયેા છે, તેથી તને તરણિથી—સૂર્ય થી કદી દ્રોહ થાય નહિ, એટલે ઉગતા સૂર્યેજ તું પણુ ખીલે છે, તું યાચકર'જનમાં સહેજ ઉદાર થા! અર્થાત્ સૂર્ય ઉગે ત્યારે તું ખીલે છે ને આથમે ત્યારે તું ખીડાય છે, એમ તું મિત્રની–સૂર્ય ની અખંડ મૈત્રી જાળવી તેને કદી દ્રોહ નહિં કરતાં હારૂં મનેારંજન કર્યાં કરે છે; હું ત્હારા રસપાનની યાચના દિનરાત કરી રહ્યો છું, તે તું આ યાચકના રોંજનમાં સહેજ ઉદાર થા! આ અન્યાક્તિથી કવિએ માત્ર ભાગવિલાસથી મનાર...જનમાં જ મેહમૂઢ બનેલા શ્રીમંતને બેધ આપ્યા છે— તું દાનાદિથી યાચકર’જનમાં સહેજ ઉદાર થા ! (૭) છ્યિા એ પર કાવ્ય રચવાનું કહેવામાં આવતાં કવિએ શીઘ્ર કાવ્યમાં અદ્ભુત બેષ અવતાર્યાં છે—આપ આજે ઉદધિજલની–સાગરજલની આકૃતિ દેખા! દેખા! જ્યાં સાંજે—સંધ્યા સમયે આબરૂ સહિત માજા થી છલક છલકે છે, અર્થાત્ સમુદ્ર પેાતાની મર્યાદા ન છેડે એ આબરૂ સહિતપણે—એ આબરૂને આંચ ન આવે એવી રીતે મેાજાની છેાળા ઉછળે છે; આ ઉપરથી જનસમૂહને શિક્ષા-શિખામણ પામવી ચેાગ્ય છે એમ માનેા કે—માટા-મહત્ જ઼ના પેાતાની ગતિ'–ચાલ–રીતિ છેડે નહિં એમ તમે નિશ્ચયથી પ્રમાણેા-પ્રમાણ કરા ! –મેાટા છેડે નહિ' નિજ ગતિ એમ નિશ્ચે પ્રમાણેા.’ સાગર પરથી કવિએ કેવા આશયગંભીર મેધ અવતાર્યું છે ! અવધાનપ્રસંગના આ ઉદાહરણરૂપ સાતે કાવ્યેા એવા રસપ્રદ એધપ્રદ છે કે અવકાશઅભાવ છતાં તે અત્રે અવતારવાની લાલચ રેકી શકાતી નથી :——
(ભૂજ ગી) ‘ખજે છે જીએ જે ડંકા અનેકે, ગણા સૂચવે તેહ આવું વિવેકે; અજે કાળ−ડકા શિરે આમ જોશેા, ઘડિયાળના આપ દેખા તમાશે.
(માલિની) ધન કણ ધૂળ થાશે મૂખને હાથ જાતાં, ધૂળ પણ ધન થાશે સુજ્ઞ સાથે પલાતાં; લઇ કર ઘટકારે ઈંટ દૃષ્ટાંત દ્વીધુ, મહિતલ ઉપયાગી પાત્રને ચાગ્ય કીધુ. (ભુજંગી) અરે! સંપની વાત તે એર માના, કહું એક દૃષ્ટાંત તેને પિછાના; મળે જો લઘુ થાય તેા કામ સિદ્ધ, નળિયાં-સમાજે રહ્યું તે પ્રસિદ્ધ. (ઉપજાતિ) પાણી વિના કામ કશું ન થાય, પાણી વિના કેમ કરી લખાય ? પાણી વિના ચાકરી કેમ થાય ? પાણી વિના ના ઘડીયે જિવાય. (વસ'તતિલકા) વ્હાલી વિશેષ વનિતા વપુએ સુવાન, વર્તાય છે વદનમાં વધુની સમાન; વાણી વિષે વિમળતા વધતી વસી છે, વા’! વીર હૈ વીર સ્થળે હમણાં ધસી છે. (ગીતિ) જીએ પવનની રીતિ, પુષ્પ સુગધ સદૈવ ફેલાવે; તેમજ મિત્ર ખરા તે, આ વિશ્વે યશ સુગંધ પ્રસરાવે.
(પદ્ધતિર) થયા તુજને મનરંજન મેાહ, તરણ થકી થાય કદી ન દ્રોહ; ખીલે પણ તું ઊગતાં સૂરએ જ, ઉદાર થા યાચક રંજન સે’જ.