________________
આકાંક્ષામાં રાજા અને અપાત્ય કથા
૩૪૭
કાંક્ષાને કરવા, નહિ કરવામાં રાજા અને મંત્રીની કથા.
હમણાં વિજુગુપ્સામાં કથાનકને કહે છે. અહી પર્યન્તના દેશમાં શાલિ ગામમાં મહાજનવાળો ધનમિત્ર નામનો શ્રાવક હતો. તેને ધનશ્રી નામની પુત્રી હતી. ll૧/l અને તેણીનો પાણીગ્રહણનો મહોત્સવ પ્રવર્તમાન હોતે છતે તાપથી પીડિત થાકી ગયેલા કેટલાક મુનિઓ આવ્યા. //રાન હવે માતા-પિતા વડે તેણી કેહવાઈ હે પુત્રી ! આ તારો મહોત્સવ છે. તેથી સુપાત્રમાં દાનવડે આજે તું પુણ્યને મેળવા. ll દિવ્ય અંગરાગની સુગંધીવાળી વિકસ્વર શૃંગારથી મનોહર એવી તેણીએ ત્યાર પછી અતિપ્રમોદ વડે તેઓને પડિલાવ્યા. I૪ો પરસેવો અને મલથી ખરડાયેલા વસ્ત્રવાળા મુનિઓની દુર્ગધને ત્યારે સૂંઘીને જુગુપ્તા સહિત તેણે વિચાર્યું. પII શ્રી વીર સ્વામી વડે સુંદર એવો સાધુ ધર્મ પ્રકાશાયો છે. પરંતુ વસ્ત્ર-અંગનું પ્રક્ષાલન નથી કરવાનું તે કેવલ અસુંદર છે. Iકા અને તે સાધુથી જુગુપ્સાથી પ્રાપ્ત કરેલ દુર્જર કર્મની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના પોતાના આયુષ્યનો ક્ષય થયે છતે તેણી મરી. ૭ી.
હવે રાજગૃહી નગરીમાં વેશ્યાની કુક્ષીમાં ઉત્પન્ન થઈ અને ગર્ભમાં રહેલી પણ તેણી માતાને અત્યંત દુઃખ આપનારી થઈ. llો તેથી તે ગર્ભને પાડવા માટે વેશ્યાએ ઘણા ઔષધોને પીધા. પરંતુ ગાઢ કર્મ બાંધેલ હોવાથી તેણી ગર્ભથી પડી નહિ. III હવે તે કર્મ વડે દુર્ગધવાળી તે પુત્રીને તેણીએ જન્મ આપ્યો અને ઉદરમાંથી પડતી પણ તેણીનો વિષ્ટાની જેમ ત્યાગ કરાવ્યો. //holl
ત્યારે શ્રી વિર સ્વામીને નમવા માટે મત્ત થયેલા હાથીઓના અવાજ વડે વાતાવરણને શબ્દમયની જેમ વિસ્તારતા. /૧૧// અશ્વદીપની જેમ અનેક ઘોડાઓ વડે પ્રકાશિત કરતા, ચારે બાજુથી પાયદળ વડે પૃથ્વીને ચતુરંગી સૈન્યમય બનાવતા મગધેશ્વર ચાલ્યા. ll૧રા શત્રુ રાજાની અગ્રસેના વડે છીંડાતા બાણોની ધારાથી આતુર થયેલાની જેમ ત્યારે દુર્ગધથી બાધિત થયેલા અગ્રસૈનિકો વડે પાછું વળાયું. ll૧૩ll હવે રાજાએ તેઓને પાછા વળવાનું કારણ પૂછયું, સ્થગિત થયેલા નાસિકા અને મુખવાળા, સ્વામીની પાસે રહેલાની જેમ તેઓએ પણ કહ્યું. ll૧૪ હે દેવ ! આગળ કોઈ વડે એક દિવસની જન્મેલી, દુર્ગધની ઉત્પત્તિની ભૂમિ સમાન ત્યજાયેલી કોઈક બાળકી છે. II૧પા યુદ્ધમાં મહાશૂરવીરની જેમ દુઃખે કરીને સહન કરી શકાય તેવી, દુર્ધર, નમાવ્યા છે સમસ્ત સૈનિક જેણે એવી આ દુર્ગધ તેણીની પ્રસરી. ૧૯ll પવનની સન્મુખ નહિ થવા વડે ત્યાર પછી ફરી સૈનિક સહિત સ્વયં તે બાલિકાને જોઈને ગયા. {૧૭lી સમવસરણમાં જઈને વીર જિનેશ્વરને નમીને રાજાએ અવસરે દુર્ગન્ધાના વૃત્તાંતને પૂછયો. ll૧૮ll.
તેના સંબંધી પૂર્વભવને કહીને સ્વામીએ આ પ્રમાણે કહ્યું, હે રાજનું ! સાધુની કરેલી જુગુપ્સાનું તે આ દુર્ગન્ધતા ફલ છે. ૧૯ાાં કરેલી અંજલીવાળા રાજાએ ફરી જિનેશ્વરને વિજ્ઞપ્તિ કરી. હે પ્રભુ ! શું તેણીનું તે સુપાત્રદાન નિષ્ફળ થયું. ll૨૦ણી સ્વામીએ કહ્યું, હે રાજન્ ! જુગુપ્સાનું તે કર્મ ક્ષીણ થયું છે. હમણાં આણીનો સુપાત્રના દાનથી ઉત્પન્ન થયેલ સુકૃતનો અભ્યદય છે. ll૧૩. ત્યાર પછી તે (અભ્યદય) આઠ વર્ષવાળી આ તારી પ્રિયા થશે હે રાજનું ! આણીને ઓળખવા માટેની આ નિશાની છે. ર૨ા શુદ્ધ અંતઃપુરમાં સિંહની જેમ ક્રિીડા કરતા તારી પીઠ ઉપર ગાયની જેમ જે શોભશે. તેણીને રાજા તું આ સ્ત્રી છે તેમ જાણ. ll૨૩ll અહો ! કર્મની ગતિ વિચિત્રા છે. જેથી આ પણ રાણી થશે. આ પ્રમાણે વિચારતો રાજા પ્રભુને નમીને ઘરે ગયો. ર૪ અને દુર્ગન્ધાની દુર્ગધ ત્યારે કર્મની નિર્જરા વડે પવનના સંપર્કથી રૂની