________________
નળ દમયંતી
//૪૧૯ો નરકમાં નારકની જેમ ત્યાં ગુફામાં ભાંગેલા દાંતવાળો હું અત્યંત પીડા વડે સાત દિવસ રહ્યો. I૪૨lી તાપસોએ અનિષ્ટ વાર્તાની જેમ મારી કોઈએ વાત પણ ન કરી. જેમ વ્યાધિ ગઈ હોય તેમ હું ગયે છતે વિશેષ પ્રકારે તેઓ ખુશ થયા. ૪૨૧ી તેથી તેઓ તરફ મારા ક્રોધરૂપી બળતા અગ્નિમાં તેઓની અવગણના ઘીની આહુતિ જેવી થઈ. ૪૨૨ા અનંતાનુબંધિ ક્રોધ વડે દુર્મનવાળો હું મર્યો. તે જ તાપસોના અરણ્યની ગુફામાં સાપપણે ઉત્પન્ન થયો. //૪૨૩ll ક્યારેક તમને ડંસવા માટે ઊંચી ફણાવાળો હું દુષ્ટાત્મા દોડ્યો. તમારા વડે નમસ્કાર મંત્ર બોલાયો. તે મારી ગતિને રોકનાર થયો. અર્થાત્ હું થંભી ગયો. II૪૨૪l. મારી શક્તિ નષ્ટ થતાં શાંતિને માટે હું કોઈ એક ગુફામાં રહ્યો અને ત્યાં જીવોના માંસ વડે મેં જીવન નિર્વાહ કર્યો. //૪૨૫ll હે માતા ! એક વખત પૂર્વે વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે તાપસોની આગળ અભૂત ધર્મને બતાવતાં મેં તમને સાંભળ્યા. //૪૨કો જે કોઈ દયા વગરનો અને કુર કર્મને કરનારો જીવને હણે છે, તે અરણ્યમાં માર્ગભ્રષ્ટ થયેલાની જેમ સંસારમાં ભમે છે. (૪૨૭ળી તે સાંભળીને મેં વિચાર્યું કે, હંમેશાં જીવહિંસામાં રક્ત, દયા વગરનો સર્પ એવો હું કઈ દુર્ગતિમાં જઈશ ? I૪૨૮ જટારૂપી મુગુટને ધારણ કરતા તાપસો મારા વડે ક્યાંક પણ જોયા છે, એમ ઊહાપોહ કરતાં મને જાતિસ્મરણ થયું. I૪૨થી જાણે કે અરીસામાં પ્રતિબિંબને જોતો હોઉં તેમ પૂર્વ જન્મના સમગ્ર વૃત્તાન્તને મેં સાક્ષાત્ જોયા. ૪૩૮ll ત્યારબાદ ઉત્પન્ન થયેલા વૈરાગ્યવાળો પોતાના આત્માને નિંદા કરતા એવા બુદ્ધિમાન ઋષિની જેમ અનશન સ્વીકારીને હું મરી ગયો. //૪૩૧ી હે માત ! તમારા પ્રભાવથી હું કુસુમસમૃદ્ધ વિમાનમાં સૌધર્મ દેવલોકમાં પુષ્પ જેવી કાંતિવાળો ઉત્તમ દેવ થયો છું. l૪૩રા હે માતા ! તમારા ધાર્મિક વચનને જો ત્યારે સાંભળ્યું ન હોત તો કોણ જાણે છે કે હું કઈ દુર્ગતિમાં ગયો હોત. ૪૩૩ll અવધિજ્ઞાન વડે હમણાં હે માતા ! તમને અહીં રહેલા જાણીને ધર્મદાત્રીને નમસ્કાર કરવા માટે તમારો શિષ્ય હું અહીં આવ્યો છું. I૪૩૪ll મને હમણાં આજ્ઞા કરો, હું શું કરું ? ત્યારે દમયંતીએ કહ્યું કે, હું કલ્યાણને કરનાર ! તું દરરોજ અરિહંતના ધર્મને કર. ૪૩પી તે તાપસીને પ્રીતિપૂર્વક સારી રીતે બોલાવીને પ્રથમથી ઉજ્વલ એવા તેણે સમગ્ર પૂર્વના કોપની ક્ષમાપના કરી. I૪૩કી બિલમાંથી તે સર્પ સંબંધી ફણાને કાઢીને પર્વતને વિષે લટકાવીને કહ્યું. કોઈ પણ બુદ્ધિશાળી વડે કોપ ન કરવો જોઈએ. ll૪૩૭ી હે હો ! કોપના આ વિપાકને વારંવાર જુવો. તપને તપતા દેહવાળો પણ કર્પર તાપસ સર્પપણું પામ્યો. l૪૩૮ ભૈમીથી (પ્રતિબોધ પામીને) પહેલા શ્રાવક થયેલા કુલપતિએ શિષ્યનું વૃત્તાંત જોઈને સાધુની પાસે ત્યારે વ્રત યા.... II૪૩૯ો કેવલી ભગવંતે પણ તેને કહ્યું. મારા જે ગુરુ શ્રી યશોભદ્રસૂરિ મ. છે, તે વ્રતને આપશે. I૪૪ll આશ્ચર્યચકિત લોચનવાળા કુલપતિએ ફરીથી કહ્યું કે, હે ભગવંત ! કયા વૈરાગ્યના યોગથી આપે વ્રતને ગ્રહણ કર્યું ? I૪૪૧
ત્યારે કેવલિ ભગવંતે કહ્યું કે, કૌશલ દેશનું રાજ્ય નળનો નાનો ભાઈ કુબેર કરે છે, તેનો હું નંદન છું. I૪૪રા આ બાજુ ભંગા નગરી અને તેનો રાજા કેસરી, તેની પુત્રી બંધુમતી, તેણે તેણીને મને આપી. //૪૪૩. ત્યાં જઈને પિતાની આજ્ઞાથી હું તેણીને પરણ્યો. કામદેવ જેમ રતિની સાથે તેમ હું તેણીની સાથે ચાલ્યો. ૪૪૪ll તારાઓની સાથે જેમ ચંદ્રમા તેમ ઘણા શિષ્યોથી પરિવરેલા ધર્મને બતાવતા આ ગુરુ વચમાં મારા વડે જોવાયા. //૪૪પીત્યાં તે મુનિરાજને કલ્યાણકારી ભક્તિવાળા મેં વંદન કર્યા. કર્ણરૂપી મૃગલીને ખુશ કરનાર ગીત જેવા વ્યાખ્યાનને મેં સાંભળ્યું. ll૪૪લા વ્યાખ્યાનના અંતે મેં પોતાના જીવિતને ગુરુને પૂછ્યું અર્થાત્ આયુષ્ય પૂછ્યું. શ્રુતના ઉપયોગથી જાણીને તેમણે પાંચ દિવસનું કહ્યું. ૪૪૭lી ત્યારે મેં વિચાર્યું